નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક

Updated: 3rd July, 2019 12:49 IST | Bhavin
 • ખલનાયકોની યાદીમાં નરેશ કનોડિયાનું નામ વાંચીને આશ્ચર્ય થાય. આપણે તેમને ગુજરાત ફિલ્મોમાં હીરો તરીકે જોયા છે. પરંતુ 2 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'ધંત્યા ઓપન'માં તેમણે ગંગ્સ્ટરનું પાત્ર ભજવ્યું હતું. 

  ખલનાયકોની યાદીમાં નરેશ કનોડિયાનું નામ વાંચીને આશ્ચર્ય થાય. આપણે તેમને ગુજરાત ફિલ્મોમાં હીરો તરીકે જોયા છે. પરંતુ 2 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'ધંત્યા ઓપન'માં તેમણે ગંગ્સ્ટરનું પાત્ર ભજવ્યું હતું. 

  1/11
 • ગુજરાતી રંગભૂમિના જાણીતા એક્ટર અભિનય બેન્કર પણ ગ્રે શેડ્સ રોલમાં દેખાય છે. મિજાજ ફિલ્મમાં વીપીનું તેમનું પાત્ર લોકપ્રિય થયું હતું. તો ધંત્યા ઓપનમાં નરેશ કનોડિયાની સાથે તે પણ ગેંગ્સ્ટરના રોલમાં દેખાયા હતા.

  ગુજરાતી રંગભૂમિના જાણીતા એક્ટર અભિનય બેન્કર પણ ગ્રે શેડ્સ રોલમાં દેખાય છે. મિજાજ ફિલ્મમાં વીપીનું તેમનું પાત્ર લોકપ્રિય થયું હતું. તો ધંત્યા ઓપનમાં નરેશ કનોડિયાની સાથે તે પણ ગેંગ્સ્ટરના રોલમાં દેખાયા હતા.

  2/11
 • રંગલાના રોલમાં જાણીતા એક્ટર અર્ચન ત્રિવેદી પણ વિલનનું પાત્ર ભજવી ચૂક્યા છે. મલ્હાર ઠાકરની ફિલ્મ સાહેબમાં અર્ચન ત્રિવેદીએ પોલિટિશિયનનો રોલ કર્યો હતો, જે તેમનું નેગેટિવ પાત્ર હતું. 

  રંગલાના રોલમાં જાણીતા એક્ટર અર્ચન ત્રિવેદી પણ વિલનનું પાત્ર ભજવી ચૂક્યા છે. મલ્હાર ઠાકરની ફિલ્મ સાહેબમાં અર્ચન ત્રિવેદીએ પોલિટિશિયનનો રોલ કર્યો હતો, જે તેમનું નેગેટિવ પાત્ર હતું. 

  3/11
 • આ ફોટો જોઈને તમને કંઈક તો યાદ આવ્યું જ હશે. કરસનદાસ પે એન્ડ યુઝમાં ચેતન ધૈયા દીક્ષા જોશીના પિતાના નેગેટિવ રોલમાં દેખાયા હતા. 

  આ ફોટો જોઈને તમને કંઈક તો યાદ આવ્યું જ હશે. કરસનદાસ પે એન્ડ યુઝમાં ચેતન ધૈયા દીક્ષા જોશીના પિતાના નેગેટિવ રોલમાં દેખાયા હતા. 

  4/11
 • વર્સેટાઈલ એક્ટર જયેશ મોરે કોમેડી રોલ, કેરેક્ટર રોલથી લઈ નેગેટિવ રોલ તમામમાં જામે છે. જયેશ મોરે ગુજ્જુભાઈ સિરીઝની બીજી ફિલ્મમાં વિક્રાંત વાઘમારેના પાત્રમાં હતા. જેમાં તેઓ એવા પોલીસ ઓફિસર બન્યા હતા, જે આતંકીઓને સાથ આપે છે.

  વર્સેટાઈલ એક્ટર જયેશ મોરે કોમેડી રોલ, કેરેક્ટર રોલથી લઈ નેગેટિવ રોલ તમામમાં જામે છે. જયેશ મોરે ગુજ્જુભાઈ સિરીઝની બીજી ફિલ્મમાં વિક્રાંત વાઘમારેના પાત્રમાં હતા. જેમાં તેઓ એવા પોલીસ ઓફિસર બન્યા હતા, જે આતંકીઓને સાથ આપે છે.

  5/11
 • બોલીવુડના જાણીતા એક્ટર મનોજ જોશી પણ ગુજરાતી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી ચૂક્યા છે. અભિષેક જૈનની ફિલ્મ 'બે યાર'માં તેમણે ગ્રે શેડ રોલ કર્યો હતો.

  બોલીવુડના જાણીતા એક્ટર મનોજ જોશી પણ ગુજરાતી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી ચૂક્યા છે. અભિષેક જૈનની ફિલ્મ 'બે યાર'માં તેમણે ગ્રે શેડ રોલ કર્યો હતો.

  6/11
 • મળો નવજોતસિંહ ચૌહાણને. છેલ્લે રિલીઝ થયેલી ભવ્ય ગાંધી સ્ટારર ફિલ્મ 'બહુ ના વિચાર'માં નવજોતસિંહે હાર્દિકનું ગ્રે શેડ પાત્ર ભજવ્યું હતું. 

  મળો નવજોતસિંહ ચૌહાણને. છેલ્લે રિલીઝ થયેલી ભવ્ય ગાંધી સ્ટારર ફિલ્મ 'બહુ ના વિચાર'માં નવજોતસિંહે હાર્દિકનું ગ્રે શેડ પાત્ર ભજવ્યું હતું. 

  7/11
 • એન્ડ આ છે સૌનક વ્યાસ. ગુજરાતી નાટકોના જાણીતા એક્ટર અને સિંગર સૌનક વ્યાસે દુનિયાદારી ફિલ્મમાં દુષ્યંત ઢેબરનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. 

  એન્ડ આ છે સૌનક વ્યાસ. ગુજરાતી નાટકોના જાણીતા એક્ટર અને સિંગર સૌનક વ્યાસે દુનિયાદારી ફિલ્મમાં દુષ્યંત ઢેબરનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું. 

  8/11
 • વિકી શાહે ગુજરાતી ફિલ્મોમાં આપણે તો છીએ બિંદાસથી ડેબ્યુ કર્યો હતો. બાદમાં તે RJ ધ્વનિત સ્ટારર ફૈઝલ હાશ્મીની ફિલ્મ શોર્ટ સર્કિટમાં નેગેટિવ રોલમાં દેખાયો હતો. આ ફિલ્મ પહેલી ગુજરાતી સાઈફાઈ ફિલ્મ હતી.

  વિકી શાહે ગુજરાતી ફિલ્મોમાં આપણે તો છીએ બિંદાસથી ડેબ્યુ કર્યો હતો. બાદમાં તે RJ ધ્વનિત સ્ટારર ફૈઝલ હાશ્મીની ફિલ્મ શોર્ટ સર્કિટમાં નેગેટિવ રોલમાં દેખાયો હતો. આ ફિલ્મ પહેલી ગુજરાતી સાઈફાઈ ફિલ્મ હતી.

  9/11
 • આ ચહેરો જાણીતો નથી. પરંતુ વિશાલ વૈશ્ય લાંબા સમયથી ગુજરાતી નાટકોમાં એક્ટિંગ કરે છે. તેઓ પ્રેમજી ધ રાઈઝ ઓફ વૉરિયર અને રતનપુરમાં નેગેટિવ રોલ ભજવી ચૂક્યા છે. 

  આ ચહેરો જાણીતો નથી. પરંતુ વિશાલ વૈશ્ય લાંબા સમયથી ગુજરાતી નાટકોમાં એક્ટિંગ કરે છે. તેઓ પ્રેમજી ધ રાઈઝ ઓફ વૉરિયર અને રતનપુરમાં નેગેટિવ રોલ ભજવી ચૂક્યા છે. 

  10/11
 • ગુજરાતી ફિલ્મોના વિલનની વાત હોય તો ફિરોઝ ઈરાનીના નામ વગર આ લિસ્ટ કમ્પલિટ તો ન જ થાય. એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મોમાં વિલનનો પર્યાય ફિરોઝ ઈરાની હતા.

  ગુજરાતી ફિલ્મોના વિલનની વાત હોય તો ફિરોઝ ઈરાનીના નામ વગર આ લિસ્ટ કમ્પલિટ તો ન જ થાય. એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મોમાં વિલનનો પર્યાય ફિરોઝ ઈરાની હતા.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મો મોટે ભાગે કોમેડી કે મિત્રોની સ્ટોરી હોવાની ચર્ચા થતી રહી છે. જો કે ગુજરાતી ફિલ્મોના હીરોઝની સાથે કેટલાક એક્ટર્સ એવા પણ છે, જે ખલનાયકના રોલ ભજવી રહ્યા છે. જાણો એવા એક્ટર્સ વિશે, જુઓ ફોટોઝ

(Image Courtesy: Facebook)

First Published: 3rd July, 2019 12:31 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK