Naina Singh: Bigg Boss 14ના ઘરમાંથી બહાર આવી ગયેલી આ હૉટ્ટીને ઓળખો છો?

Updated: 10th November, 2020 19:10 IST | Chirantana Bhatt
  • નૈનાનો જન્મ થયો છે 4થી માર્ચ 1994માં. તેણે કુમકુમ ભાગ્ય સિરિયલમાં રિયા મહેરાનું પાત્ર ભજવ્યું અને તેને ખુબ પ્રખ્યાતી મળી.  

    નૈનાનો જન્મ થયો છે 4થી માર્ચ 1994માં. તેણે કુમકુમ ભાગ્ય સિરિયલમાં રિયા મહેરાનું પાત્ર ભજવ્યું અને તેને ખુબ પ્રખ્યાતી મળી.  

    1/20
  • મુરાદાબાદ ઉત્તરપ્રદેશમાં જન્મીને ઉછરેલી નૈનાનું સાચું નામ નૈના અસવાલ છે. 

    મુરાદાબાદ ઉત્તરપ્રદેશમાં જન્મીને ઉછરેલી નૈનાનું સાચું નામ નૈના અસવાલ છે. 

    2/20
  • નૈનાનું ભણતર બોર્ડિંગ સ્કૂલમાં થયું છે. ડોન બોસ્કો પબ્લિક સ્કૂલમાંથી ભણ્યા પછી તે કુમાઉ યુનિવર્સિટીમાં ભણવા ગઇ હતી. આ છે નૈનાનો બૉય ફ્રેન્ડ આકાશ ચૌધરી. 

    નૈનાનું ભણતર બોર્ડિંગ સ્કૂલમાં થયું છે. ડોન બોસ્કો પબ્લિક સ્કૂલમાંથી ભણ્યા પછી તે કુમાઉ યુનિવર્સિટીમાં ભણવા ગઇ હતી. આ છે નૈનાનો બૉય ફ્રેન્ડ આકાશ ચૌધરી. 

    3/20
  • નૈનાને સ્પોર્ટ્સમાં બહુ જ રસ છે અને સ્કૂલમાં તે સ્ટેટ લેવલ પર પણ રમી ચૂકી છે. તેને ક્રિકેટ, ફૂટબૉલ, વૉલીબૉલ, બાસ્કેટ બૉલ વગેરે સ્પોર્ટ્સમાં આગળ પડતો રસ રહ્યો છે. 

    નૈનાને સ્પોર્ટ્સમાં બહુ જ રસ છે અને સ્કૂલમાં તે સ્ટેટ લેવલ પર પણ રમી ચૂકી છે. તેને ક્રિકેટ, ફૂટબૉલ, વૉલીબૉલ, બાસ્કેટ બૉલ વગેરે સ્પોર્ટ્સમાં આગળ પડતો રસ રહ્યો છે. 

    4/20
  • નૈનાને ડાન્સનો પણ બહુ શોખ છે અને સાવ આઠમાં ધોરણમાં હતી ત્યારે તેણે તેના પોતાના ડાન્સ ક્લાસિઝ શરૂ કર્યા હતા. તસવીરમાં કુમકુમભાગ્યનાં કો-સ્ટાર્સ શબીર અહલુવાલિયા અને શ્રૃતિ ઝા સાથે. 

    નૈનાને ડાન્સનો પણ બહુ શોખ છે અને સાવ આઠમાં ધોરણમાં હતી ત્યારે તેણે તેના પોતાના ડાન્સ ક્લાસિઝ શરૂ કર્યા હતા. તસવીરમાં કુમકુમભાગ્યનાં કો-સ્ટાર્સ શબીર અહલુવાલિયા અને શ્રૃતિ ઝા સાથે. 

    5/20
  • પહેલાં તો નૈનાની સોસાયટીના બાળકો તેના ક્લાસમાં આવતા પણ બાદમાં સોસાયટીની મમ્મીઓ પણ આ હૉટ્ટીના ક્લાસિઝ અટેન્ડ કરવા માંડી. 

    પહેલાં તો નૈનાની સોસાયટીના બાળકો તેના ક્લાસમાં આવતા પણ બાદમાં સોસાયટીની મમ્મીઓ પણ આ હૉટ્ટીના ક્લાસિઝ અટેન્ડ કરવા માંડી. 

    6/20
  • સાવ 19 વર્ષની વયે નયનાને ફેમિના મોસ્ટ સ્ટાઇલિશ ડિવાનો એવોર્ડ મળ્યો હતો. આ ખિતાબ તેને 2013માં મળ્યો. 

    સાવ 19 વર્ષની વયે નયનાને ફેમિના મોસ્ટ સ્ટાઇલિશ ડિવાનો એવોર્ડ મળ્યો હતો. આ ખિતાબ તેને 2013માં મળ્યો. 

    7/20
  • આ પછી નૈનાએ સ્પ્લિટ્સ વિલાની દસમી સિઝનમાં પણ ભાગ લીધો અને બસીર અલી સાથે શૉ જીતી પણ. 

    આ પછી નૈનાએ સ્પ્લિટ્સ વિલાની દસમી સિઝનમાં પણ ભાગ લીધો અને બસીર અલી સાથે શૉ જીતી પણ. 

    8/20
  • આ પહેલાં તે કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી. 

    આ પહેલાં તે કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી. 

    9/20
  • 2018માં તેણે નક્કી કર્યુ ંકે તે બૉલીવુડમાં કરિયર બનાવશે અને તેણે ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર શો માટે ઑડિશન આપ્યું અને ફાઇનલિસ્ટમાં પહોંચી પણ ખરી. 

    2018માં તેણે નક્કી કર્યુ ંકે તે બૉલીવુડમાં કરિયર બનાવશે અને તેણે ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર શો માટે ઑડિશન આપ્યું અને ફાઇનલિસ્ટમાં પહોંચી પણ ખરી. 

    10/20
  • તેને ફિલ્મમાં કામ તો ન મળ્યું પણ કુમકુમ ભાગ્યમં રોલ મળી ગયો. 2019માં આ રીતે તે સ્ક્રીન પર દેખાઇ. એક સમયે તે સ્પ્લિટ્સ વિલાના તેના કો-કોન્ટેસ્ટન્ટ બસીર અલીને ડેટ કરતી હતી પણ પછી તે પ્રિયાંક શર્માને ડેટ કરે છે એવી અફવા પણ ઉડી હતી. હાલમાં તે એક્ટર મૉડલ આકાશ ચૌધરીને ડેટ કરે છે. 

    તેને ફિલ્મમાં કામ તો ન મળ્યું પણ કુમકુમ ભાગ્યમં રોલ મળી ગયો. 2019માં આ રીતે તે સ્ક્રીન પર દેખાઇ. એક સમયે તે સ્પ્લિટ્સ વિલાના તેના કો-કોન્ટેસ્ટન્ટ બસીર અલીને ડેટ કરતી હતી પણ પછી તે પ્રિયાંક શર્માને ડેટ કરે છે એવી અફવા પણ ઉડી હતી. હાલમાં તે એક્ટર મૉડલ આકાશ ચૌધરીને ડેટ કરે છે. 

    11/20
  • તેણે આ શો થોડા સમય પછી છોડ્યો કારણકે તેને લાગતું હતું કે તેના પાત્ર સાથે ન્યાય નથી થઇ રહ્યો. 

    તેણે આ શો થોડા સમય પછી છોડ્યો કારણકે તેને લાગતું હતું કે તેના પાત્ર સાથે ન્યાય નથી થઇ રહ્યો. 

    12/20
  • નૈનાને ટેરોટ રિડીંગનો શોખ છે અને તે પોતાના મિત્રો તથા સગાઓ માટે કાર્ડ રિડિંગ કરે છે. 

    નૈનાને ટેરોટ રિડીંગનો શોખ છે અને તે પોતાના મિત્રો તથા સગાઓ માટે કાર્ડ રિડિંગ કરે છે. 

    13/20
  • નૈના બિગ બૉસના હાઉસમાં કવિતા કૌશિક અને શાર્દુલ પંડિત સાથે વાઇલ્ડ કાર્ડથી એન્ટર થઇ પણ 36મા દિવસે તે શૉની બહાર હતી. 

    નૈના બિગ બૉસના હાઉસમાં કવિતા કૌશિક અને શાર્દુલ પંડિત સાથે વાઇલ્ડ કાર્ડથી એન્ટર થઇ પણ 36મા દિવસે તે શૉની બહાર હતી. 

    14/20
  • તમને નૈના ફરી બિગ બૉસના હાઉસમાં જોવા મળે તો ગમશે?

    તમને નૈના ફરી બિગ બૉસના હાઉસમાં જોવા મળે તો ગમશે?

    15/20
  • નૈનાનું ઇસ્ટાગ્રામ તેની જોરદાર તસવીરોથી ભરપૂર છે. 

    નૈનાનું ઇસ્ટાગ્રામ તેની જોરદાર તસવીરોથી ભરપૂર છે. 

    16/20
  • તે બહુ જ સ્માર્ટ કેપ્શન લખીને પોતાના ફોલોઅર્સને ટિઝ કરતી રહે છે. 

    તે બહુ જ સ્માર્ટ કેપ્શન લખીને પોતાના ફોલોઅર્સને ટિઝ કરતી રહે છે. 

    17/20
  • તે બોલ્ડ તસવીરો પણ શૅર કરે છે. અહીં તેણે જીન્સનો ઑફ શોલ્ડર સુપર હૉટ જંપસુટ પહેર્યો છે. 

    તે બોલ્ડ તસવીરો પણ શૅર કરે છે. અહીં તેણે જીન્સનો ઑફ શોલ્ડર સુપર હૉટ જંપસુટ પહેર્યો છે. 

    18/20
  • નયનાનું કરિયર હવે કઇ દિશામાં જશે એ તો નથી ખબર પણ એ પોતાના ફેન્સને નિરાશ નહીં કરે એ ચોક્કસ.

    નયનાનું કરિયર હવે કઇ દિશામાં જશે એ તો નથી ખબર પણ એ પોતાના ફેન્સને નિરાશ નહીં કરે એ ચોક્કસ.

    19/20
  • ઓલ ધી બેસ્ટ નૈના. 

    ઓલ ધી બેસ્ટ નૈના. 

    20/20
  • loading...

ફોટોઝ વિશે

કુમકુમ ભાગ્ય અને સ્પ્લિટ્સવિલા X ફેમ નૈના સિંઘ (Naina Singh) બિગ બૉસ (Bigg Boss)ના ઘરમાંથી આ અઠવાડિયે જ ઇવિક્ટ થઇ છે. જાણીએ હૉટ નૈનાની જર્ની (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

First Published: 10th November, 2020 18:11 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK