મલ્ટી સ્ટારર ફિલ્મ કલંકની સ્ટાર કાસ્ટનો આવો છે પ્રમોશનલ લૂક

Apr 09, 2019, 09:00 IST
  • કલંક 17 એપ્રિલથી સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરાવશે. હાલ ફિલ્મની સ્ટાર કાસ્ટ કંલકના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે.

    કલંક 17 એપ્રિલથી સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરાવશે. હાલ ફિલ્મની સ્ટાર કાસ્ટ કંલકના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે.

    1/10
  • માધુરી દીક્ષિત હાલમાં જ ટોટલ ધમાલમાં જોવા મળી હતી ત્યારબાદ કલંકમાં પણ જોવા મળશે. માધુરી દીક્ષિત સાથે સંજય દત્ત પણ આ ફિલ્મમાં જોવા મળશે.

    માધુરી દીક્ષિત હાલમાં જ ટોટલ ધમાલમાં જોવા મળી હતી ત્યારબાદ કલંકમાં પણ જોવા મળશે. માધુરી દીક્ષિત સાથે સંજય દત્ત પણ આ ફિલ્મમાં જોવા મળશે.

    2/10
  • કલંકની સ્ટોરી 1945ની આસપાસની છે. જેમા પોતાના સન્માન અને મોભા માટે યુદ્ધ પણ થયા છે અને અમર પ્રેમ પણ. આ કલંક તે જ પ્રેમ અને અભિમાનની સ્ટોરી છે.

    કલંકની સ્ટોરી 1945ની આસપાસની છે. જેમા પોતાના સન્માન અને મોભા માટે યુદ્ધ પણ થયા છે અને અમર પ્રેમ પણ. આ કલંક તે જ પ્રેમ અને અભિમાનની સ્ટોરી છે.

    3/10
  • આ ફિલ્મની કલ્પના કરણ જોહરના પિતા યશ જોહરે ઘણા વર્ષો પહેલા કરી હતી જેને કરણ જોહરે ફિલ્મનું સ્વરુપ આપ્યું છે.

    આ ફિલ્મની કલ્પના કરણ જોહરના પિતા યશ જોહરે ઘણા વર્ષો પહેલા કરી હતી જેને કરણ જોહરે ફિલ્મનું સ્વરુપ આપ્યું છે.

    4/10
  •  ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત 20 વર્ષો પછી એકબીજા સાથે કામ કરી રહ્યા છે. તેમની સાથે સિતારાઓની આ ભીડમાં કિયારા અડવાણી અને કુણાલ ખેમૂ પણ છે.

     ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત 20 વર્ષો પછી એકબીજા સાથે કામ કરી રહ્યા છે. તેમની સાથે સિતારાઓની આ ભીડમાં કિયારા અડવાણી અને કુણાલ ખેમૂ પણ છે.

    5/10
  • ફિલ્મ કલંક મલ્ટીસ્ટારની સાથે મોટા બજેટ સાથે આવી રહી છે. ફિલ્મના ટ્રેલરને જોતા લોકોમા આ ફિલ્મ માટે ઉત્સુક્તા વધી રહી છે. ફિલ્મને ધ્યાનમાં રાખીને વરુણ ધવન, માઘુરી દીક્ષિત, આલિયા ભટ્ટ તેના પ્રમોશન પર ભાર આપી રહ્યા છે.

    ફિલ્મ કલંક મલ્ટીસ્ટારની સાથે મોટા બજેટ સાથે આવી રહી છે. ફિલ્મના ટ્રેલરને જોતા લોકોમા આ ફિલ્મ માટે ઉત્સુક્તા વધી રહી છે. ફિલ્મને ધ્યાનમાં રાખીને વરુણ ધવન, માઘુરી દીક્ષિત, આલિયા ભટ્ટ તેના પ્રમોશન પર ભાર આપી રહ્યા છે.

    6/10
  • કલંકની સ્ટાર કાસ્ટ હાલ પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે એક પ્રમોશન ઈવેન્ટમાં સ્ટાર કાસ્ટ જોવા મળી હતી.

    કલંકની સ્ટાર કાસ્ટ હાલ પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે એક પ્રમોશન ઈવેન્ટમાં સ્ટાર કાસ્ટ જોવા મળી હતી.

    7/10
  • આ ઈવેન્ટમાં વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, માઘુરી દીક્ષિત, આલિયા ભટ્ટ એકસાથે જોવા મળ્યા હતા.

    આ ઈવેન્ટમાં વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, માઘુરી દીક્ષિત, આલિયા ભટ્ટ એકસાથે જોવા મળ્યા હતા.

    8/10
  •  પ્રમોશન ઈવેન્ટમા સ્ટાર્સ મસ્તીના મૂડમાં ફોટોઝ ક્લિક્સ કરાવ્યા હતા.

     પ્રમોશન ઈવેન્ટમા સ્ટાર્સ મસ્તીના મૂડમાં ફોટોઝ ક્લિક્સ કરાવ્યા હતા.

    9/10
  • ફોટો શુટમાં ઈન્ટેન્સ લૂક સાથે વરુણ ધવન.

    ફોટો શુટમાં ઈન્ટેન્સ લૂક સાથે વરુણ ધવન.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

મલ્ટી સ્ટારર ફિલ્મ કલંક 17 એપ્રિલ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, આદિત્ય કપૂર રોયની સાથે સાથે સંજયદત અને માધુરી દીક્ષિત પણ જોવા મળશે. આજ કાલ ફિલ્મની સ્ટાર કાસ્ટ તેના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. એક પ્રમોશનલ ઈવેન્ટમાં કંલકની સ્ટાર કાસ્ટ જોવા મળી હતી જુઓ ફોટોઝ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK