Montu ni Bittuના પ્રીમિયરમાં આ અંદાજમાં દેખાયા સ્ટાર્સ

Updated: Aug 23, 2019, 11:13 IST | Bhavin
  • મોન્ટુની બિટ્ટુના 'મોન્ટુ' ઉર્ફે મૌલિક નાયક અને ઓજસ રાવલ એકબીજાને મળીને ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. 

    મોન્ટુની બિટ્ટુના 'મોન્ટુ' ઉર્ફે મૌલિક નાયક અને ઓજસ રાવલ એકબીજાને મળીને ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. 

    1/19
  • ગુજરાતી ફિલ્મોના જાણીતા સ્ટાર હિતેન કુમારને મળી રહેલા મૌલિક નાયક 

    ગુજરાતી ફિલ્મોના જાણીતા સ્ટાર હિતેન કુમારને મળી રહેલા મૌલિક નાયક 

    2/19
  • ફિલ્મના પ્રીમિયર દરમિયાન વાત કરી રહેલા ટ્વિંકલગિરી બાવા, આરોહી, અભિલાષ ઘોડા, ડિરેક્ટર વિજયગિરીબાવા અને મૌલિક નાયક 

    ફિલ્મના પ્રીમિયર દરમિયાન વાત કરી રહેલા ટ્વિંકલગિરી બાવા, આરોહી, અભિલાષ ઘોડા, ડિરેક્ટર વિજયગિરીબાવા અને મૌલિક નાયક 

    3/19
  • અને આ છે ફિલ્મ મોન્ટુની બિટ્ટુની આખી ટીમ. ડાબેથીઃ હેમાંગ શાહ, મેહુલ સોલંકી, મૌલિક નાયક, ડિરેક્ટર વિજયગિરી બાવા, આરોહી, પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા અને વચ્ચે અભિલાષ ઘોડા 

    અને આ છે ફિલ્મ મોન્ટુની બિટ્ટુની આખી ટીમ. ડાબેથીઃ હેમાંગ શાહ, મેહુલ સોલંકી, મૌલિક નાયક, ડિરેક્ટર વિજયગિરી બાવા, આરોહી, પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા અને વચ્ચે અભિલાષ ઘોડા 

    4/19
  • જાણીતા એક્ટર ધર્મેશ વ્યાસ અને ફિરોઝ ઈરાની સાથે ફિલ્મ મોન્ટુની બિટ્ટુની ટીમ 

    જાણીતા એક્ટર ધર્મેશ વ્યાસ અને ફિરોઝ ઈરાની સાથે ફિલ્મ મોન્ટુની બિટ્ટુની ટીમ 

    5/19
  • મેહુલ બૂચ, અલ્પના બૂચ સહિતના એક્ટર્સે પણ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. 

    મેહુલ બૂચ, અલ્પના બૂચ સહિતના એક્ટર્સે પણ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. 

    6/19
  • મૌલિક નાયક, ડિરેક્ટર વિજયગિરી બાવા અને અભિલાષ ઘોડા 

    મૌલિક નાયક, ડિરેક્ટર વિજયગિરી બાવા અને અભિલાષ ઘોડા 

    7/19
  • ફિલ્મના પ્રીમિયરમાં આખી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ હાજર રહ્યા હતા. 

    ફિલ્મના પ્રીમિયરમાં આખી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ હાજર રહ્યા હતા. 

    8/19
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાશંકર પાંડે સાથે વિજયગિરી બાવા અને ટ્વિંકલ બાવા 

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાશંકર પાંડે સાથે વિજયગિરી બાવા અને ટ્વિંકલ બાવા 

    9/19
  • ફિલ્મ જોયા બાદ તમામ એક્ટર્સ અને સેલેબ્સે ફિલ્મને ખૂબ વખાણી છે. 

    ફિલ્મ જોયા બાદ તમામ એક્ટર્સ અને સેલેબ્સે ફિલ્મને ખૂબ વખાણી છે. 

    10/19
  • એશા કંસારા સાથે મૌલિક નાયક 

    એશા કંસારા સાથે મૌલિક નાયક 

    11/19
  • સ્કાય બ્લૂ ફ્લોરસ ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે ને આરોહી 

    સ્કાય બ્લૂ ફ્લોરસ ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે ને આરોહી 

    12/19
  • તો આ છે ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ની આખી ટીમ 

    તો આ છે ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ની આખી ટીમ 

    13/19
  • ડિરેક્ટર નૈતિક રાવલ સાથે વાત કરી રહેલા મૌલિક નાયક, મેહુલ સોલંકી અને વિજયગિરી બાવા 

    ડિરેક્ટર નૈતિક રાવલ સાથે વાત કરી રહેલા મૌલિક નાયક, મેહુલ સોલંકી અને વિજયગિરી બાવા 

    14/19
  • મુંબઈમાં યોજાયેલા પ્રીમિયરમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પણ હાજર રહી હતી. 

    મુંબઈમાં યોજાયેલા પ્રીમિયરમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પણ હાજર રહી હતી. 

    15/19
  • હિતેન કુમારને મળી રહેલી આરોહી 

    હિતેન કુમારને મળી રહેલી આરોહી 

    16/19
  • મેહુલ સોલંકી અને મૌલિક નાયક 

    મેહુલ સોલંકી અને મૌલિક નાયક 

    17/19
  • કંઈક આવો હતો મોન્ટુની બિટ્ુટના પ્રીમિયરનો નજારો

    કંઈક આવો હતો મોન્ટુની બિટ્ુટના પ્રીમિયરનો નજારો

    18/19
  • ધર્મેશ વ્યસા, અભિલા ઘોડા અને પ્રોડ્યુસર વૈશલ શાહ 

    ધર્મેશ વ્યસા, અભિલા ઘોડા અને પ્રોડ્યુસર વૈશલ શાહ 

    19/19
  • loading...

ફોટોઝ વિશે

વિજયગિરી બાવાની ફિલ્મ મોન્ટુની બિટ્ટુનો પ્રીમિયર મુંબઈમાં યોજાઈ ગયો. પ્રીમિયરમાં ફિલ્મની કાસ્ટ અને ટીમની સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ હાજર રહ્યા... જુઓ પ્રીમિયરના ફોટઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK