Happy Birthday: મોહિતા શ્રીવાસ્તવ,‘બાવલે ઉતાવલે’ની એક્ટર બાદમાં કરશે પાર્ટી

Updated: Aug 19, 2020, 10:21 IST | Chirantana Bhatt
  • અભિનેત્રી મોહિતી શ્રીવાસ્તવ માટે લૉકડાઉન બર્થ ડે સેલિબ્રેશન જેવું જાય તેવું પણ તે પોતાની પહેલાંના બર્થ ડેઝની ઉજવણી યાદ કરીને ચોક્કસ હરખાઇ રહી છે.

    અભિનેત્રી મોહિતી શ્રીવાસ્તવ માટે લૉકડાઉન બર્થ ડે સેલિબ્રેશન જેવું જાય તેવું પણ તે પોતાની પહેલાંના બર્થ ડેઝની ઉજવણી યાદ કરીને ચોક્કસ હરખાઇ રહી છે.

    1/16
  • આજે તેનો જન્મિદવસ છે પણ આ પહેલાં તેણે પોતાના બર્થ ડેઝી વિશે વાત કરતા કહ્યું હતું કે, “આ બહુ સ્પેશ્યલ દિવસ જ હોય કારણકે આ દિવસે તમને તમારા સપનાં પુરાં કરવાનો બીજો મોકો, નવું વર્ષ મળતું હોય છે.”

    આજે તેનો જન્મિદવસ છે પણ આ પહેલાં તેણે પોતાના બર્થ ડેઝી વિશે વાત કરતા કહ્યું હતું કે, “આ બહુ સ્પેશ્યલ દિવસ જ હોય કારણકે આ દિવસે તમને તમારા સપનાં પુરાં કરવાનો બીજો મોકો, નવું વર્ષ મળતું હોય છે.”

    2/16
  • વળી જન્મદિવસે પોતાનાં ગમતાં લોકો તરફથી મળતું એક્સ્ટ્રા અટેન્શન પણ તેને માટે બહુ મેટર કરે છે.

    વળી જન્મદિવસે પોતાનાં ગમતાં લોકો તરફથી મળતું એક્સ્ટ્રા અટેન્શન પણ તેને માટે બહુ મેટર કરે છે.

    3/16
  • તે લૉકડાઉન પછી પોતાનો બર્થ ડે ઉજવશે અને તેને જે ભેટ પોતાને માટે જોઇએ છે એ અનોખી છે.

    તે લૉકડાઉન પછી પોતાનો બર્થ ડે ઉજવશે અને તેને જે ભેટ પોતાને માટે જોઇએ છે એ અનોખી છે.

    4/16
  • મોહિતા કહે છે કે તે પોતાની જાતને એક્ટર તરીકે એકદમ બિઝી કરી દેવા માગે છે. જે તેની જાતની પોતાને બેસ્ટ ગિફ્ટ હશે.

    મોહિતા કહે છે કે તે પોતાની જાતને એક્ટર તરીકે એકદમ બિઝી કરી દેવા માગે છે. જે તેની જાતની પોતાને બેસ્ટ ગિફ્ટ હશે.

    5/16
  • તેના મતે ઉંમર તો બસ એક આંકડો છે અને કંઇપણ નવું કરવા માટે કોઇને ઉંમરનો બાધ નડવો ન જોઇએ.    

    તેના મતે ઉંમર તો બસ એક આંકડો છે અને કંઇપણ નવું કરવા માટે કોઇને ઉંમરનો બાધ નડવો ન જોઇએ.

     

     

    6/16
  • તે માને છે કે એક્ટર્સ લકી હોય છે કારણકે તેઓ સોળ વર્ષનું પાત્ર પણ ભજવે અને 36 વર્ષનું પાત્ર પણ ભજવે. તેઓ સ્ટુડન્ટનો રોલ પણ કરતા હોય છે અને મમ્મીનું પાત્ર પણ ભજવી જાણે છે.

    તે માને છે કે એક્ટર્સ લકી હોય છે કારણકે તેઓ સોળ વર્ષનું પાત્ર પણ ભજવે અને 36 વર્ષનું પાત્ર પણ ભજવે. તેઓ સ્ટુડન્ટનો રોલ પણ કરતા હોય છે અને મમ્મીનું પાત્ર પણ ભજવી જાણે છે.

    7/16
  • તે પોતાના પહેલાંના બર્થ ડેની, ખાસ કરીને ગયા વર્ષની યાદો પણ તાજા કરે છે.

    તે પોતાના પહેલાંના બર્થ ડેની, ખાસ કરીને ગયા વર્ષની યાદો પણ તાજા કરે છે.

    8/16
  • તે કહે છે કે 23મા જન્મદિવસે તેને 23 ભેટ મળી હતી અને આ બર્થ ડે સ્પેશ્યલ હોવાનું બીજું કારણ પણ તેણે જણાવ્યું.

    તે કહે છે કે 23મા જન્મદિવસે તેને 23 ભેટ મળી હતી અને આ બર્થ ડે સ્પેશ્યલ હોવાનું બીજું કારણ પણ તેણે જણાવ્યું.

    9/16
  • મોહિતાએ તેના ફેમિલી સાથે ઉનાળાના વેકેશનમાં ટ્રીપ્સ કરી હતી જેની યાદો અને આનંદ આજે પણ તેના મનમાં ફ્રેશ છે.

    મોહિતાએ તેના ફેમિલી સાથે ઉનાળાના વેકેશનમાં ટ્રીપ્સ કરી હતી જેની યાદો અને આનંદ આજે પણ તેના મનમાં ફ્રેશ છે.

    10/16
  • તેને ટ્રાવેલિંગ અને નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું બહુ જ એક્સાઇટમેન્ટ છે, તેમ તેની વાતો પરથી સ્પષ્ટ થાય છે.

    તેને ટ્રાવેલિંગ અને નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું બહુ જ એક્સાઇટમેન્ટ છે, તેમ તેની વાતો પરથી સ્પષ્ટ થાય છે.

    11/16
  • મોહિતા આટલી મજાની મસ્ત હોવા છતાં પણ તે પોતાના સ્વભાવમાં કંઇ બદલવા માગે છે.

    મોહિતા આટલી મજાની મસ્ત હોવા છતાં પણ તે પોતાના સ્વભાવમાં કંઇ બદલવા માગે છે.

    12/16
  • મોહિતા કહે છે કે તેમા સ્વભાવમાં અમુક પ્રકારની શાંતિ છે, ઉચાટ નથી પણ તે આ સ્વભાવ બદલવા માગે છે.

    મોહિતા કહે છે કે તેમા સ્વભાવમાં અમુક પ્રકારની શાંતિ છે, ઉચાટ નથી પણ તે આ સ્વભાવ બદલવા માગે છે.

    13/16
  • આ વિચારનું કારણ આપતા તે કહે છે કે આજકાલ પોતાના માટે જે શ્રેષ્ઠ હોય તે ઝડપી લેવામાં જ સાર છે.

    આ વિચારનું કારણ આપતા તે કહે છે કે આજકાલ પોતાના માટે જે શ્રેષ્ઠ હોય તે ઝડપી લેવામાં જ સાર છે.

    14/16
  • મોહિતા ઉમેરે છે કે શાંતિથી બેસી રહીને વિચારીએ કે બેસ્ટ હશે તે આવશે જ તો ઘણીવાર આપણે તક ગુમાવી બેસીએ અને માટે જ મારે આ પ્રકારની ધીરજમાં થોડો ફેરફાર કરવો છે.

    મોહિતા ઉમેરે છે કે શાંતિથી બેસી રહીને વિચારીએ કે બેસ્ટ હશે તે આવશે જ તો ઘણીવાર આપણે તક ગુમાવી બેસીએ અને માટે જ મારે આ પ્રકારની ધીરજમાં થોડો ફેરફાર કરવો છે.

    15/16
  • હેપ્પી બર્થ ડે મોહિતા!

    હેપ્પી બર્થ ડે મોહિતા!

    16/16
  • loading...

ફોટોઝ વિશે

એક્ટર મૉડલ મોહિતા શ્રીવાસ્તવનો બર્થ ડે 19 ઑગસ્ટ છે. તે બાવલે ઉતાવલે શૉથી પૉપ્યુલર થઇ છે. તેને ટ્રાવેલિંગનો ભારે શોખ છે. જેને લાઇટ રોલ્સ કરીને લોકોને હસાવવાની મજા આવે છે તેવી મોહિતાની તસવીરો જોઇએ અને જાણીએ તેના બર્થડે વિશ અંગે પણ. (તસવીરો- ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK