Mazel Vyas:વડોદરાની આ છોકરી બોલીવુડના ધૂરંધરોને આપી રહી છે ટેલેન્ટનો પરચો

Sep 03, 2019, 15:25 IST
  • માઝેલ વ્યાસ મૂળ વડોદરાની છે. તે ફિલ્મ 'વઝીર'થી ખૂબ જ જાણીતી બની હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફરહાન અખ્તર અને માનવ કૌલ લીડ રોલમાં હતા.  

    માઝેલ વ્યાસ મૂળ વડોદરાની છે. તે ફિલ્મ 'વઝીર'થી ખૂબ જ જાણીતી બની હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફરહાન અખ્તર અને માનવ કૌલ લીડ રોલમાં હતા.

     

    1/29
  • માઝેલે એક્ટિંગની શરૂઆત 11 વર્ષની ઉંમરથી જ કરી હતી. તે 11 વર્ષની હતી ત્યારે જ તેને 'સાથ નિભાના સાથિયા' ઓફર થઈ હતી. અને આ સિરીયલથી જ માઝેલે કેમેરા સામે ડેબ્યુ કર્યો.

    માઝેલે એક્ટિંગની શરૂઆત 11 વર્ષની ઉંમરથી જ કરી હતી. તે 11 વર્ષની હતી ત્યારે જ તેને 'સાથ નિભાના સાથિયા' ઓફર થઈ હતી. અને આ સિરીયલથી જ માઝેલે કેમેરા સામે ડેબ્યુ કર્યો.

    2/29
  • માઝેલના પપ્પા સુનીલ વ્યાસ ટેનિસ કોચ છે. માઝેલે ક્યારેય એક્ટિંગની તાલીમ નથી લીધી.

    માઝેલના પપ્પા સુનીલ વ્યાસ ટેનિસ કોચ છે. માઝેલે ક્યારેય એક્ટિંગની તાલીમ નથી લીધી.

    3/29
  • સાથ નિભાના સાથિયા અંગે વાત કરતા માઝેલના પપ્પા સુનીલભાઈ કહે છે કે,'માઝેલ ભરતનાટ્યમ શીખતી હતી. તેના એન્યુઅલ ફંક્શનના કેટલાક ફોટોઝ મેં ફેસબુક પર મૂક્યા. એ પછી મુંબઈથી અમને ઓડિશન માટે ફોન આવ્યો. અને માઝેલને સાથ નિભાના સાથિયા મળી.'

    સાથ નિભાના સાથિયા અંગે વાત કરતા માઝેલના પપ્પા સુનીલભાઈ કહે છે કે,'માઝેલ ભરતનાટ્યમ શીખતી હતી. તેના એન્યુઅલ ફંક્શનના કેટલાક ફોટોઝ મેં ફેસબુક પર મૂક્યા. એ પછી મુંબઈથી અમને ઓડિશન માટે ફોન આવ્યો. અને માઝેલને સાથ નિભાના સાથિયા મળી.'

    4/29
  • સાથ નિભાના સાથિયામાં માઝેલની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી. અને આ સિરીયલ પછી તેણે પાછું વાળીને જોયું નથી.

    સાથ નિભાના સાથિયામાં માઝેલની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી. અને આ સિરીયલ પછી તેણે પાછું વાળીને જોયું નથી.

    5/29
  • માઝેલ અત્યાર સુધીમાં ટીવી શોઝની સાથે સાથે થિયેટર, ફિલ્મો અને ટીવી કમર્શિયલ પણ કરી ચૂકી છે.

    માઝેલ અત્યાર સુધીમાં ટીવી શોઝની સાથે સાથે થિયેટર, ફિલ્મો અને ટીવી કમર્શિયલ પણ કરી ચૂકી છે.

    6/29
  • માઝેલની અપકમિંગ ફિલ્મોમાં લવ ઓલ, ગુજરાત હાઈવે, અને ગિન્ની વેડ્સ સન્ની છે. જેમાંથી લવ ઓલમાં તેની સાથે કે કે મેનન લીડ રોલમાં છે. તો ગુજરાત હાઈવેમાં તે પ્રકાશ ઝા સાથે કામ કરી રહી છે.

    માઝેલની અપકમિંગ ફિલ્મોમાં લવ ઓલ, ગુજરાત હાઈવે, અને ગિન્ની વેડ્સ સન્ની છે. જેમાંથી લવ ઓલમાં તેની સાથે કે કે મેનન લીડ રોલમાં છે. તો ગુજરાત હાઈવેમાં તે પ્રકાશ ઝા સાથે કામ કરી રહી છે.

    7/29
  • આ ઉપરાંત ગિન્ની વેડ્સ સન્નીમાં માઝેલ વિક્રાંત મેસ્સી અને યામી ગૌતમ સાથે દેખાશે.

    આ ઉપરાંત ગિન્ની વેડ્સ સન્નીમાં માઝેલ વિક્રાંત મેસ્સી અને યામી ગૌતમ સાથે દેખાશે.

    8/29
  • તાજેતરમાં જ માઝેલ કોંકણા સેન શર્મા સાથે 'મોન્સૂન ડેટ' નામની શોર્ટ ફિલ્મમાં દેખાઈ હતી. આ શોર્ટ ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા છે.

    તાજેતરમાં જ માઝેલ કોંકણા સેન શર્મા સાથે 'મોન્સૂન ડેટ' નામની શોર્ટ ફિલ્મમાં દેખાઈ હતી. આ શોર્ટ ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા છે.

    9/29
  • સાથે જ માઝેલ આર માધવન સાથે દહીં ચીની નામની ફિલ્મ પણ કરી રહી છે. જેને ટી સિરીઝ પ્રોડ્યુસ કરી રહ્યું છે.

    સાથે જ માઝેલ આર માધવન સાથે દહીં ચીની નામની ફિલ્મ પણ કરી રહી છે. જેને ટી સિરીઝ પ્રોડ્યુસ કરી રહ્યું છે.

    10/29
  • આ ઉપરાંત આ ગુજ્જુ ગર્લ રણબીર કપૂર અને સંજય દત્ત સાથેની ફિલ્મ શમશેરાનું શૂટિંગ પણ પુરુ કરી ચૂકી છે. 

    આ ઉપરાંત આ ગુજ્જુ ગર્લ રણબીર કપૂર અને સંજય દત્ત સાથેની ફિલ્મ શમશેરાનું શૂટિંગ પણ પુરુ કરી ચૂકી છે. 

    11/29
  • માઝેલના પ્રોજેક્ટ્સનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે. ફિલ્મો ઉપરાંત તે વેબસિરીઝ પણ કરી રહી છે.

    માઝેલના પ્રોજેક્ટ્સનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે. ફિલ્મો ઉપરાંત તે વેબસિરીઝ પણ કરી રહી છે.

    12/29
  • માઝેલની નવી વેબસિરીઝ પરછાઈ ઝી5 પર રિલીઝ થઈ ચૂકી છે. આ વેબ સિરીઝ રસ્કિન બોન્ડની વાર્તાઓ પર આધારિત હતી.

    માઝેલની નવી વેબસિરીઝ પરછાઈ ઝી5 પર રિલીઝ થઈ ચૂકી છે. આ વેબ સિરીઝ રસ્કિન બોન્ડની વાર્તાઓ પર આધારિત હતી.

    13/29
  • આ ઉપરાંત રાજીવ ખંડેલવાલ અને આહના કામરા સાથેની તેની બીજી વેબસિરીઝ મરઝી ટૂંક સમયમાં જ વૂટ પર રિલીઝ થશે.

    આ ઉપરાંત રાજીવ ખંડેલવાલ અને આહના કામરા સાથેની તેની બીજી વેબસિરીઝ મરઝી ટૂંક સમયમાં જ વૂટ પર રિલીઝ થશે.

    14/29
  • સાથ નિભાના સાથિયા ઉપરાંત માઝેલ 'તુ સૂરજ મેં સાંજ પિયાજી' માં કામ કરી ચૂકી છે. જેમાં તેણે સુમનનું પાત્ર ભજવ્યું હતું.

    સાથ નિભાના સાથિયા ઉપરાંત માઝેલ 'તુ સૂરજ મેં સાંજ પિયાજી' માં કામ કરી ચૂકી છે. જેમાં તેણે સુમનનું પાત્ર ભજવ્યું હતું.

    15/29
  • માઝેલ મેરી સાસુમા અને વિકી ઔર વેતાલ જેવી સિરીયલ પણ કરી ચૂકી છે.

    માઝેલ મેરી સાસુમા અને વિકી ઔર વેતાલ જેવી સિરીયલ પણ કરી ચૂકી છે.

    16/29
  • માઝેલે જાણીતી બ્રાન્ડઝ મેગી નૂડલ્સ, બ્રિટિશ એરવેઝ, સ્નેપડીલ, વોડાફોન, એપ્સન પ્રિન્ટર, સ્ટર્લિંગ રિસોર્સ્ટસ માટે ટીવી કમર્શિયલમાં પણ કામ કર્યું છે.

    માઝેલે જાણીતી બ્રાન્ડઝ મેગી નૂડલ્સ, બ્રિટિશ એરવેઝ, સ્નેપડીલ, વોડાફોન, એપ્સન પ્રિન્ટર, સ્ટર્લિંગ રિસોર્સ્ટસ માટે ટીવી કમર્શિયલમાં પણ કામ કર્યું છે.

    17/29
  • માત્ર 5 વર્ષની નાનકડી કરિયરમાં પણ માઝેલ પોતાની ટેલેન્ટનો પરચો આપી ચૂકી છે. તેણે ટીવી, ફિલ્મો ઉપરાંત થિયેટર પણ કર્યું છે.

    માત્ર 5 વર્ષની નાનકડી કરિયરમાં પણ માઝેલ પોતાની ટેલેન્ટનો પરચો આપી ચૂકી છે. તેણે ટીવી, ફિલ્મો ઉપરાંત થિયેટર પણ કર્યું છે.

    18/29
  • મુકેશ છાબરાના થિયેટર ફેસ્ટિવલ 'ખિડકિયાં'માં માઝેલે સ્વાનંદ કિરકિરે સાથે બ્લેકબર્ડ નામનું નાટક ભજવ્યું હતું.

    મુકેશ છાબરાના થિયેટર ફેસ્ટિવલ 'ખિડકિયાં'માં માઝેલે સ્વાનંદ કિરકિરે સાથે બ્લેકબર્ડ નામનું નાટક ભજવ્યું હતું.

    19/29
  • આ તો થઈ માઝેલની કરિયરની વાત, જો પર્સનલ લાઈફની વાત કરીએ તો માઝેલને પપ્પાની જેમ ટેનિસ રમવું અને ડાન્સ કરવું ખૂબ ગમે છે.

    આ તો થઈ માઝેલની કરિયરની વાત, જો પર્સનલ લાઈફની વાત કરીએ તો માઝેલને પપ્પાની જેમ ટેનિસ રમવું અને ડાન્સ કરવું ખૂબ ગમે છે.

    20/29
  •  માઝેલ કહે છે કે મને હવે તો ટેનિસ રમવા સમય નથી મળતો, પણ જો હું એક્ટિંગ ન કરતી હોત તો ટેનિસ જ રમતી હોત.

     માઝેલ કહે છે કે મને હવે તો ટેનિસ રમવા સમય નથી મળતો, પણ જો હું એક્ટિંગ ન કરતી હોત તો ટેનિસ જ રમતી હોત.

    21/29
  • આ ઉપરાંત માઝેલને ડાન્સનો પણ ખૂબ જ શોખ છે. તે ક્લાસિકલ ડાન્સની તાલીમ પણ લઈ ચૂકી છે.

    આ ઉપરાંત માઝેલને ડાન્સનો પણ ખૂબ જ શોખ છે. તે ક્લાસિકલ ડાન્સની તાલીમ પણ લઈ ચૂકી છે.

    22/29
  •  માઝેલ પોતાની પહેલી સિરિલયનો અનુભવ શૅર કરતા કહે છે કે,'ત્યારે હું 11 વર્ષની જ હતી. મજા તો આવતી હતી પણ પહેલીવાર હતું એટલે નર્વસ હતી. જો કે મારા ડિરેક્ટર ફર્સ્ટ ડેથી જ ખુશ હતા. અને મારી એન્ટ્રી ભગવાનના સીન સાથે હતી તો મને પણ ખૂબ પોઝિટિવ લાગતું હતું.'

     માઝેલ પોતાની પહેલી સિરિલયનો અનુભવ શૅર કરતા કહે છે કે,'ત્યારે હું 11 વર્ષની જ હતી. મજા તો આવતી હતી પણ પહેલીવાર હતું એટલે નર્વસ હતી. જો કે મારા ડિરેક્ટર ફર્સ્ટ ડેથી જ ખુશ હતા. અને મારી એન્ટ્રી ભગવાનના સીન સાથે હતી તો મને પણ ખૂબ પોઝિટિવ લાગતું હતું.'

    23/29
  • વઝીરના શૂટિંગ બાદ ફરહાન અખ્તર અને માનવ કૌલ માઝેલના ફ્રેન્ડ બની ચૂક્યા છે. માઝેલ કહે છે કે સેટ પર ફરહાન અખ્તર મારી સાથે ખૂબ વાતો કરતા અને અમે મસ્તી પણ કરતા.

    વઝીરના શૂટિંગ બાદ ફરહાન અખ્તર અને માનવ કૌલ માઝેલના ફ્રેન્ડ બની ચૂક્યા છે. માઝેલ કહે છે કે સેટ પર ફરહાન અખ્તર મારી સાથે ખૂબ વાતો કરતા અને અમે મસ્તી પણ કરતા.

    24/29
  • માઝેલ માનવ કૌલને પોતાના આઈડલ માને છે. તેનું કહેવું છે કે,'માનવ કોલ પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે.'

    માઝેલ માનવ કૌલને પોતાના આઈડલ માને છે. તેનું કહેવું છે કે,'માનવ કોલ પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે.'

    25/29
  • ગુજરાતી ફિલ્મો વિશે માઝેલ કહે છે કે,'માતૃભાષા માટે કામ કરવાનું મને ખૂબ ગમશે.' આ કહેતા કહેતા માઝેલ ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે.

    ગુજરાતી ફિલ્મો વિશે માઝેલ કહે છે કે,'માતૃભાષા માટે કામ કરવાનું મને ખૂબ ગમશે.' આ કહેતા કહેતા માઝેલ ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે.

    26/29
  •  માઝેલે gujaratimidday.com સાથે વાત કરતા કેટલીક મેમરીઝ પણ શૅર કરી છે. માઝેલ કહે છે કે,'સાથ નિભાના સાથિયા' પછી હું સ્કૂલે જતી ત્યારે બધા મને મળવા આવતા. મારા ક્લાસમેટ સિવાયના લોકો પણ મને મળતા. એક છોકરાએ તો 500ની નોટ પર મારો ઓટોગ્રાફ માગ્યો હતો. આ એ મોમેન્ટ્સ હતી, જ્યારે મને આમ સેલેબ જેવું લાગ્યું હતું.

     માઝેલે gujaratimidday.com સાથે વાત કરતા કેટલીક મેમરીઝ પણ શૅર કરી છે. માઝેલ કહે છે કે,'સાથ નિભાના સાથિયા' પછી હું સ્કૂલે જતી ત્યારે બધા મને મળવા આવતા. મારા ક્લાસમેટ સિવાયના લોકો પણ મને મળતા. એક છોકરાએ તો 500ની નોટ પર મારો ઓટોગ્રાફ માગ્યો હતો. આ એ મોમેન્ટ્સ હતી, જ્યારે મને આમ સેલેબ જેવું લાગ્યું હતું.

    27/29
  • માજેલને ફ્યૂચરમાં કમર્શિયલ અને મીનિંગફુલ ફિલ્મો બંને પ્રકારનું કામ કરવું છે. માઝેલ માને છે કે તેનું જોનર આર્ટિસ્ટિક વધુ છે. તો તેને ક્રિએટિવ, ડીપ મીનિંગ કે સસ્પેન્સ મૂવીઝ કરવી વધારે ગમશે. નસીરુદ્દીન શાહ, પ્રકાશ ઝા, રાધિકા આપ્ટે, સાથે કામ કરવું છે. એમની ફિલ્મો ખૂબ ગમે છે. એમનું સ્ટાન્ડર્ડ મને ગમે છે. 

    માજેલને ફ્યૂચરમાં કમર્શિયલ અને મીનિંગફુલ ફિલ્મો બંને પ્રકારનું કામ કરવું છે. માઝેલ માને છે કે તેનું જોનર આર્ટિસ્ટિક વધુ છે. તો તેને ક્રિએટિવ, ડીપ મીનિંગ કે સસ્પેન્સ મૂવીઝ કરવી વધારે ગમશે. નસીરુદ્દીન શાહ, પ્રકાશ ઝા, રાધિકા આપ્ટે, સાથે કામ કરવું છે. એમની ફિલ્મો ખૂબ ગમે છે. એમનું સ્ટાન્ડર્ડ મને ગમે છે. 

    28/29
  • માઝેલ પોતાની સફળતાનો શ્રેય માતા પિતાને આપે છે. તે કહે છે કે,'મારી સફળતા ફેમિલી, ફ્રેન્ડઝ અને ફેન્સના કારણે જ છે. તમે પણ તમારા મમ્મી-પપ્પાને માન આપો. તેઓ તમને સપોર્ટ કરશે જ. ફેમિલી સાથે હશે તો જ તમે આગળ વધશો.'

    માઝેલ પોતાની સફળતાનો શ્રેય માતા પિતાને આપે છે. તે કહે છે કે,'મારી સફળતા ફેમિલી, ફ્રેન્ડઝ અને ફેન્સના કારણે જ છે. તમે પણ તમારા મમ્મી-પપ્પાને માન આપો. તેઓ તમને સપોર્ટ કરશે જ. ફેમિલી સાથે હશે તો જ તમે આગળ વધશો.'

    29/29
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડમાં ગુજરાતી એક્ટર્સ મોટા પ્રમાણમાં છે. અને ગુજરાતી એક્ટર્સની નવી પેઢી પણ બોલીવુડમાં પગ જમાવી રહી છે. વડોદરાની માઝેલ વ્યાસ પણ આ લિસ્ટમાં સામેલ છે. માઝેલની ખાસ વાત છે કે 16 વર્ષની ઉંમરે જ આ છોકરી અમિતાભ બચ્ચન, ફરહાન અખ્તર, માનવ કૌલ, કે કે મેનન જેવા ધૂરંધર એક્ટર્સ સાથે કામ કરી ચૂકી છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK