'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

Updated: Nov 15, 2019, 15:28 IST | Sheetal Patel
 • સના સઈદ આ યેલો આઉટફિટમાં સેક્સી નજર આવી રહી છે. તસવીરમાં સ્ટાઈલિશ પોઝમાં એક્ટ્રેસ સના

  સના સઈદ આ યેલો આઉટફિટમાં સેક્સી નજર આવી રહી છે. તસવીરમાં સ્ટાઈલિશ પોઝમાં એક્ટ્રેસ સના

  1/15
 • સના પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી પોપ્યુલર છે. આની પહેલા પણ પોતાના સુંદર ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે. 

  સના પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી પોપ્યુલર છે. આની પહેલા પણ પોતાના સુંદર ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે. 

  2/15
 • બ્લેક આઉટફિટ હોય કે ગ્રીન સના દરેક પ્રકારના આઉટફિટમાં પોતાનો જલવો બતાવે છે.

  બ્લેક આઉટફિટ હોય કે ગ્રીન સના દરેક પ્રકારના આઉટફિટમાં પોતાનો જલવો બતાવે છે.

  3/15
 • સૌથી વધારે તે વેસ્ટર્ન આઉટફિટમાં નજર આવે છે પણ એનો ટ્રેડિશનલ લૂક પણ દર્શકોને ઘણો પસંદ આવે છે.

  સૌથી વધારે તે વેસ્ટર્ન આઉટફિટમાં નજર આવે છે પણ એનો ટ્રેડિશનલ લૂક પણ દર્શકોને ઘણો પસંદ આવે છે.

  4/15
 • બાદ સના 'બાદલ' અને 'હર દિલ જો પ્યાર કરેગા' જેવી ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે.

  બાદ સના 'બાદલ' અને 'હર દિલ જો પ્યાર કરેગા' જેવી ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે.

  5/15
 • સના 2008માં સીરિયલ 'લો હો ગઈ પૂજા ઈસ કી'માં કામ કર્યું હતું.

  સના 2008માં સીરિયલ 'લો હો ગઈ પૂજા ઈસ કી'માં કામ કર્યું હતું.

  6/15
 • સનાનો ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ ફૅન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસના સિઝલિંગ લૂકની સોશિયલ મીડિયા પર દર્શકો વખાણ કરતા નથી થાકતાં.

  સનાનો ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ ફૅન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસના સિઝલિંગ લૂકની સોશિયલ મીડિયા પર દર્શકો વખાણ કરતા નથી થાકતાં.

  7/15
 • સના તે સમયે પણ ચર્ચામાં રહી હતી જ્યારે નોટબંધી વખતે કહ્યું હતું કે તેમણે પોતાના ડાયરેક્ટર વિશાલ પંડ્યા પાસેથી 5 દિવસમાં 500 રૂપિયા લઈને કામ ચલાવ્યું હતુ.

  સના તે સમયે પણ ચર્ચામાં રહી હતી જ્યારે નોટબંધી વખતે કહ્યું હતું કે તેમણે પોતાના ડાયરેક્ટર વિશાલ પંડ્યા પાસેથી 5 દિવસમાં 500 રૂપિયા લઈને કામ ચલાવ્યું હતુ.

  8/15
 • સનાએ વર્ષ 1998માં શાહરૂખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે શાહરૂખની દીકરીના રોલમાં હતી. 

  સનાએ વર્ષ 1998માં શાહરૂખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે શાહરૂખની દીકરીના રોલમાં હતી. 

  9/15
 • વર્ષ 2012માં સના સઈદ કરણ જોહરની મૂવી 'સ્ટૂડન્ટ ઑફ ધ યર'માં પણ જોવા મળી હતી.

  વર્ષ 2012માં સના સઈદ કરણ જોહરની મૂવી 'સ્ટૂડન્ટ ઑફ ધ યર'માં પણ જોવા મળી હતી.

  10/15
 • સના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના સુંદર ફોટોઝ શૅર કરતી રહે છે.

  સના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના સુંદર ફોટોઝ શૅર કરતી રહે છે.

  11/15
 • એના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એવી ઘણી તસવીરો જોવા મળશે, જે એની સ્ટાઈલ અને ફૅશન સેન્સને દર્શાવે છે.

  એના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એવી ઘણી તસવીરો જોવા મળશે, જે એની સ્ટાઈલ અને ફૅશન સેન્સને દર્શાવે છે.

  12/15
 • તે ઝલક દિખલા જો, ખતરોં કે ખિલાડી અને નચ બલિયે જેવા કેટલાક રિયાલિટી શૉમાં કામ કરી ચૂકી છે.

  તે ઝલક દિખલા જો, ખતરોં કે ખિલાડી અને નચ બલિયે જેવા કેટલાક રિયાલિટી શૉમાં કામ કરી ચૂકી છે.

  13/15
 • સના સઈદનો મુંબઈમાં ઉછેર થયો છે અને એના પેરન્ટ્સ નહોતા ઈચ્છતા કે તે એક્ટ્રેસ બને. 

  સના સઈદનો મુંબઈમાં ઉછેર થયો છે અને એના પેરન્ટ્સ નહોતા ઈચ્છતા કે તે એક્ટ્રેસ બને. 

  14/15
 • આ તસવીરમાં સના ઘણી બ્યૂટિફૂલ અને બોલ્ડ દેખાઈ રહી છે.

  આ તસવીરમાં સના ઘણી બ્યૂટિફૂલ અને બોલ્ડ દેખાઈ રહી છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

શાહરૂખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં અંજલીનો રોલ પ્લે કરી ફૅમસ થયેલી એક્ટ્રસ સના સઈદની ગ્લેમરસ તસવીરો હંમેશા ચર્ચામાં રહે છે. સના સોશિયમ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોઝથી ફૅન્સને દિવાના બનાવી દે છે. તો આવો જોઈએ આ નાનકડી અંજલી હાલ કેવી દેખાય છે. (તસવીર સૌજન્ય - સના સઈદ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK