કૃતિકા દેસાઈ:ગુજરાતી ગોરીનો આવો છે બોલ્ડ અંદાજ, જુઓ ફોટોઝ

Published: Apr 26, 2019, 18:49 IST | Bhavin
  • કૃતિકા દેસાઈનો જન્મ મુંબઈમાં થયો છે, અને તે મુંબઈમાં જ મોટી થઈ છે. તેનું સ્કૂલિંગ કાંદિવલીમાં થયું છે. 

    કૃતિકા દેસાઈનો જન્મ મુંબઈમાં થયો છે, અને તે મુંબઈમાં જ મોટી થઈ છે. તેનું સ્કૂલિંગ કાંદિવલીમાં થયું છે. 

    1/15
  • ધોરણ 11-12માં કૃતિકાએ ટ્રાવેલ ટુરિઝમની ડિગ્રી મેળવી છે. તો ગ્રેજ્યુએશન હોટેલ મેનેજમેન્ટમાં કર્યું છે. 

    ધોરણ 11-12માં કૃતિકાએ ટ્રાવેલ ટુરિઝમની ડિગ્રી મેળવી છે. તો ગ્રેજ્યુએશન હોટેલ મેનેજમેન્ટમાં કર્યું છે. 

    2/15
  • હોટેલ મેનેજમેન્ટ બાદ કૃતિકા તાજ લેન્ડસ એન્ડમાં પણ છ મહિના કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત કૃતિકા એવિએશન કોર્સ પણ કરી ચૂકી છે. 

    હોટેલ મેનેજમેન્ટ બાદ કૃતિકા તાજ લેન્ડસ એન્ડમાં પણ છ મહિના કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત કૃતિકા એવિએશન કોર્સ પણ કરી ચૂકી છે. 

    3/15
  • બાદમાં કૃતિકાએ મુંબઈમાં જ રહીને મોડેલિંગ અપનાવ્યું અને મોડેલિંગ દરમિયાન તેમને જુદા જુદા પ્રોજ્ક્ટ માટે ઓફર મળવા લાગી હતી.

    બાદમાં કૃતિકાએ મુંબઈમાં જ રહીને મોડેલિંગ અપનાવ્યું અને મોડેલિંગ દરમિયાન તેમને જુદા જુદા પ્રોજ્ક્ટ માટે ઓફર મળવા લાગી હતી.

    4/15
  • કૃતિકાએ ગુજરાતી સિરીયલ 'સૂરી લાવશે સપનાની સવાર'થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યો હતો. આ સિરીયલમાં તેણે ચંપાનું પાત્ર ભજવ્યું હતું.

    કૃતિકાએ ગુજરાતી સિરીયલ 'સૂરી લાવશે સપનાની સવાર'થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યો હતો. આ સિરીયલમાં તેણે ચંપાનું પાત્ર ભજવ્યું હતું.

    5/15
  • સૂરી બાદ કૃતિકા હિન્દી હરિયાણવી ફિલ્મ 'દિલદાર'માં લીડ રોલમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે જુદા જુદા ટેલિવિઝન શોઝ પણ કરી ચૂકી છે. 

    સૂરી બાદ કૃતિકા હિન્દી હરિયાણવી ફિલ્મ 'દિલદાર'માં લીડ રોલમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તે જુદા જુદા ટેલિવિઝન શોઝ પણ કરી ચૂકી છે. 

    6/15
  • કૃતિકા ગુમરાહ, સીઆઈડી, ક્રાઈમ પેટ્રોલ જેવા શોઝમાં કામ કરી ચૂકી છે. 

    કૃતિકા ગુમરાહ, સીઆઈડી, ક્રાઈમ પેટ્રોલ જેવા શોઝમાં કામ કરી ચૂકી છે. 

    7/15
  • આ ટીવી શોઝ બાદ કૃતિકાએ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. કૈલાશ શાહદાદપુરી સાથે ધાકડ ફિલ્મથી કૃતિકાએ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. 

    આ ટીવી શોઝ બાદ કૃતિકાએ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. કૈલાશ શાહદાદપુરી સાથે ધાકડ ફિલ્મથી કૃતિકાએ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. 

    8/15
  • કૃતિકા 2016માં મિસ મુંબઈની વિનર રહી ચૂકી છે. અને 2017માં તેણે ફર્સ્ટ મિસ ઈન્ડિયા ગુજરાતીનું ટાઈટલ જીત્યું હતું. 

    કૃતિકા 2016માં મિસ મુંબઈની વિનર રહી ચૂકી છે. અને 2017માં તેણે ફર્સ્ટ મિસ ઈન્ડિયા ગુજરાતીનું ટાઈટલ જીત્યું હતું. 

    9/15
  • સૂરી બાદ કૃતિકા વધુ એક ગુજરાતી સિરીયલ મહેક મોટા ઘરની વહુમાં પણ દેખાઈ ચૂકી છે. જો કે આ શો તેણે જાન્યુઆરી 2019માં છોડી દીધો હતો.

    સૂરી બાદ કૃતિકા વધુ એક ગુજરાતી સિરીયલ મહેક મોટા ઘરની વહુમાં પણ દેખાઈ ચૂકી છે. જો કે આ શો તેણે જાન્યુઆરી 2019માં છોડી દીધો હતો.

    10/15
  • હાલ કૃતિકા 'મૈં ભી અર્ધાંગિની'માં કામ કરી રહી છે. આ ડેયલી સોપમાં તે નેગેટિવ લીડ રોલમાં છે. 

    હાલ કૃતિકા 'મૈં ભી અર્ધાંગિની'માં કામ કરી રહી છે. આ ડેયલી સોપમાં તે નેગેટિવ લીડ રોલમાં છે. 

    11/15
  • કૃતિકા જુદા જુદા નાટકોમાં પણ કામ કરી ચૂકી છે. સંભવ અસંભવ, પદ્માપતિ જેવા ગુજરાતી નાટકો ઉપરાંત તેણે વેટિંગ ટાઈમ્સ નાવ નામનું શામિયાના ગ્રુપનું અંગ્રેજી નાટક પણ કર્યું છે. 

    કૃતિકા જુદા જુદા નાટકોમાં પણ કામ કરી ચૂકી છે. સંભવ અસંભવ, પદ્માપતિ જેવા ગુજરાતી નાટકો ઉપરાંત તેણે વેટિંગ ટાઈમ્સ નાવ નામનું શામિયાના ગ્રુપનું અંગ્રેજી નાટક પણ કર્યું છે. 

    12/15
  • કૃતિકા દેસાઈ ટૂંક સમયમાં ફરી ગુજરાતી ફિલ્મોમાં દેખાઈ શકે છે. કેટલાક નવા પ્રોજેક્ટ્સ પર તે વિચાર કરી રહી છે. 

    કૃતિકા દેસાઈ ટૂંક સમયમાં ફરી ગુજરાતી ફિલ્મોમાં દેખાઈ શકે છે. કેટલાક નવા પ્રોજેક્ટ્સ પર તે વિચાર કરી રહી છે. 

    13/15
  • મુંબઈમાં જન્મેલી અને મોટી થયેલી આ ગુજરાતી ગોરી એક્ટિંગમાં નામ કાઢી રહી છે. 

    મુંબઈમાં જન્મેલી અને મોટી થયેલી આ ગુજરાતી ગોરી એક્ટિંગમાં નામ કાઢી રહી છે. 

    14/15
  • બ્લેક બ્લાઉઝ - બ્લેક દુપટ્ટા પર બ્લેક ગ્લેર્સ અને ઓક્સોડાઈઝ જ્વેલરી સાથે કૃતિકાએ પોતાનો બ્લેક લૂક કમ્પલિટ કર્યો છે. લાગી રહી છે ને એકદમ ઓસમ !

    બ્લેક બ્લાઉઝ - બ્લેક દુપટ્ટા પર બ્લેક ગ્લેર્સ અને ઓક્સોડાઈઝ જ્વેલરી સાથે કૃતિકાએ પોતાનો બ્લેક લૂક કમ્પલિટ કર્યો છે. લાગી રહી છે ને એકદમ ઓસમ !

    15/15
  • loading...

ફોટોઝ વિશે

કૃતિકા દેસાઈ, મુંબઈમાં જન્મેલી અને મોટી થયેલી આ ગુજ્જુ ગર્લ એક્ટિંગ ક્ષેત્રે સફળતા મેળવી રહી છે. ગુજરાતી સિરીયલ્સ અને ગુજરાતી ફિલ્મો બાદ હવે કૃતિકા નાના પડદે પણ લોકપ્રિય થઈ રહી છે. જાણો આ ગુજરાતી ગર્લ કૃતિકા દેસાઈ વિશે (Image Courtesy : Krutika Desai Instagram )

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK