જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

Published: Jul 19, 2019, 12:11 IST | Falguni Lakhani
 • રામ અને રાધાની કહાની એટલે દેશ રે જોયા દાદા પરદેશ જોયા. ફિલ્મે એ સમયે 22 કરોડનો બિઝનેસ કર્યો હતો. જે આજના સમયમાં લગભગ 74 કરોડ જેટલો થાય. ગોવિંદભાઈ પટેલની આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી.

  રામ અને રાધાની કહાની એટલે દેશ રે જોયા દાદા પરદેશ જોયા. ફિલ્મે એ સમયે 22 કરોડનો બિઝનેસ કર્યો હતો. જે આજના સમયમાં લગભગ 74 કરોડ જેટલો થાય. ગોવિંદભાઈ પટેલની આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી.

  1/11
 • હિતેન કુમાર હિતેન કુમાર 90ના દાયકાના સૌથી સફળ કલાકારોમાંથી એક છે. તેઓ આજે પણ મોટા પડદે એટલા જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ જલસાઘર રીલિઝ થઈ હતી.

  હિતેન કુમાર
  હિતેન કુમાર 90ના દાયકાના સૌથી સફળ કલાકારોમાંથી એક છે. તેઓ આજે પણ મોટા પડદે એટલા જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ જલસાઘર રીલિઝ થઈ હતી.

  2/11
 • હિતેન કુમાર અને રોમા માણેકની જોડીએ ખૂબ જ હિટ ફિલ્મો આપી છે. આજે પણ દર્શકોના મનમાં આ જોડી એટલી જ વસે છે. એક વાત કહેવી પડે કે હિતેન કુમાર આ ઉંમરે પણ એટલા જ હેન્ડસમ દેખાય છે.

  હિતેન કુમાર અને રોમા માણેકની જોડીએ ખૂબ જ હિટ ફિલ્મો આપી છે. આજે પણ દર્શકોના મનમાં આ જોડી એટલી જ વસે છે. એક વાત કહેવી પડે કે હિતેન કુમાર આ ઉંમરે પણ એટલા જ હેન્ડસમ દેખાય છે.

  3/11
 • રોમા માણેક જેવી રીતે બોલીવુડમાં શાહરૂખ ખાન અને કાજોલની જોડી સુપરહિટ હતી, તેવી જ રીતે ઢોલીવુડમાં રોમા માણેક અને હિતેન કુમારની જોડી ખુબજ પ્રસિદ્ધ હતી.  

  રોમા માણેક

  જેવી રીતે બોલીવુડમાં શાહરૂખ ખાન અને કાજોલની જોડી સુપરહિટ હતી, તેવી જ રીતે ઢોલીવુડમાં રોમા માણેક અને હિતેન કુમારની જોડી ખુબજ પ્રસિદ્ધ હતી.

   

  4/11
 • હિતેન કુમારના આ હિરોઈન આજે પણ પડદા પર સક્રિય છે. અભિનેત્રીનો શ્રુંગાર અને સૌંદર્ય જે પહેલા હતો તેવો જ હાલ પણ જળવાઈ રહેલો છે. તેમા કોઈપણ જાતનો બદલાવ થયો નથી.

  હિતેન કુમારના આ હિરોઈન આજે પણ પડદા પર સક્રિય છે. અભિનેત્રીનો શ્રુંગાર અને સૌંદર્ય જે પહેલા હતો તેવો જ હાલ પણ જળવાઈ રહેલો છે. તેમા કોઈપણ જાતનો બદલાવ થયો નથી.

  5/11
 • અરવિંદ ત્રિવેદી દેશ રે જોયા દાદા પરદેશ જોયાના દાદા એટલે અરવિંદ ત્રિવેદી. જેઓ દિગ્ગજ કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ છે. અરવિંદ ત્રિવેદીએ 250 જેટલી હિન્દી અને ગુજરાતી ફિલ્મો કરી છે.તેઓ સાબરકાંઠાથી સાંસદ પણ રહી ચુક્યા છે.

  અરવિંદ ત્રિવેદી
  દેશ રે જોયા દાદા પરદેશ જોયાના દાદા એટલે અરવિંદ ત્રિવેદી. જેઓ દિગ્ગજ કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ છે. અરવિંદ ત્રિવેદીએ 250 જેટલી હિન્દી અને ગુજરાતી ફિલ્મો કરી છે.તેઓ સાબરકાંઠાથી સાંસદ પણ રહી ચુક્યા છે.

  6/11
 • રામાનંદ સાગરની રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનાર કલાકાર તો તમને યાદ જ હશે? અરવિંદ ત્રિવેદીએ આ ભૂમિકામાં પોતાનો જીવ રેડી દીધો હતો. તેઓ ભગવાન રામના પ્રખર ભક્ત છે અને હાલ નિવૃત જીવ ગુજારે છે.

  રામાનંદ સાગરની રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનાર કલાકાર તો તમને યાદ જ હશે? અરવિંદ ત્રિવેદીએ આ ભૂમિકામાં પોતાનો જીવ રેડી દીધો હતો. તેઓ ભગવાન રામના પ્રખર ભક્ત છે અને હાલ નિવૃત જીવ ગુજારે છે.

  7/11
 • પિંકી પરીખ આ ચહેરો અને આ પાત્ર તો તમને યાદ જ હશે. રામાનંદ સાગરની સિરીયલ જાણીતી સિરિયલમાં પિન્કી પરીખે રુક્ષ્મણિનું પાત્ર ભજવ્યું હતું. રુક્ષ્મણિના પાત્રથી જ તે લોકપ્રિય બન્યા હતા.

  પિંકી પરીખ

  આ ચહેરો અને આ પાત્ર તો તમને યાદ જ હશે. રામાનંદ સાગરની સિરીયલ જાણીતી સિરિયલમાં પિન્કી પરીખે રુક્ષ્મણિનું પાત્ર ભજવ્યું હતું. રુક્ષ્મણિના પાત્રથી જ તે લોકપ્રિય બન્યા હતા.

  8/11
 • પિન્કી પરીખ 10 વર્ષ બાદ ફરી એક્ટિંગ ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યા છે. તેઓ ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'થી એક્ટિંગમાં ફરી ડેબ્યુ કરી રહ્યા છે.

  પિન્કી પરીખ 10 વર્ષ બાદ ફરી એક્ટિંગ ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યા છે. તેઓ ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'થી એક્ટિંગમાં ફરી ડેબ્યુ કરી રહ્યા છે.

  9/11
 • રમેશ મહેતા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી લોકોને હસાવ્યા...આવા હતા આપણા રમેશ મહેતા. ગુજરાતના ચાર્લી ચેપ્લિન કહેવાતા રમેશ મહેતા વગર જાણે ગુજરાતી ફિલ્મો અધુરી હતી. 2012માં તેઓ આપણને છોડીને જતા રહ્યા. પરંતુ તેમની યાદો આજે પણ આપણી સાથે છે.

  રમેશ મહેતા
  જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી લોકોને હસાવ્યા...આવા હતા આપણા રમેશ મહેતા. ગુજરાતના ચાર્લી ચેપ્લિન કહેવાતા રમેશ મહેતા વગર જાણે ગુજરાતી ફિલ્મો અધુરી હતી. 2012માં તેઓ આપણને છોડીને જતા રહ્યા. પરંતુ તેમની યાદો આજે પણ આપણી સાથે છે.

  10/11
 • સમીર સમીરે ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવ્યું હતું. તેઓ અનેક ગુજરાતી ફિલ્મો અને ધારાવાહિકમાં મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે.

  સમીર

  સમીરે ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવ્યું હતું. તેઓ અનેક ગુજરાતી ફિલ્મો અને ધારાવાહિકમાં મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઑલ ટાઈમ હિટ ફિલ્મોની યાદી બનાવવામાં આવે તો તેમાં ટોચ પર આવે દેશ રે જોયા દાદા પરદેશ જોયા. ત્યારે જાણો આજે દેશ રે જોયા દાદા પરદેશના કલાકારો શું કરી રહ્યા છે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK