Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..

Sep 05, 2019, 15:35 IST
  • કોમર્સની સ્ટુડન્ટ, એક સમયે જેણે બેંકમાં કામ કર્યું હતું અને હાલ ઢોલીવુડની ટોચની એક્ટ્રેસ છે. જેનું નામ છે મોનલ ગજ્જર.

    કોમર્સની સ્ટુડન્ટ, એક સમયે જેણે બેંકમાં કામ કર્યું હતું અને હાલ ઢોલીવુડની ટોચની એક્ટ્રેસ છે. જેનું નામ છે મોનલ ગજ્જર.

    1/19
  • કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે મોનલ મિર્ચી ક્વીન બી બ્યુટી પેજન્ટ કોન્ટેસ્ટની વિજેતા રહી ચુકી છે.

    કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે મોનલ મિર્ચી ક્વીન બી બ્યુટી પેજન્ટ કોન્ટેસ્ટની વિજેતા રહી ચુકી છે.

    2/19
  • મોનલે પોતાના યોગ ટીચરના કહેવાથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે બાદ તે મિસ ગુજરાતનું ટાઈટલ પણ જીતી.

    મોનલે પોતાના યોગ ટીચરના કહેવાથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે બાદ તે મિસ ગુજરાતનું ટાઈટલ પણ જીતી.

    3/19
  • બસ પછી તો મોનલ માટે ઈન્ડસ્ટ્રીના દરવાજા ખુલી ગયા અને તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

    બસ પછી તો મોનલ માટે ઈન્ડસ્ટ્રીના દરવાજા ખુલી ગયા અને તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

    4/19
  • મોનલની પહેલી ફિલ્મ રીલિઝ થઈ તે પહેલા તો તેણે પાંચ ફિલ્મો સાઈન કરી લીધી હતી.

    મોનલની પહેલી ફિલ્મ રીલિઝ થઈ તે પહેલા તો તેણે પાંચ ફિલ્મો સાઈન કરી લીધી હતી.

    5/19
  • મોનલે ગુજરાતીની સાથે તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મો પણ કરી છે.

    મોનલે ગુજરાતીની સાથે તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મો પણ કરી છે.

    6/19
  • આશા ભોંસલેની ફિલ્મમાં તેણે કેમિયો પણ કર્યો હતો.

    આશા ભોંસલેની ફિલ્મમાં તેણે કેમિયો પણ કર્યો હતો.

    7/19
  • મોનલની પહેલી બે તમિલ ફિલ્મો એક જ દિવસે રીલીઝ થઈ હતી. મોનલને તેની તમિલ ફિલ્મ સિગારમ થોડુ માટે ખૂબ જ સરસ પ્રતિભાવો મળ્યા હતા.

    મોનલની પહેલી બે તમિલ ફિલ્મો એક જ દિવસે રીલીઝ થઈ હતી. મોનલને તેની તમિલ ફિલ્મ સિગારમ થોડુ માટે ખૂબ જ સરસ પ્રતિભાવો મળ્યા હતા.

    8/19
  • મોનલે ગુજરાતી ફિલ્મ આઈ વિશથી ઢોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

    મોનલે ગુજરાતી ફિલ્મ આઈ વિશથી ઢોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

    9/19
  • જે બાદ તેણે થઈ જશે, આવ તારું કરી નાખું, ફેમિલી સર્કસ જેવી ફિલ્મો કરી.

    જે બાદ તેણે થઈ જશે, આવ તારું કરી નાખું, ફેમિલી સર્કસ જેવી ફિલ્મો કરી.

    10/19
  • મોનલના કરિઅરમાં સૌથી મહત્વની ફિલ્મ રહી રેવા. કારણ કે આ ફિલ્મમાં તેની ભૂમિકાના વખાણ થયા હતા.

    મોનલના કરિઅરમાં સૌથી મહત્વની ફિલ્મ રહી રેવા. કારણ કે આ ફિલ્મમાં તેની ભૂમિકાના વખાણ થયા હતા.

    11/19
  • સાથે જ આ ફિલ્મ હવે તો નેશનલ અવૉર્ડ પણ જીતી ચુકી છે.

    સાથે જ આ ફિલ્મ હવે તો નેશનલ અવૉર્ડ પણ જીતી ચુકી છે.

    12/19
  • ગુજરાતી ફિલ્મોની સાથે અમદાવાદની આ યુવતીએ સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું પણ ચાલુ રાખ્યું છે.

    ગુજરાતી ફિલ્મોની સાથે અમદાવાદની આ યુવતીએ સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું પણ ચાલુ રાખ્યું છે.

    13/19
  • મોનલ સતિષ કૌશિકની ફિલ્મ કાગઝથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

    મોનલ સતિષ કૌશિકની ફિલ્મ કાગઝથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

    14/19
  • આમ આ ગુજરાતી છોરી માત્ર ગુજરાતી જ નહીં અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ કાઠું કાઢી રહી છે.

    આમ આ ગુજરાતી છોરી માત્ર ગુજરાતી જ નહીં અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ કાઠું કાઢી રહી છે.

    15/19
  • મોનલ પડદાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ છે.

    મોનલ પડદાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ છે.

    16/19
  • સોશિયલ મીડિયાના માધ્યમથી તે ચાહકો સાથે કનેક્ટેડ રહે છે.

    સોશિયલ મીડિયાના માધ્યમથી તે ચાહકો સાથે કનેક્ટેડ રહે છે.

    17/19
  • મોનલની ફેશન સેન્સ પણ એટલી જ સરસ છે. ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન તમામ આઉટફિટમાં તે એટલી જ સરસ લાગે છે.

    મોનલની ફેશન સેન્સ પણ એટલી જ સરસ છે. ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન તમામ આઉટફિટમાં તે એટલી જ સરસ લાગે છે.

    18/19
  • મોનલના ચાહકો પણ તેની તસવીરો અને સ્ટાઈલને ખૂબ જ પસંદ કરે છે.

    મોનલના ચાહકો પણ તેની તસવીરો અને સ્ટાઈલને ખૂબ જ પસંદ કરે છે.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

માંજરી આંખો, મોઢા પર રમતું સ્મિત અને સૌમ્ય ચહેરો..આ છે આપણી પોતાની મોનલ ગજ્જર..ચાલો જાણીએ તેમના વિશે થોડું વધારે તેના મસ્ત મજ્જાના ફોટોસ સાથે..
તસવીર સૌજન્યઃ મોનલ ગજ્જર ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK