ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

Updated: Sep 28, 2019, 20:28 IST | Falguni Lakhani
 • ફાલ્ગુની પાઠક ગરબા અને ફાલ્ગુની પાઠક એકબીજાના પર્યાય છે.  લોકો ફાલ્ગુની પાઠકના ગરબાના પાસ મેળવવા માટે રીતસર પડાપડી કરે છે.

  ફાલ્ગુની પાઠક
  ગરબા અને ફાલ્ગુની પાઠક એકબીજાના પર્યાય છે.  લોકો ફાલ્ગુની પાઠકના ગરબાના પાસ મેળવવા માટે રીતસર પડાપડી કરે છે.

  1/16
 • પાર્થિવ ગોહિલ ગુજરાતના ગરબા કિંગ એટલે પાર્થિવ ગોહિલ. તેના ગરબા ખૂબ જ એનર્જેટિક હોય છે.

  પાર્થિવ ગોહિલ
  ગુજરાતના ગરબા કિંગ એટલે પાર્થિવ ગોહિલ. તેના ગરબા ખૂબ જ એનર્જેટિક હોય છે.

  2/16
 • અરવિંદ વેગડા ગરબા અને અરવિંદ વેગડા...બસ બીજું શું જોઈએ!

  અરવિંદ વેગડા
  ગરબા અને અરવિંદ વેગડા...બસ બીજું શું જોઈએ!

  3/16
 • લાલિત્ય મુનશૉ લાલિત્ય મુનશૉના કંઠે ગવાયેલા ગરબા લોકોને થીરકવા માટે મજબૂર કરે છે.

  લાલિત્ય મુનશૉ
  લાલિત્ય મુનશૉના કંઠે ગવાયેલા ગરબા લોકોને થીરકવા માટે મજબૂર કરે છે.

  4/16
 • ભૂમિ ત્રિવેદી બોલીવુડ સોંગ્સની સાથે ભૂમિ ગરબા પણ એટલા જ સરસ ગાઈ શકે છે.

  ભૂમિ ત્રિવેદી
  બોલીવુડ સોંગ્સની સાથે ભૂમિ ગરબા પણ એટલા જ સરસ ગાઈ શકે છે.

  5/16
 • દેવાંગ પટેલ માત્ર ભારત જ નહીં જેમણે વિદેશીઓને પણ ગરબાનું ઘેલું લગાડ્યું તે છે દેવાંગ પટેલ.

  દેવાંગ પટેલ
  માત્ર ભારત જ નહીં જેમણે વિદેશીઓને પણ ગરબાનું ઘેલું લગાડ્યું તે છે દેવાંગ પટેલ.

  6/16
 • ઐશ્વર્યા મજમુદાર ગુજરાતીની ગરબા પ્રિન્સેસ છે ઐશ્વર્યા.

  ઐશ્વર્યા મજમુદાર
  ગુજરાતીની ગરબા પ્રિન્સેસ છે ઐશ્વર્યા.

  7/16
 • કીર્તિદાન ગઢવી લોકગાયક કીર્તિદાન ગઢવી ગરબા પણ ખૂબ જ સરસ ગાઈ છે.

  કીર્તિદાન ગઢવી
  લોકગાયક કીર્તિદાન ગઢવી ગરબા પણ ખૂબ જ સરસ ગાઈ છે.

  8/16
 • ઓસમાણ મીર મન મોર બની થનગાટ કરેથી જાણીતા થયા ઓસમાણ મીરના કંઠે ગરબા સાંભળવાનો લ્હાવો જ કાંઈક અલગ છે.

  ઓસમાણ મીર
  મન મોર બની થનગાટ કરેથી જાણીતા થયા ઓસમાણ મીરના કંઠે ગરબા સાંભળવાનો લ્હાવો જ કાંઈક અલગ છે.

  9/16
 • ગીતા રબારી કચ્છની આ કોયલને કંઠે ગવાયેલા ગરબા સાંભળવા માટે લોકો આતુર હોય છે.

  ગીતા રબારી
  કચ્છની આ કોયલને કંઠે ગવાયેલા ગરબા સાંભળવા માટે લોકો આતુર હોય છે.

  10/16
 • પાર્થ ઓઝા પાર્થ ઓઝાની ગાયકીનો જાદૂ તો યૂએસએ સુધી પહોંચી છે. તાજેતરમાં જ તેમણે યૂએસએમાં શો કર્યો હતો.

  પાર્થ ઓઝા
  પાર્થ ઓઝાની ગાયકીનો જાદૂ તો યૂએસએ સુધી પહોંચી છે. તાજેતરમાં જ તેમણે યૂએસએમાં શો કર્યો હતો.

  11/16
 • કિંજલ દવે કિંજલ દવેનું નામ કોઈથી અજાણ્યું નથી. કિંજલના ગરબાના તો વિદેશમાં પણ એટલા જ ચાહકો છે.

  કિંજલ દવે
  કિંજલ દવેનું નામ કોઈથી અજાણ્યું નથી. કિંજલના ગરબાના તો વિદેશમાં પણ એટલા જ ચાહકો છે.

  12/16
 • અતુલ પુરોહિત અતુલ પુરોહિત એવા ગાયક છે જેમણે પરંપરાગત ગરબાઓને આજે પણ સાચવી રાખ્યા છે.તેમના કંઠે ગવાયેલા ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે.

  અતુલ પુરોહિત
  અતુલ પુરોહિત એવા ગાયક છે જેમણે પરંપરાગત ગરબાઓને આજે પણ સાચવી રાખ્યા છે.તેમના કંઠે ગવાયેલા ગરબા ખૂબ જ પ્રસિદ્ધ છે.

  13/16
 • ધારા શાહ ધારા શાહ ગુજરાતની જાણીતી સિંગર છે. તેમના ગરબા સાંભળવા માટે લોકો આતુર રહેતા હોય છે.

  ધારા શાહ
  ધારા શાહ ગુજરાતની જાણીતી સિંગર છે. તેમના ગરબા સાંભળવા માટે લોકો આતુર રહેતા હોય છે.

  14/16
 • જાહન્વી શ્રીમાંકર જાહ્નવી શ્રીમાંકર જાણીતા પર્ફોમર છે. તેઓ પોતાના અવાજ અને ગાયકી માટે જાણીતા છે. આ વર્સેટાઈલ સિંગર બોલીવુડના સોંગ્સની સાથે સાથે ભજન, સુગમ સંગીત, ગઝલ, સેમી ક્લાસિકલ ગીતો અને ફોક સોંગ્સ પણ ગાય છે.

  જાહન્વી શ્રીમાંકર
  જાહ્નવી શ્રીમાંકર જાણીતા પર્ફોમર છે. તેઓ પોતાના અવાજ અને ગાયકી માટે જાણીતા છે. આ વર્સેટાઈલ સિંગર બોલીવુડના સોંગ્સની સાથે સાથે ભજન, સુગમ સંગીત, ગઝલ, સેમી ક્લાસિકલ ગીતો અને ફોક સોંગ્સ પણ ગાય છે.

  15/16
 • સાંત્વની ત્રિવેદી જાણીતી યુટ્યૂબ સ્ટાર સાંત્વની ત્રિવેદી પણ ખૂબ જ સરસ ગરબા ગાય છે. તેમના તાલ પર લોકો ઝુમી ઉઠે છે.

  સાંત્વની ત્રિવેદી
  જાણીતી યુટ્યૂબ સ્ટાર સાંત્વની ત્રિવેદી પણ ખૂબ જ સરસ ગરબા ગાય છે. તેમના તાલ પર લોકો ઝુમી ઉઠે છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

આવી ગયા છે નવલાં નોરતાં. ગરબે ઘુમવા માટે તૈયાર છે ખેલૈયાઓ અને તેમને ગરબે રમાડવા માટે તૈયાર છે આપણા લાડીલા ગાયકો..એ ગાયકો જેમના વગર નવરાત્રી અધુરી છે..ચાલો તેમને પણ યાદ કરીએ..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK