Alisha Prajapati: 'ટીચર ઓફ ધી યર'ની એક્ટ્રેસ કેવી રીતે થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

Aug 02, 2019, 10:06 IST
  • આ ગુજરાતી ગર્લનો જન્મ અમદાવાદમાં થયો છે. 

    આ ગુજરાતી ગર્લનો જન્મ અમદાવાદમાં થયો છે. 

    1/25
  • બ્લૂ ગાઉનમાં ડાયમંડ નેકલેસ અને બ્રેસલેટમાં ગ્લેમરસ લાગે છે અલિશા

    બ્લૂ ગાઉનમાં ડાયમંડ નેકલેસ અને બ્રેસલેટમાં ગ્લેમરસ લાગે છે અલિશા

    2/25
  • અલિશાએ ‘ફોડી લઈશું યાર’માં સિમરનનુ પાત્ર ભજવ્યું હતું.

    અલિશાએ ‘ફોડી લઈશું યાર’માં સિમરનનુ પાત્ર ભજવ્યું હતું.

    3/25
  • અલિશા પ્રખ્યાત અભિનેત્રીમાંથી એક છે. 

    અલિશા પ્રખ્યાત અભિનેત્રીમાંથી એક છે. 

    4/25
  • અલિશાને ડાન્સ કરવાનો પણ ઘણો શોખ છે. નવરાત્રીમાં તો અલિશા ધૂમ મચાવી દે છે.

    અલિશાને ડાન્સ કરવાનો પણ ઘણો શોખ છે. નવરાત્રીમાં તો અલિશા ધૂમ મચાવી દે છે.

    5/25
  • તસવીરમાં જુઓ અલિશા પ્રજાપતિનો ગ્લેમરસ અંદાજ

    તસવીરમાં જુઓ અલિશા પ્રજાપતિનો ગ્લેમરસ અંદાજ

    6/25
  • અલિશા અભિનેત્રી અને મૉડલ છે. 

    અલિશા અભિનેત્રી અને મૉડલ છે. 

    7/25
  • તેણે 2016માં ગુજરાતી ફિલ્મ 'અરમાન'થી ડેબ્યૂ કર્યું હતું.

    તેણે 2016માં ગુજરાતી ફિલ્મ 'અરમાન'થી ડેબ્યૂ કર્યું હતું.

    8/25
  • અલિશા પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના મન જીતી લે છે.

    અલિશા પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના મન જીતી લે છે.

    9/25
  • બ્લેક ડ્રેસમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે આ ગુજ્જુ ગોરી

    બ્લેક ડ્રેસમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે આ ગુજ્જુ ગોરી

    10/25
  • 'ક્યા ખૂબ લગતી હો'- કર્લી વાળમાં અને લાઈટ મેકઅપમાં અલિશા ઘણી સુંદર લાગી રહી છે.

    'ક્યા ખૂબ લગતી હો'- કર્લી વાળમાં અને લાઈટ મેકઅપમાં અલિશા ઘણી સુંદર લાગી રહી છે.

    11/25
  • નાની ઉંમરમાં ઘણી સફળતા મેળવી છે અલિશાએ

    નાની ઉંમરમાં ઘણી સફળતા મેળવી છે અલિશાએ

    12/25
  • અલિશાનું કહેવું છે કે ફિલ્મ ‘ફોડી લઈશું યાર’  બૉીલવુડની DDLJ ફિલ્મ જેવી છે.

    અલિશાનું કહેવું છે કે ફિલ્મ ‘ફોડી લઈશું યાર’  બૉીલવુડની DDLJ ફિલ્મ જેવી છે.

    13/25
  • મારા એક્ટિંગ કરિયરની શરૂઆત મોડલિંગથી થઈ હતી. 

    મારા એક્ટિંગ કરિયરની શરૂઆત મોડલિંગથી થઈ હતી. 

    14/25
  • બાદ અલિશા થિયેટર સાથે પણ ઘણો સમય જોડાયેલી રહી. 

    બાદ અલિશા થિયેટર સાથે પણ ઘણો સમય જોડાયેલી રહી. 

    15/25
  • થિયેટર બાદ અલિશાને ફિલ્મોમાં કામ કરવાની તક મળી

    થિયેટર બાદ અલિશાને ફિલ્મોમાં કામ કરવાની તક મળી

    16/25
  • હું થિયેટર સાથે જોડાયેલી છું તે જાણીને લોકો મારી પાસેથી વધારે અપેક્ષાઓ પણ બાંધી લે છે.  

    હું થિયેટર સાથે જોડાયેલી છું તે જાણીને લોકો મારી પાસેથી વધારે અપેક્ષાઓ પણ બાંધી લે છે.  

    17/25
  • અલિશા દરેક પ્રકારના આઉટફિટ્સમાં સુંદર દેખાય છે. જુઓ આ તસવીરમાં ઘણી બ્યૂટિફૂલ દેખાય રહી છે.

    અલિશા દરેક પ્રકારના આઉટફિટ્સમાં સુંદર દેખાય છે. જુઓ આ તસવીરમાં ઘણી બ્યૂટિફૂલ દેખાય રહી છે.

    18/25
  • અલિશાનો આ બ્લેક ડ્રેસ અને મેકઅપ તમે પણ કેરી કરી શકો છો.

    અલિશાનો આ બ્લેક ડ્રેસ અને મેકઅપ તમે પણ કેરી કરી શકો છો.

    19/25
  • આ રેડ એન્ડ ગ્રીન બ્રાઈડલ લહેંગામાં એકદમ દુલ્હન જેવી દેખાય છે આ ગુજ્જુ એક્ટ્રેસ

    આ રેડ એન્ડ ગ્રીન બ્રાઈડલ લહેંગામાં એકદમ દુલ્હન જેવી દેખાય છે આ ગુજ્જુ એક્ટ્રેસ

    20/25
  • અલિશા પ્રજાપતિની વાત જ નીરાળી છે. જુઓ તસવીરમાં પીળા ફ્લાવર્સના ઘરેણામાં ઘણી શોભી ઉઠી છે.

    અલિશા પ્રજાપતિની વાત જ નીરાળી છે. જુઓ તસવીરમાં પીળા ફ્લાવર્સના ઘરેણામાં ઘણી શોભી ઉઠી છે.

    21/25
  • અલિશાનો ફિટનેસ મંત્ર યોગા અને મેડિટેશન છે. નિયમિત યોગા કરીને સ્ટ્રેસ ફ્રી રહે છે.

    અલિશાનો ફિટનેસ મંત્ર યોગા અને મેડિટેશન છે. નિયમિત યોગા કરીને સ્ટ્રેસ ફ્રી રહે છે.

    22/25
  • અલિશાનું કહેવું છે કે ગુજરાતી ફિલ્મોનું સ્તર ધીરે ધીરે સુધરી રહ્યું છે અને સારી ફિલ્મો આવી રહી છે પરંતુ સાથે સાથે આપણી ગુજરાતી પ્રજાએ પણ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવી જોઇએ.

    અલિશાનું કહેવું છે કે ગુજરાતી ફિલ્મોનું સ્તર ધીરે ધીરે સુધરી રહ્યું છે અને સારી ફિલ્મો આવી રહી છે પરંતુ સાથે સાથે આપણી ગુજરાતી પ્રજાએ પણ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવી જોઇએ.

    23/25
  • સાથે જ એમણે કહ્યું હતું કે ગુજરાતી કલાકારો બહુ ટેલેન્ટેડ હોય છે અને તેઓને જો અહીં જ સારૂ પ્લેટફોર્મ કે તક મળી જાય તો તેઓને મુંબઇની સ્પર્ધાત્મક દુનિયામાં ઝઝુમવુ ના પડે.

    સાથે જ એમણે કહ્યું હતું કે ગુજરાતી કલાકારો બહુ ટેલેન્ટેડ હોય છે અને તેઓને જો અહીં જ સારૂ પ્લેટફોર્મ કે તક મળી જાય તો તેઓને મુંબઇની સ્પર્ધાત્મક દુનિયામાં ઝઝુમવુ ના પડે.

    24/25
  • અલિશા ગુજરાતી ફિલ્મ અને સીરિયલમાં પણ જોવા મળી હતી.

    અલિશા ગુજરાતી ફિલ્મ અને સીરિયલમાં પણ જોવા મળી હતી.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

આલિષા પ્રજાપતિની ફિલ્મ 'ટીચર ઓફ ધી યર' શુક્રવારે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ અને આલીષા બંનેના વખાણ થઈ રહ્યા છે. 2017માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ફોડી લઈશું યાર’ પણ સુપરહિટ રહી હતી, જો કે એનાથી વધારે ફૅમસ થઈ હતી આ ફિલ્મની એક્ટ્રેસ અલિષા પ્રજાપતિ. આ અભિનેત્રી 'લવયાત્રી' ફિલ્મમાં પણ જોવા મળી હતી. તો જાણો ગુજરાતી એક્ટ્રેસ અલિષા પ્રજાપતિ વિશે અને જુઓ એની ગોર્જિયસ તસવીરો

 

તસવીર સૌજન્ય- અલિશા પ્રજાપતિ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK