આ છે તમારા ફેવરિટ બૉલી સ્ટાર્સના નિક નેમ, જે ભાગ્યે જ સાંભળ્યા હશે

Updated: Nov 28, 2019, 15:46 IST | Sheetal Patel
  • બૉલીવુડની 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડાની ગણતરી સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાં થાય છે. પ્રિયંકા ચોપડાનને ફૅમિલી અને દોસ્ત 'મિમિ'ના નામથી બોલાવે છે.

    બૉલીવુડની 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડાની ગણતરી સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાં થાય છે. પ્રિયંકા ચોપડાનને ફૅમિલી અને દોસ્ત 'મિમિ'ના નામથી બોલાવે છે.

    1/11
  • બૉલીવુડની ડિમ્પલ ક્વીન આલિયા ભટ્ટની વાત કરીએ તો એનું નામ 'આલૂ' છે.

    બૉલીવુડની ડિમ્પલ ક્વીન આલિયા ભટ્ટની વાત કરીએ તો એનું નામ 'આલૂ' છે.

    2/11
  • બૉલીવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ પોતાની પર્સનલ લાઈફ વિશે હંમેશા ચર્ચા કરતી રહે છે. પરંતુ તમે એના નામનો ખુલાસો કરતા નહીં સાંભળ્યું હોય. બિપાશા બાસુનું નિક નેમ 'બોની' છે.

    બૉલીવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ પોતાની પર્સનલ લાઈફ વિશે હંમેશા ચર્ચા કરતી રહે છે. પરંતુ તમે એના નામનો ખુલાસો કરતા નહીં સાંભળ્યું હોય. બિપાશા બાસુનું નિક નેમ 'બોની' છે.

    3/11
  • પરિણીતી ચોપડા આગામી સાઈના નેહવાલના જીવન પર આધારિત બાયોપિકમાં જોવા મળશે. જ્યારે પરિણીતીના નિક નેમની વાત કરીએ તો તેનું નિક નેમ 'ટિશા' છે.

    પરિણીતી ચોપડા આગામી સાઈના નેહવાલના જીવન પર આધારિત બાયોપિકમાં જોવા મળશે. જ્યારે પરિણીતીના નિક નેમની વાત કરીએ તો તેનું નિક નેમ 'ટિશા' છે.

    4/11
  • શ્રદ્ધા કપૂર એબીસીડીની સીક્વલમાં નજર આવશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધા કપૂરનું નિક નેમ 'ચિરકૂટ' છે.

    શ્રદ્ધા કપૂર એબીસીડીની સીક્વલમાં નજર આવશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધા કપૂરનું નિક નેમ 'ચિરકૂટ' છે.

    5/11
  • પ્રિયંકાએ હાલમાં જ પતિનું નિક નેમ જણાવ્યું હતું અને એણે પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તે નિકને 'બાબુ' કહીને બોલાવે છે.

    પ્રિયંકાએ હાલમાં જ પતિનું નિક નેમ જણાવ્યું હતું અને એણે પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તે નિકને 'બાબુ' કહીને બોલાવે છે.

    6/11
  • સોનમ કપૂર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તે લાઈમલાઈટમાં બની રહે છે. એનું નિક નેમ 'જિરાફ' છે.

    સોનમ કપૂર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તે લાઈમલાઈટમાં બની રહે છે. એનું નિક નેમ 'જિરાફ' છે.

    7/11
  • બૉલીવુડ એક્ટર અર્જુન કપૂરનું નિક નેમ 'ફુબૂ' છે છે. અર્જુન કપૂર મલાઈકાની સાથે લવ-અફેરને લઈને સતત ચર્ચામાં રહે છે. એ સિવાય અર્જુનની ફિલ્મ 'પાનીપત' પણ જલદી રિલીઝ થવાની છે.

    બૉલીવુડ એક્ટર અર્જુન કપૂરનું નિક નેમ 'ફુબૂ' છે છે. અર્જુન કપૂર મલાઈકાની સાથે લવ-અફેરને લઈને સતત ચર્ચામાં રહે છે. એ સિવાય અર્જુનની ફિલ્મ 'પાનીપત' પણ જલદી રિલીઝ થવાની છે.

    8/11
  • કપૂર પરિવારની બન્ને એક્ટ્રેસ કરીના કપૂર અને કરિશ્મા કપૂરનું નિક નેમ તો તમે જાણતા જ હશો. કરીનાનું 'બેબો' અને કરિશ્માનું 'લોલો' છે.

    કપૂર પરિવારની બન્ને એક્ટ્રેસ કરીના કપૂર અને કરિશ્મા કપૂરનું નિક નેમ તો તમે જાણતા જ હશો. કરીનાનું 'બેબો' અને કરિશ્માનું 'લોલો' છે.

    9/11
  • બૉલીવુડના જાણીતા એક્ટર અને ડાન્સિંગનો ક્રેઝ ધરાવતા ગોવિંદાનું નિક નેમ 'ચીચી' છે.

    બૉલીવુડના જાણીતા એક્ટર અને ડાન્સિંગનો ક્રેઝ ધરાવતા ગોવિંદાનું નિક નેમ 'ચીચી' છે.

    10/11
  • બૉલીવુડના ડેશિંગ અને હેન્ડસમ એક્ટરની વાત કરીએ તો હ્રિતિક રોશન ઘણા ટેલેન્ટેડ અભિનેતા છે. એનું નિક નેમ 'ડુગ્ગુ' છે.

    બૉલીવુડના ડેશિંગ અને હેન્ડસમ એક્ટરની વાત કરીએ તો હ્રિતિક રોશન ઘણા ટેલેન્ટેડ અભિનેતા છે. એનું નિક નેમ 'ડુગ્ગુ' છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસનો પ્રેમ કોઈનાથી છૂપાયો નથી. બન્નેને સોશિયલ મીડિયા પર એક-બીજા વિશે વાત કરતા જોવા મળ્યા છે. એ સિવાય એવા કેટલાક સ્ટાર્સ છે જેના નિક નેમ તમે જાણતા નહીં હોય, જ્યારે કેટલાકને તમે એના નિક નેમથી ઓળખો છો. તો આ રહ્યા બૉલીવુડ સ્ટાર્સના નિક નેમ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK