આવી છે 'વાસ્તે' અને 'દિલબર' ગર્લ ધ્વનિ ભાનુશાળીની લાઈફ

Jul 25, 2019, 12:38 IST
 • લેજા રે, મેં તેરી હું, વાસ્તે જેવા સિંગલ્સ સાથે દિલબર જેવું બ્લોક બસ્ટર હિટ સોંગ આપનાર સિંગર ધ્વનિ ભાનુશાળી મૂળ ગુજરાતી પરિવારમાંથી આવે છે.

  લેજા રે, મેં તેરી હું, વાસ્તે જેવા સિંગલ્સ સાથે દિલબર જેવું બ્લોક બસ્ટર હિટ સોંગ આપનાર સિંગર ધ્વનિ ભાનુશાળી મૂળ ગુજરાતી પરિવારમાંથી આવે છે.

  1/21
 • ધ્વનિનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો છે. સિંગર હોવાની સાથે ધ્વનિ મોડેલ પણ છે.

  ધ્વનિનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો છે. સિંગર હોવાની સાથે ધ્વનિ મોડેલ પણ છે.

  2/21
 • ધ્વનિએ મ્યુઝિકમાં પોતાના કરિઅરની શરૂઆત વેલકમ ટુ ન્યૂયૉર્કના સોંગ ઈશ્તેહારથી કરી હતી.

  ધ્વનિએ મ્યુઝિકમાં પોતાના કરિઅરની શરૂઆત વેલકમ ટુ ન્યૂયૉર્કના સોંગ ઈશ્તેહારથી કરી હતી.

  3/21
 • ધ્વનિને સૌથી વધુ પ્રસિદ્ધિ સત્યમેવ જયતેના દિલબર સોંગથી મળી. આ ગીત બિલિબોર્ડ ટોપ 10 માં સ્થાન મેળવનાર પહેલું હિન્દી સોન્ગ બન્યું.

  ધ્વનિને સૌથી વધુ પ્રસિદ્ધિ સત્યમેવ જયતેના દિલબર સોંગથી મળી. આ ગીત બિલિબોર્ડ ટોપ 10 માં સ્થાન મેળવનાર પહેલું હિન્દી સોન્ગ બન્યું.

  4/21
 • જાણીતા સિંગર ગુરૂ રંધાવાના ફેમસ ગીત ઈશારે તેરેમાં પણ ધ્વનિએ અવાજ આપ્યો છે.

  જાણીતા સિંગર ગુરૂ રંધાવાના ફેમસ ગીત ઈશારે તેરેમાં પણ ધ્વનિએ અવાજ આપ્યો છે.

  5/21
 • પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોમાં સાયકો સૈયા પણ ધ્વનિ ભાનુશાળીએ ગાયું છે.

  પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોમાં સાયકો સૈયા પણ ધ્વનિ ભાનુશાળીએ ગાયું છે.

  6/21
 • સાયકો સૈયા ગીત પણ ધૂમ મચાવી રહ્યું છે. રિલીઝ થયાના થોડા જ સમયમાં 15 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે.

  સાયકો સૈયા ગીત પણ ધૂમ મચાવી રહ્યું છે. રિલીઝ થયાના થોડા જ સમયમાં 15 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે.

  7/21
 • સોનાક્ષી સિન્હાની ફિલ્મ ખાનદાની શફાખાનામાં પણ ધ્વનિએ બાદશાહ સાથે મળીને કોકા ગીત ગાયું છે.

  સોનાક્ષી સિન્હાની ફિલ્મ ખાનદાની શફાખાનામાં પણ ધ્વનિએ બાદશાહ સાથે મળીને કોકા ગીત ગાયું છે.

  8/21
 • ધ્વનિનું ગુલાબી આંખે અને શેપ ઑફ યૂનું મેશઅપ વર્ઝન પણ ખૂબ જ પ્રસિદ્ધ બન્યું હતું.

  ધ્વનિનું ગુલાબી આંખે અને શેપ ઑફ યૂનું મેશઅપ વર્ઝન પણ ખૂબ જ પ્રસિદ્ધ બન્યું હતું.

  9/21
 • ધ્વનિએ લેજા રે, મેં તેરી હૂ, વાસ્તે જેવા સિંગલ્સ પણ કર્યા છે. જેમાંથી તેના સિંગલ વાસ્તેએ તો ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે.

  ધ્વનિએ લેજા રે, મેં તેરી હૂ, વાસ્તે જેવા સિંગલ્સ પણ કર્યા છે. જેમાંથી તેના સિંગલ વાસ્તેએ તો ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે.

  10/21
 • રિલીઝ થતાના સાત જ દિવસમાં વાસ્તે ગીતે હિન્દી પૉપ મ્યુઝિકમાં 50 મિલિયનથી વધારે વ્યૂઝ મેળવ્યા હતા.

  રિલીઝ થતાના સાત જ દિવસમાં વાસ્તે ગીતે હિન્દી પૉપ મ્યુઝિકમાં 50 મિલિયનથી વધારે વ્યૂઝ મેળવ્યા હતા.

  11/21
 • ધ્વનિ હિંદી પૉપ સિંગલની શ્રેણીમાં 50 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવનાર સૌથી નાની વયની સિંગર બની છે.

  ધ્વનિ હિંદી પૉપ સિંગલની શ્રેણીમાં 50 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવનાર સૌથી નાની વયની સિંગર બની છે.

  12/21
 • અત્યાર સુધીમાં ધ્વનિ ભાનુશાળીના આ ગીતને 448 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે. જે પોતાનામાં એક વિક્રમ છે.

  અત્યાર સુધીમાં ધ્વનિ ભાનુશાળીના આ ગીતને 448 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે. જે પોતાનામાં એક વિક્રમ છે.

  13/21
 • ધ્વનિએ નોટબુક અને દે દે પ્યાર દે જેવી ફિલ્મોમાં પણ અવાજ આપ્યો છે.

  ધ્વનિએ નોટબુક અને દે દે પ્યાર દે જેવી ફિલ્મોમાં પણ અવાજ આપ્યો છે.

  14/21
 • ધ્વનિ વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકો સાથે સંપર્કમાં રહે છે.

  ધ્વનિ વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકો સાથે સંપર્કમાં રહે છે.

  15/21
 • ધ્વનિની હંમેશાથી મ્યુઝિકના ફિલ્ડમાં નામ કમાવાની ઈચ્છા હતી.

  ધ્વનિની હંમેશાથી મ્યુઝિકના ફિલ્ડમાં નામ કમાવાની ઈચ્છા હતી.

  16/21
 • ધ્વનિને હિમેશ રેશમિયાએ મ્યુઝિકને ગંભીરતાથી લેવાનું સમજાવ્યું અને તેને તાલિમ લેવાનું પણ કહ્યુ.

  ધ્વનિને હિમેશ રેશમિયાએ મ્યુઝિકને ગંભીરતાથી લેવાનું સમજાવ્યું અને તેને તાલિમ લેવાનું પણ કહ્યુ.

  17/21
 • ધ્વનિ તેના ગીતોની સફળતાથી ખૂબ જ ખુશ છે અને આગળ પણ તે હજી વધુ સફળ થવા માંગે છે.

  ધ્વનિ તેના ગીતોની સફળતાથી ખૂબ જ ખુશ છે અને આગળ પણ તે હજી વધુ સફળ થવા માંગે છે.

  18/21
 • ધ્વનિ ભાનુશાળી કપિલ શર્મા શોમાં પણ પહોંચી હતી.

  ધ્વનિ ભાનુશાળી કપિલ શર્મા શોમાં પણ પહોંચી હતી.

  19/21
 • આદિત્ય નારાયણ સાથે ધ્વનિ ભાનુશાળી મિક્સ ટેપમાં પણ ગાયુ છે.

  આદિત્ય નારાયણ સાથે ધ્વનિ ભાનુશાળી મિક્સ ટેપમાં પણ ગાયુ છે.

  20/21
 • ધ્વનિને મિડ-ડે તરફથી ગૌરવ આઈકન અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

  ધ્વનિને મિડ-ડે તરફથી ગૌરવ આઈકન અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

  21/21
 • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે દિલબર ગીત જેણે ગાયું છે તે સિંગર ધ્વનિ ભાનુશાળી? ચાર્મિંગ પર્સનાલિટી ધરાવતી ધ્વનિ નાની ઉંમરમાં ઘણી સિદ્ધીઓ મેળવી ચુકી છે.
(તસવીર સૌજન્યઃ ધ્વનિ ભાનુશાળી ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK