24 નવેમ્બર,1982માં ગુજરાતના અમદાવાદમાં જન્મેલી શેફાલી જરીવાલા ગુજરાતી પરિવાર થી સંબંધ રાખે છે.
શેફાલી જરીવાલાએ 2004માં આવેલી ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં બીજલીનું પાત્ર ભજવ્યું હતું.
આ શૉમાં તેમને શ્રેયસ તલપડે અને ફરહાડ સામજી (ગોલમાલ અગેનના રાઈટર અને હાઉસફૂલ ૩ના ડાયરેક્ટર) સાથે કામ કર્યું હતું.
ઈન્ડસ્ટ્રીમાં શેફાલીને આઈટમ ગર્લના નામથી ઓળખવામાં આવે છે અને તેની તુલના રાખી સાવંત સાથે ફણ કરવામાં આવતી હતી, પણ તે શેફાલીને જરા પણ પસંદ આવતું નહીં.
એમણે એક બે ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવી છે, પરંતુ હવે એમના ફેન એમને ફિલ્મો અથવા આલ્બમમાં શોધે છે.
શેફાલીની લોકપ્રિયતા કંઈક એવા પ્રકારની હતી કે આજે પણ લોકો એમના વિશે વાંચવા માંગે છે એમને જોવા માંગે છે.
આજે શેફાલી 36 વર્ષની થઈ ગઈ છે. અને આજે પણ તે ઘણી ગ્લેમરસ અને હોટ દેખાય છે.
વર્ષ 2002માં આવેલું મ્યુઝિક આલ્બમ ‘કાંટા લગા’થી શેફાલી જરીવાલા ઘણી હેડલાઇન્સમાં રહી હતી. આ ગીત માં એમણે પોતાનો સૌથી બેસ્ટ પર્ફોમન્સ આપ્યું હતું ત્યારબાદ એ કેટલીક ફિલ્મોમાં દેખાઈ અને પછી ગાયબ થઈ ગઈ.
શેફાલીએ પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી બધાનું દિલ જીતી લીધું હતું, જેના કારણે એમની લોકપ્રિયતા આજે પણ છે.
બીજી વાર શેફાલીએ વર્ષ 2014માં પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યા. જણાવી દઈએ કે પરાગ એક ટીવી એક્ટર છે. અને તે સિરિયલ ‘જોધા બાઈ’ માં શરીફુદ્દીનની ભૂમિકા ભજવી ચુક્યા છે.
વર્ષો પછી એ એકદમ બદલાઈ ગઈ છે અને તમારી જાણકારી માટે બતાવી દઈએ કે શેફાલી આજકાલ ઘણું સામાન્ય જીવન જીવી રહી છે.
શેફાલી એ સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગથી બીટેક કર્યું છે. એમના કોલેજ ના સમયે જ એમને મ્યૂઝિક આલ્બમ માં ચાન્સ મળી ગયો.
શેફાલીએ મોડલિંગ, મ્યુઝિક આલ્બમમા એક્ટિંગ અને પોતાના ભણતરનો બેલેન્સ ઘણી જ સારી રીતે બનાવીને રાખ્યો હતો.
પોતાના સ્કૂલનું ભણવાનું જૂહુમાં આવેલી જમનાબાઈ નર્સિંગ સ્કૂલથી કર્યું હતું.
વર્ષ 2009માં એમના છુટાછેડા એમના ગાયક પતિ હરમિત ગુલઝાર સાથે થઈ ગયા. એ નચ બલિયે – 5 માં પોતાના બોયફ્રેન્ડ ની સાથે દેખાઈ હતી.
એક સમયે પોતાની હોટનેસથી દર્શકોને ડોલાવનાર શેફાલી હવે આવી લાગે છે.
મીડિયા સાથે થયેલી વાતચીતમાં શેફાલીએ જણાવ્યું કે મારા સિવાય બીજી કોઈ કાંટા લગા ગર્લ હોઈ જ ન શકે. શેફાલી બૂગી વૂગી, નચ બલિયે 5 અને નચ બલિયે 7માં પણ જોવા મળી હતી.
શેફાલી કાંટા લગા રિમિક્સ, 2004માં ડીજે ડોલ એન્ડ ધ રિટર્ન ઓફ ધ કાંટા મિક્સ vol 2 તથા મીટ બ્રોઝ રિલોડેડ આલ્બમમાં જોવા મળી હતી.
શેફાલીના હીટ સોંગ્સના લિસ્ટમાં કાંટા લગા ઉપરાંત કભી આર, કભી પાર, માલ ભારી આહે, પ્યાર હમેં કિસ મોડ પર લે આયાનો સમાવેશ થાય છે.
બ્લૂ સાડીમાં શેફાલી ઘણી સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.
છૂટાછેડા બાદ તેણે ડાંસ શીખવાનું શરૂ કર્યું અને દેશભરમાં સ્ટેજ શો કરવા લાગી.
2011માં શેફાલીએ કન્નડ ભાષાની ફિલ્મ ‘હુડુગરુ’માં એક ગીત કર્યું હતું.
આટલા વર્ષો અભિનયથી દુર રહેવા વાળી સેફાલીએ 2018માં ઓલ્ટ બાલાજીના કોમેડી વેબ શો ‘બેબી કમ ના’માં જોવા મળી હતી.
એક વખત ફરીથી તે એકતા કપૂરના ડીઝીટલ પ્લેટફોર્મની ‘બુ સબકી ફટેગી’ નામની હોરર કોમેડી સીરીઝમાં જોવા મળવાની છે.
આ શૉમાં શેફાલી સાથે સંજય મિશ્રા, તુષાર કપૂર, મલ્લિકા શેરાવત, કીકુ શારદા અને કૃષ્ણા અભિષેક જેવા કલાકાર કામ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે શેફાલી ફરીથી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકી રહી છે અને તે આગળ પણ આપણને ઑનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર જોવા મળવાની છે.
ફરહાદ સામજી નિર્દેશિત આ સીરીઝની રિલીઝ ડેટ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. આ સીરીઝ એક હિન્દી-અંગ્રેજી નાટક ડબલ ટ્રબલ પર આધારિત છે.
17 વર્ષમાં શેફાલીનો લુક ઘણો બદલાય ગયો છે.
શેફાલી જરીવાલા આટલા વર્ષોમાં પહેલા કરતા પણ વધારે સુંદર અને હોટ થઈ ગઈ છે.
આજે અમે તમારા માટે શેફાલીના થોડા લેટેસ્ટ ફોટા લઈને આવ્યા છીએ, જુઓ તસવીરમાં સુંદર લૂક
અમને વિશ્વાસ છે કે આ ફોટા જોયા પછી તમારી નજર એમના પરથી હટશે નહીં.
દરેક માણસનો એક સમય હોય છે જ્યારે આકાશની ઊંચાઈઓ ઉપર હોય છે અને વધારે લોકપ્રિયતા ન મળવાના કારણે તરત નીચે પણ આવી જાય છે. એ સ્ટારમાંથી એક છે અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલા.
જોતજોતામાં ‘કાંટા લગા’ ગર્લની સ્થિતિ શું થઈ ગઈ, હવે આમનું સ્લિમ ફિગર હવે વધારે સુંદર દેખાવા લાગ્યું છે.
એકતા કપૂરની વેબ સીરીઝમાં ઑફર મળ્યા બાદ શેફાલીએ કહ્યું કે મને આ સિરિઝની સ્ક્રીપ્ટ મળી ત્યારે વાંચીને હું ચકરાઈ ગઈ હતી. મને તરત થયું કે આટલી સરસ કોમેડી સીરીઝ હાથમાંથી જવા દેવાય નહીં એટલે મેં તરત એકતાને હા પાડી હતી.
ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દીખતી હો: શેફાલીનો આ તસવીરમાં ખૂબસુરત અંદાજ
બૉલીવુડનું ફૅમસ સોન્ગ 'કાંટા લગા' જેણે આજથી લગભગ 15 વર્ષ પહેલા બધાને પોતાના દીવાના બનાવી દીધા હતા. દરેકના મોઢે આ ગીત રહેતું હતું. આ સોન્ગ પર ડાન્સ કરનારી શેફાલી જરીવાલાના પણ લોકો દીવાના થઈ ગયા હતા પરંતુ સમયની સાથે-સાથે લોકો આ સોન્ગને પણ ભૂલી ગયા અને સોન્ગમાં ડાન્સ કરનારા શેફાલીને પણ. પરંતુ હાલમાં શેફાલી ઘણી ગ્લેમરસ અને સેક્સી થઈ ગઈ છે જુઓ તસવીરમાં તેની સુંદરતા ઝળકી રહી છે.