કૉમેડી કિંગ કપિલ શર્માએ આ રીતે ઉજવ્યો દીકરી અનાયરાનો પહેલો જન્મદિવસ, જુઓ તસવીરો
Published: 11th December, 2020 17:17 IST | Shilpa Bhanushali
કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરી અનાયરાના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો શૅર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
1/14
કપિલે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શૅર કરી છે જેમાં દેખાય છે કે અનાયરાએ પોતે પણ પોતનો બર્થડે કેટલો સરસ રીતે એન્જૉય કર્યો છે.
2/14
અનાયરાએ પોતાના જન્મદિવસે પિન્ક કરલરનું ફ્રૉક પહેર્યું હતું જે તેના બર્થડે કેક સાથે પણ મેચ થઈ રહ્યું હતું.
3/14
પહેલી તસવીરમાં અનાયરા દાદીના ખોળામાં રમતી દેખાય છે.
4/14
તો બીજી તસવીરમાં અનાયરા કેક સાથે રમતી જોવા મળે છે.
5/14
જ્યારે ત્રીજી તસવીરમાં અનાયરા કેકને જોઇ રહી છે અને કપિલ શર્મા અનાયરા સાતે મસ્તી કરે છે.
6/14
તો ચોથી તસવીરમાં અનાયરા મમ્મી-પપ્પા એટલે ગિન્ની ચતરથ અને કપિલ શર્મા સાથે જોવા મળે છે.
7/14
તસવીર શૅર કરવાની સાથે જ કપિલે બધાનો આભાર માન્યો છે.
8/14
આની સાથે જ અનેક સેલેબ્સે અનાયરાને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપી છે.
9/14
અનાયરા ઘરમાં બધાની કેટલી લાડલી છે એ તો કપિલના ઇન્સ્ટાગ્રામ પરથી જ ખબર પડી જાય છે.
10/14
કપિલ ઘણીવાર પોતાની દીકરી સાથે મસ્તી કરતો જોવા મળે છે.
11/14
કપિલ અનાયરાની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતો હોય છે.
12/14
થોડાંક દિવસ પહેલા જ દિવાળીના અવસરે કપિલે આખા પરિવાર સાથેની તસવીરો શૅર કરી હતી.
13/14
જણાવવાનું કે કપિલ શર્મા અને ગિન્ની ચતરથના લગ્ન બે વર્ષ પહેલા 12 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા.
14/14
ફોટોઝ વિશે
નાના પડદાના સૌથી મોટા કૉમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથની દીકરી અનાયરા એક વર્ષની થઈ ગઈ છે. 10 ડિસેમ્બરના અનાયરાનો જન્મદિવસ હતો, જે પપ્પા કપિલ શર્માએ ખૂબ જ ધૂમધામથી ઉજવ્યોય. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય કપિલ શર્મા ઇન્સ્ટાગ્રામ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK