HBD: હિના ખાનનો આ લૂક છે એકદમ કાતિલ, જોઈને તમે પણ એના પ્રેમમાં પડી જશો

Updated: 2nd October, 2020 11:54 IST | Sheetal Patel
  • હિના ખાને આની પહેલા પણ નાગિન-5ના સેટ પરથી કેટલીક તસવીરો શૅર કરી હતી જે ઘણી વાયરલ થઈ રહી હતી

    હિના ખાને આની પહેલા પણ નાગિન-5ના સેટ પરથી કેટલીક તસવીરો શૅર કરી હતી જે ઘણી વાયરલ થઈ રહી હતી

    1/15
  • હિના ખાન આ ફોટોશૂટમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે. જુઓ આ એક નજારો

    હિના ખાન આ ફોટોશૂટમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે. જુઓ આ એક નજારો

    2/15
  • હિના ખાનની આ તસવીર જોઈને તમે પણ આ નાગિનને પોતાનું દિલ આપી દેશો. જુઓ લેટેસ્ટ ફોટોશૂટ

    હિના ખાનની આ તસવીર જોઈને તમે પણ આ નાગિનને પોતાનું દિલ આપી દેશો. જુઓ લેટેસ્ટ ફોટોશૂટ

    3/15
  • હિના પોતાના ફૅન્સ માટે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને શૉની અપડેટ આપતી રહે છે.

    હિના પોતાના ફૅન્સ માટે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને શૉની અપડેટ આપતી રહે છે.

    4/15
  • હાલમાં નાગિન સીરિયલની 5મી સીઝનમાં પોતાના લૂકને લઈને હિના ખાન સતત ચર્ચામાં રહી છે.

    હાલમાં નાગિન સીરિયલની 5મી સીઝનમાં પોતાના લૂકને લઈને હિના ખાન સતત ચર્ચામાં રહી છે.

    5/15
  • હિના ખાનનો આ લૂક અને આવો અનોખો અંદાજ લોકોને ઘણો મજેદાર લાગી રહ્યો છે.

    હિના ખાનનો આ લૂક અને આવો અનોખો અંદાજ લોકોને ઘણો મજેદાર લાગી રહ્યો છે.

    6/15
  • રેડ કલરના ડ્રેસમાં એક્ટ્રેસ નાગિન બનીને જબરદસ્ત એક્સપ્રેશન આપતી નજર આવી રહી છે.

    રેડ કલરના ડ્રેસમાં એક્ટ્રેસ નાગિન બનીને જબરદસ્ત એક્સપ્રેશન આપતી નજર આવી રહી છે.

    7/15
  • રેડ ડ્રેસ અને ગોલ્ડન જ્વેલરીમાં હિના ખાનનો અંદાજ જોવાલાયક છે. એના આ લૂકને જોઈને ફૅન્સ પણ ઘણા વખાણ કરી રહ્યા છે.

    રેડ ડ્રેસ અને ગોલ્ડન જ્વેલરીમાં હિના ખાનનો અંદાજ જોવાલાયક છે. એના આ લૂકને જોઈને ફૅન્સ પણ ઘણા વખાણ કરી રહ્યા છે.

    8/15
  • હિના ખાને પોતાના ફોટોશૂટની સુંદર તસવીરો પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કરી છે.

    હિના ખાને પોતાના ફોટોશૂટની સુંદર તસવીરો પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કરી છે.

    9/15
  • ટ્વિટર પર ફોટો શૅર કરતા હિના ખાને લખ્યું છે કે, તમે નાગિન 5ના આગામી એપિસોડ જોવા માટે ઉત્સાહિત છો? નોંધનીય છે કે ટીવી પર નાગિન શૉમાં આવવા પહેલા હિનાએ વિક્રમ ભટ્ટની 'હેક' ફિલ્મ સાથે બૉલીવુડમાં પોતાની શરૂઆત કરી છે.

    ટ્વિટર પર ફોટો શૅર કરતા હિના ખાને લખ્યું છે કે, તમે નાગિન 5ના આગામી એપિસોડ જોવા માટે ઉત્સાહિત છો? નોંધનીય છે કે ટીવી પર નાગિન શૉમાં આવવા પહેલા હિનાએ વિક્રમ ભટ્ટની 'હેક' ફિલ્મ સાથે બૉલીવુડમાં પોતાની શરૂઆત કરી છે.

    10/15
  • તમને જણાવી દઈએ કે નાગિન-5 પહેલા કરતા સૌથી મોટો અને સારો શૉ રહ્યો છે એમાં દર્શકોને વધારે ડ્રામા અને રોમાન્ચ જોવા મળ્યો છે.

    તમને જણાવી દઈએ કે નાગિન-5 પહેલા કરતા સૌથી મોટો અને સારો શૉ રહ્યો છે એમાં દર્શકોને વધારે ડ્રામા અને રોમાન્ચ જોવા મળ્યો છે.

    11/15
  • 'નાગિન' ની દરેક સીઝનમાં એક નવી પ્રકારની વાર્તા દર્શાવાય છે. 

    'નાગિન' ની દરેક સીઝનમાં એક નવી પ્રકારની વાર્તા દર્શાવાય છે. 

    12/15
  • આ વખતે નાગિન 5માં એક નાગ અને નાગિનની લવ સ્ટોરી બતાવવામાં આવશે. 

    આ વખતે નાગિન 5માં એક નાગ અને નાગિનની લવ સ્ટોરી બતાવવામાં આવશે. 

    13/15
  • અગાઉની ચાર સીઝનમાં પણ ટીવી પર નાગિન સીરિયલે ઘણી ધૂમ મચાવી દીધી હતી.

    અગાઉની ચાર સીઝનમાં પણ ટીવી પર નાગિન સીરિયલે ઘણી ધૂમ મચાવી દીધી હતી.

    14/15
  • પ્રથમ અને બીજી સીઝનમાં, જ્યાં મૌની રોયે પોતાની અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું, ત્યારે ત્રીજી સીઝનમાં સુરભી જ્યોતિ અને ચોથી સિઝનમાં નિયા શર્માએ ધમાલ મચાવી દીધી હતી.

    પ્રથમ અને બીજી સીઝનમાં, જ્યાં મૌની રોયે પોતાની અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું, ત્યારે ત્રીજી સીઝનમાં સુરભી જ્યોતિ અને ચોથી સિઝનમાં નિયા શર્માએ ધમાલ મચાવી દીધી હતી.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ટીવી દુનિયાની સુંદર નાગિન હિના ખાનની અદાઓના દરેક લોકો દિવાના છે. હિના ખાન ટીવી શૉ નાગિન 5માં લીડ રોલ પ્લે કરી રહી હતી. હિના ખાનનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો.. તે આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. હિના ખાને ટ્વિટર પોતાના નાગિનના લૂકમાં ઘણી તસવીરો શૅર કરી હતી. તો ચાલો કરીએ એની સુંદર તસવીરો પર એક નજર

તસવીર સૌજન્ય- હિના ખાન ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર હેન્ડલ

First Published: 2nd October, 2020 11:05 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK