આવો છે મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટનો અંદાજ

Apr 19, 2019, 14:58 IST
 • રાજલ બારોટ જાણીતા ગુજરાતી સિંગર મણિરાજ બારોટના પુત્રી છે. મણિરાજ બારોટે જ લોકપ્રિય ગુજરાતી ગીત સનેડો આપ્યું હતું. 

  રાજલ બારોટ જાણીતા ગુજરાતી સિંગર મણિરાજ બારોટના પુત્રી છે. મણિરાજ બારોટે જ લોકપ્રિય ગુજરાતી ગીત સનેડો આપ્યું હતું. 

  1/20
 • રાજલ બારોટનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ પાટણથી થોડે દૂર આવેલ બાલવા ગામે થયો હતો. ગુજરાતી સિંગર રાજલ બારોટ યુટ્યુબનું સિલ્વર બટન પણ જીતી ચૂકી છે. 

  રાજલ બારોટનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ પાટણથી થોડે દૂર આવેલ બાલવા ગામે થયો હતો. ગુજરાતી સિંગર રાજલ બારોટ યુટ્યુબનું સિલ્વર બટન પણ જીતી ચૂકી છે. 

  2/20
 • રાજલ છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે અને તેની આલ્બમ્સ ના પાંચ મિલિયનથી વધુ વ્યૂહવર્સ પણ નોંધાયા છે.  

  રાજલ છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે અને તેની આલ્બમ્સ ના પાંચ મિલિયનથી વધુ વ્યૂહવર્સ પણ નોંધાયા છે.

   

  3/20
 • પિતાના અવસાન બાદ ઘરની નાજૂક આર્થિક સ્થિતિને જોતાં રાજલે સિંગીંગની શરૂઆત કરી હતી.

  પિતાના અવસાન બાદ ઘરની નાજૂક આર્થિક સ્થિતિને જોતાં રાજલે સિંગીંગની શરૂઆત કરી હતી.

  4/20
 • છેલ્લા 10 વર્ષથી ગાયિકી ક્ષેત્રે ધૂમ મચાવી રહેલી રાજલે 13 વર્ષની ઉંમરે ગીતો ગાવાની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી 100થી વધુ આલ્બમ અને 2 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ આપી ચૂકી છે.

  છેલ્લા 10 વર્ષથી ગાયિકી ક્ષેત્રે ધૂમ મચાવી રહેલી રાજલે 13 વર્ષની ઉંમરે ગીતો ગાવાની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી 100થી વધુ આલ્બમ અને 2 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ આપી ચૂકી છે.

  5/20
 • રાજલને ત્રણ બહેનો છે મેઘલ,હીરલ અને તેજલ નામની ત્રણ બહેનો છે. રાજલ બારોટે 10 ધોરણ સુધીનુ શિક્ષણ મેળવ્યુ છે.

  રાજલને ત્રણ બહેનો છે મેઘલ,હીરલ અને તેજલ નામની ત્રણ બહેનો છે. રાજલ બારોટે 10 ધોરણ સુધીનુ શિક્ષણ મેળવ્યુ છે.

  6/20
 • રાજલને સિંગિંગની સાથે સાથે તલવારબાજીનો પણ શોખ છે. ઘણીવાર તે તેના કાર્યક્રમમાં તલવારબાજી કરતી પણ જોવા મળે છે. 

  રાજલને સિંગિંગની સાથે સાથે તલવારબાજીનો પણ શોખ છે. ઘણીવાર તે તેના કાર્યક્રમમાં તલવારબાજી કરતી પણ જોવા મળે છે. 

  7/20
 • રાજલને વાંચનનો પણ ખૂબ શોખ છે, ધાર્મિક પુસ્તકો તેના ફેવરેટ છે. 

  રાજલને વાંચનનો પણ ખૂબ શોખ છે, ધાર્મિક પુસ્તકો તેના ફેવરેટ છે. 

  8/20
 • રાજલ બારોટનું એક દંતા સોંગ તેનું અત્યાર સુધીનું સૌથી ફેમસ સોંગ છે. રાજલે પહેલો કાર્યક્રમ કપડવંજમાં કર્યો હતો. 

  રાજલ બારોટનું એક દંતા સોંગ તેનું અત્યાર સુધીનું સૌથી ફેમસ સોંગ છે. રાજલે પહેલો કાર્યક્રમ કપડવંજમાં કર્યો હતો. 

  9/20
 • ગુજરાતીની જાણીતી ગાયિકા રાજલ બારોટ મોટા ભાગે પોતાના પરીવાર સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે.

  ગુજરાતીની જાણીતી ગાયિકા રાજલ બારોટ મોટા ભાગે પોતાના પરીવાર સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે.

  10/20
 • રાજલ બારોટનું ફેન ફોલોઇંગ દિવસે દિવસે વધતું જ જઈ રહ્યું છે. યુટ્યુબ પર તેના ગીત એકદંતાને 51,051,936 વ્યૂઝ મળી ચૂક્યા છે. 

  રાજલ બારોટનું ફેન ફોલોઇંગ દિવસે દિવસે વધતું જ જઈ રહ્યું છે. યુટ્યુબ પર તેના ગીત એકદંતાને 51,051,936 વ્યૂઝ મળી ચૂક્યા છે. 

  11/20
 • પિતા મણિરાજ બારોટ રાજલના ફેવરિટ સિંગર છે. જો કે નવી પેઢીમાં તેને કિર્તીદાન ગઢવી અને વનિતા બારોટ ખૂબ ગમે છે. 

  પિતા મણિરાજ બારોટ રાજલના ફેવરિટ સિંગર છે. જો કે નવી પેઢીમાં તેને કિર્તીદાન ગઢવી અને વનિતા બારોટ ખૂબ ગમે છે. 

  12/20
 • સાડીમાં પણ ગોર્જિયસ દેખાતી આ ગુજરાતી ગોરીને જીન્સ-ટીશર્ટ પહેરવા સૌથી વધુ ગમે છે. 

  સાડીમાં પણ ગોર્જિયસ દેખાતી આ ગુજરાતી ગોરીને જીન્સ-ટીશર્ટ પહેરવા સૌથી વધુ ગમે છે. 

  13/20
 • કિંજલ દવે, અને ગીતાબેન રબારી સાથે રાજલ બારોટ. આ ત્રણેય સિંગર્સ એકબીજાના ખાસ મિત્રો છે. 

  કિંજલ દવે, અને ગીતાબેન રબારી સાથે રાજલ બારોટ. આ ત્રણેય સિંગર્સ એકબીજાના ખાસ મિત્રો છે. 

  14/20
 • રાજલ ચાર બહેનોમાં સૌથી મોટી છે અને હાલ પોતાની ત્રણેય બહેનોનો શિક્ષણનો ખર્ચ પણ ઉપાડી રહી છે.

  રાજલ ચાર બહેનોમાં સૌથી મોટી છે અને હાલ પોતાની ત્રણેય બહેનોનો શિક્ષણનો ખર્ચ પણ ઉપાડી રહી છે.

  15/20
 • કિંજલ દવે, ગીતાબેન રબારી, વિક્રમ ઠાકોર અને જિજ્ઞેશ કવિરાજ સાથે રાજલ બારોટ 

  કિંજલ દવે, ગીતાબેન રબારી, વિક્રમ ઠાકોર અને જિજ્ઞેશ કવિરાજ સાથે રાજલ બારોટ 

  16/20
 • તલવારબાજી ઉપરાંત રાજલ બારોટને ઘોડેસવારીનો પણ શોખ છે. 

  તલવારબાજી ઉપરાંત રાજલ બારોટને ઘોડેસવારીનો પણ શોખ છે. 

  17/20
 • દાળ ઢોકળી અને ખિચડી જેવી ગુજરાતી વાનગીઓની સાથે રાજલને પિઝ્ઝા ખાવા ખૂબ ગમે છે. 

  દાળ ઢોકળી અને ખિચડી જેવી ગુજરાતી વાનગીઓની સાથે રાજલને પિઝ્ઝા ખાવા ખૂબ ગમે છે. 

  18/20
 • જાણીતા ગુજરાતી સિંગર ગીતાબેન રબારી સાથે રાજલ બારોટ

  જાણીતા ગુજરાતી સિંગર ગીતાબેન રબારી સાથે રાજલ બારોટ

  19/20
 • રાજલ બારોટને પરિવાર સાથે તહેવારો ઉજવવા પણ પસંદ છે. 

  રાજલ બારોટને પરિવાર સાથે તહેવારો ઉજવવા પણ પસંદ છે. 

  20/20
 • loading...

ફોટોઝ વિશે

સનેડો ગીત આપીને આખા ગુજરાતીઓમાં સિંગર મણિરાજ બારોટ અમર થઈ ગયા. હવે તેમની પુત્રી રાજલ બારોટ પણ પિતાના જ રસ્તે ચાલી રહી છે. કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. રાજલ બારોટ પણ પિતાની જેમ જ સૂર રેલાવી રહી છે. જાણો મણિરાજ બારોટની પુત્રી વિશે (Image Courtesy : Rajal Barot Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK