Geeta Rabari:5મા ધોરણથી ગાય છે કચ્છની કોયલ, જાણો અજાણી વાતો

Apr 16, 2019, 08:04 IST
  • 31 જાન્યુઆરી, 1996ના રોજ જન્મેલા ગીતાબેન રબારી લોકગાયિકા તરીકે પ્રખ્યાત છે. Geetaben Rabariનો જન્મ કચ્છના અંજારમાં થયો છે.

    31 જાન્યુઆરી, 1996ના રોજ જન્મેલા ગીતાબેન રબારી લોકગાયિકા તરીકે પ્રખ્યાત છે. Geetaben Rabariનો જન્મ કચ્છના અંજારમાં થયો છે.

    1/17
  • Geetaben Rabariના સૂર સાંભળવા આજે ભીડ એક્ઠી થાય છે. જો કે ગીતાબેને પહેલું ગીત 5મા ધોરણમાં અભ્યાસ કરતા સમયે ગાયું હતું. શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગીતાબેને રબારીએ પહેલું ગીત ગાયું હતું

    Geetaben Rabariના સૂર સાંભળવા આજે ભીડ એક્ઠી થાય છે. જો કે ગીતાબેને પહેલું ગીત 5મા ધોરણમાં અભ્યાસ કરતા સમયે ગાયું હતું. શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગીતાબેને રબારીએ પહેલું ગીત ગાયું હતું

    2/17
  • Geetaben Rabariએ પહેલું ગીત 'બેટી હું મેં, સિતારા બનુંગી' ગાયું હતું.  

    Geetaben Rabariએ પહેલું ગીત 'બેટી હું મેં, સિતારા બનુંગી' ગાયું હતું.  

    3/17
  • બાદમાં શિક્ષકોએ તેમની પ્રતિભા પારખી, અને Geetaben Rabariએ શિક્ષકોની દોરવણી પ્રમાણે ગીત ગાવાના શરૂ કર્યા.

    બાદમાં શિક્ષકોએ તેમની પ્રતિભા પારખી, અને Geetaben Rabariએ શિક્ષકોની દોરવણી પ્રમાણે ગીત ગાવાના શરૂ કર્યા.

    4/17
  • રસપ્રદ વાત એ છે કે Geetaben Rabariએ સંગીતની કે ગાયકીની કોઈ તાલીમ નથી લીધી. તેમનો કંઠ ગોડ ગિફ્ટ છે.

    રસપ્રદ વાત એ છે કે Geetaben Rabariએ સંગીતની કે ગાયકીની કોઈ તાલીમ નથી લીધી. તેમનો કંઠ ગોડ ગિફ્ટ છે.

    5/17
  • Geetaben Rabari આજે માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાત અને દેશવિદેશમાં કચ્છની કોયલ તરીકે જાણીતા બન્યા છે.

    Geetaben Rabari આજે માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાત અને દેશવિદેશમાં કચ્છની કોયલ તરીકે જાણીતા બન્યા છે.

    6/17
  • Geetaben Rabariએ 2012માં ગાયનની શરૂઆત કરી હતી. કચ્છના જુદા જુદા ગામડાઓમાં નાના નાના કાર્યક્રમોમાં ગીત ગાઈને શરૂઆત કરી હતી.

    Geetaben Rabariએ 2012માં ગાયનની શરૂઆત કરી હતી. કચ્છના જુદા જુદા ગામડાઓમાં નાના નાના કાર્યક્રમોમાં ગીત ગાઈને શરૂઆત કરી હતી.

    7/17
  • Geetaben Rabari માટે 'એકલો રબારી' સોંગ ટર્નિંગ પોઈન્ટ બન્યું હતું. આ આલ્બમ કચ્છના માલધારી સમાજમાં જબરજસ્ત વખણાયું હતું.

    Geetaben Rabari માટે 'એકલો રબારી' સોંગ ટર્નિંગ પોઈન્ટ બન્યું હતું. આ આલ્બમ કચ્છના માલધારી સમાજમાં જબરજસ્ત વખણાયું હતું.

    8/17
  • બાદમાં 'રોણા શેરમા' ગીતે Geetaben Rabariને વર્લ્ડ ફેમસ બનાવી દીધા. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 227 મિલિયન કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

    બાદમાં 'રોણા શેરમા' ગીતે Geetaben Rabariને વર્લ્ડ ફેમસ બનાવી દીધા. આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 227 મિલિયન કરતા વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

    9/17
  • આ ઉપરાંત Geetaben Rabariના 'મા તારા આશીર્વાદ' અને 'મહાદેવ' ગીત પણ જાણીતા છે.

    આ ઉપરાંત Geetaben Rabariના 'મા તારા આશીર્વાદ' અને 'મહાદેવ' ગીત પણ જાણીતા છે.

    10/17
  • કચ્છની કોયલ Geetaben Rabariની લોકપ્રિયતા સાત સમુંદર પાર પણ છે. ગીતાબેન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં 400થી વધુ સ્ટેજ શૉ કરી ચૂક્યા છે.

    કચ્છની કોયલ Geetaben Rabariની લોકપ્રિયતા સાત સમુંદર પાર પણ છે. ગીતાબેન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં 400થી વધુ સ્ટેજ શૉ કરી ચૂક્યા છે.

    11/17
  • Geetaben Rabari સામાજિક ઉદ્દેશ્ય માટે પણ ગાય છે. કચ્છના સિરાચા ગામમાં થયેલા એક પ્રોગ્રામમાં તેમણે 3.5 કરોડ ભેગા કર્યા હતા. તો માધાપરના કાર્યક્રમમાં 1.5 કરોડ અને વલસાડમાં 1 કરોડ ભેગા કર્યા હતા.

    Geetaben Rabari સામાજિક ઉદ્દેશ્ય માટે પણ ગાય છે. કચ્છના સિરાચા ગામમાં થયેલા એક પ્રોગ્રામમાં તેમણે 3.5 કરોડ ભેગા કર્યા હતા. તો માધાપરના કાર્યક્રમમાં 1.5 કરોડ અને વલસાડમાં 1 કરોડ ભેગા કર્યા હતા.

    12/17
  • Geetaben Rabariએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે મારી સફળતાથી સૌથી વધુ ખુશ મારા મમ્મી છે. હું માત્ર 10 ધોરણ જ ભણી છું, અને મારુ તમામ ધ્યાન ગાવા પર જ છે.

    Geetaben Rabariએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે મારી સફળતાથી સૌથી વધુ ખુશ મારા મમ્મી છે. હું માત્ર 10 ધોરણ જ ભણી છું, અને મારુ તમામ ધ્યાન ગાવા પર જ છે.

    13/17
  • બહુ ઓછા લોકોને ખબર છે કે Geetaben Rabari અને 'ચાર ચાર બંગડી' ફેમ કિંજલ દવે ખૂબ જ સારી બહેનપણીઓ છે.

    બહુ ઓછા લોકોને ખબર છે કે Geetaben Rabari અને 'ચાર ચાર બંગડી' ફેમ કિંજલ દવે ખૂબ જ સારી બહેનપણીઓ છે.

    14/17
  • તો Geetaben Rabariના બે ભાઈઓ પણ હતા. જેમનું નાની ઉંમરમાં જ નિધન થયું છે.

    તો Geetaben Rabariના બે ભાઈઓ પણ હતા. જેમનું નાની ઉંમરમાં જ નિધન થયું છે.

    15/17
  • તો Geetaben Rabariના બે ભાઈઓ પણ હતા. જેમનું નાની ઉંમરમાં જ નિધન થયું છે.

    તો Geetaben Rabariના બે ભાઈઓ પણ હતા. જેમનું નાની ઉંમરમાં જ નિધન થયું છે.

    16/17
  • Geetaben Rabariની લોકપ્રિયતા યુવાનોમાં પણ ખૂબ જ છે. ફેસબુક પેજ પર તેમના 7.13 લાખ અને ઈન્સ્ટાગ્રામ પર 7 લાખ ફોલોઅર્સ છે.

    Geetaben Rabariની લોકપ્રિયતા યુવાનોમાં પણ ખૂબ જ છે. ફેસબુક પેજ પર તેમના 7.13 લાખ અને ઈન્સ્ટાગ્રામ પર 7 લાખ ફોલોઅર્સ છે.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

Geetaben Rabari, આ નામ ભાગ્યે જ કોઈ ગુજરાતીથી અજાણ્યું હશે. ગીતાબેન રબારીનું નામ પડે એટલે સીધું જ 'રોણા શેરમા' યાદ આવી જાય. જો કે કચ્છની આ કોયલે આ સિવાય પણ કેટલાક હિટ ગીતો અને આલ્બમ આપ્યા છે. વાંચો ગીતાબેન રબારી વિશેની અજાણી વાતો (Image courtasy:Instagram)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK