હવે મચશે ડરની અફરા તફરી કારણ ટ્રેલર થઈ ગયું છે રિલીઝ....

Updated: Jan 17, 2020, 20:13 IST | Shilpa Bhanushali
 • આ ફિલ્મના મુખ્ય પાત્રોના પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે અને પહેલું જ પોસ્ટર શૅર કરતાંની સાથે કૅપ્શન અપાયું છે તે ખરેખર વાંચવા જેવું છે.. અને આ દેરક પોસ્ટર સાથેના કૅપ્શન જાણે કે પોતાનું કેરેક્ટર દર્શાવે છે તે જોવા જેવું છે..."છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નાં થાય, પણ અહિયાં થશે."

  આ ફિલ્મના મુખ્ય પાત્રોના પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે અને પહેલું જ પોસ્ટર શૅર કરતાંની સાથે કૅપ્શન અપાયું છે તે ખરેખર વાંચવા જેવું છે.. અને આ દેરક પોસ્ટર સાથેના કૅપ્શન જાણે કે પોતાનું કેરેક્ટર દર્શાવે છે તે જોવા જેવું છે..."છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નાં થાય, પણ અહિયાં થશે."

  1/9
 • અહીં પોસ્ટર શૅર કરતાંની સાથે દરેક પોસ્ટર માટે જુદાં જુદાં કૅપ્શન આપવામાં આવ્યા છે જે તમને અહીં જોવા મળશે..."મારા લગ્ન છે 14મી ફેબ્રુઆરીએ તો જરૂર જરૂરથી આવજો ગભરાયા વગર...."

  અહીં પોસ્ટર શૅર કરતાંની સાથે દરેક પોસ્ટર માટે જુદાં જુદાં કૅપ્શન આપવામાં આવ્યા છે જે તમને અહીં જોવા મળશે..."મારા લગ્ન છે 14મી ફેબ્રુઆરીએ તો જરૂર જરૂરથી આવજો ગભરાયા વગર...."

  2/9
 • "હવે Ragi Jani પણ મચાવશે અફરા તફરી... હવે મચશે ડરની અફરા તફરી."

  "હવે Ragi Jani પણ મચાવશે અફરા તફરી... હવે મચશે ડરની અફરા તફરી."

  3/9
 • "શું Aakash Zala પણ અફરા તફરીથી બચી શકશે ?કારણ કે હવે મચશે ડરની અફરા તફરી...!"

  "શું Aakash Zala પણ અફરા તફરીથી બચી શકશે ?કારણ કે હવે મચશે ડરની અફરા તફરી...!"

  4/9
 • "ના પંડિત નો કોઈ મંત્ર, ના લોકોની કોઈ પુજા કામ મા આવશે જયારે મચશે ડરની Affraa Taffri."

  "ના પંડિત નો કોઈ મંત્ર, ના લોકોની કોઈ પુજા કામ મા આવશે જયારે મચશે ડરની Affraa Taffri."

  5/9
 • "દીકરીને બાપ દોરે ત્યાં જાય, પણ દીકરીમાં ભૂત આવી જાય તો બાપ ક્યાં જાય...ડરને સંબંધ સાથે કંઇ લેવા દેવા નથી તે તો ગમે તેની અફરા તફરી મચાવી દે."

  "દીકરીને બાપ દોરે ત્યાં જાય, પણ દીકરીમાં ભૂત આવી જાય તો બાપ ક્યાં જાય...ડરને સંબંધ સાથે કંઇ લેવા દેવા નથી તે તો ગમે તેની અફરા તફરી મચાવી દે."

  6/9
 • "હસતા રેહજો મિત્ર ખબર નહિ ડરની અફરા તફરી ગમે ત્યારે રોવડાવી શકે છે. હવે મચશે ડરની અફરા તફરી"

  "હસતા રેહજો મિત્ર ખબર નહિ ડરની અફરા તફરી ગમે ત્યારે રોવડાવી શકે છે. હવે મચશે ડરની અફરા તફરી"

  7/9
 • "ભૂતની સામે હિંમત અને ડરની કિંમત મને જ ખબર છે"

  "ભૂતની સામે હિંમત અને ડરની કિંમત મને જ ખબર છે"

  8/9
 • "નહોતી શક્તિ બોલવાની, આવી ગઈ શક્તિ દોડવાની."

  "નહોતી શક્તિ બોલવાની, આવી ગઈ શક્તિ દોડવાની."

  9/9
 • loading...

ફોટોઝ વિશે

અફરાતફરી એક હોરર કૉમેડી ફિલ્મ છે આજે તેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અને આ ફિલ્મ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડેના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલરમાં પણ ખરેખર અફરાતફરી મચી ગઈ છે તો હવે ફિલ્મમાં તો મચવી જ રહી...

કોઇપણ ફિલ્મ આવવાની હોય તો તેને પ્રમોટ કરતી વખતે કે પછી તેની માટે રિએક્શન આપતી વખતે ક્રિટિક્સ કહેતા હોય છે કે આ ફિલ્મમાં કંઇક તો અજુગતું થવાનું જ છે... પણ આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી એવું લાગે છે કે અહીં કંઇક નહીં પણ બધું જ અજુગતું થઈ રહ્યું છે... (તસવીર સૌજન્ય : અફરાતફરી ફેસબુક પેજ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK