દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ

Published: Jul 27, 2019, 10:24 IST | Falguni Lakhani
 • યાદ છે દિલ મિલ ગયેની ચુલબુલી, નટખટ અને હંમેશા હસતી રહેતી ડૉક્ટર મુસ્કાન? આ સીરિયલથી દ્રષ્ટિ ધામીએ ટીવી પર ડેબ્યૂ કર્યું હતું અને લોકોના દિલ જીતી લીધા હતા.

  યાદ છે દિલ મિલ ગયેની ચુલબુલી, નટખટ અને હંમેશા હસતી રહેતી ડૉક્ટર મુસ્કાન? આ સીરિયલથી દ્રષ્ટિ ધામીએ ટીવી પર ડેબ્યૂ કર્યું હતું અને લોકોના દિલ જીતી લીધા હતા.

  1/20
 • દ્રષ્ટિનો જન્મ 10 જાન્યુઆરી 1985માં મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. અને આજે તે ટીવીની સૌથી વધુ મહેનતાણુ મેળવતી અભિનેત્રીમાંથી એક છે.

  દ્રષ્ટિનો જન્મ 10 જાન્યુઆરી 1985માં મુંબઈમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. અને આજે તે ટીવીની સૌથી વધુ મહેનતાણુ મેળવતી અભિનેત્રીમાંથી એક છે.

  2/20
 • દ્રષ્ટિએ શિક્ષણ પણ મુંબઈમાં જ મેળવ્યું છે. તેણે સોશિયોલોજીમાં ડીગ્રી મેળવી છે.

  દ્રષ્ટિએ શિક્ષણ પણ મુંબઈમાં જ મેળવ્યું છે. તેણે સોશિયોલોજીમાં ડીગ્રી મેળવી છે.

  3/20
 • મોડેલિંગમાં આવતા પહેલા દ્રષ્ટિ ડાન્સ ઈન્સ્ટ્રક્ટર હતી.

  મોડેલિંગમાં આવતા પહેલા દ્રષ્ટિ ડાન્સ ઈન્સ્ટ્રક્ટર હતી.

  4/20
 • એક અખબારને આપેલા ઈન્ટર્વ્યૂ અનુસાર દ્રષ્ટિ એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે.

  એક અખબારને આપેલા ઈન્ટર્વ્યૂ અનુસાર દ્રષ્ટિ એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે.

  5/20
 • દ્રષ્ટિને જ્યારે એક મ્યુઝિક વીડિયોમાં ડાન્સ કરવાની ઑફર મળી ત્યારે તેને પરિવાર પાસેથી મંજૂરી લેવાની હતી.

  દ્રષ્ટિને જ્યારે એક મ્યુઝિક વીડિયોમાં ડાન્સ કરવાની ઑફર મળી ત્યારે તેને પરિવાર પાસેથી મંજૂરી લેવાની હતી.

  6/20
 • એ સમયે દ્રષ્ટિને તેના કઝિન્સે સપોર્ટ કર્યો અને ત્યારથી જ દ્રષ્ટિને હંમેશા પરિવારનો સાથે મળતો રહ્યો છે.

  એ સમયે દ્રષ્ટિને તેના કઝિન્સે સપોર્ટ કર્યો અને ત્યારથી જ દ્રષ્ટિને હંમેશા પરિવારનો સાથે મળતો રહ્યો છે.

  7/20
 • દ્રષ્ટિ સૈયા દિલ મેં આના રે, હમકો આજ કલ હૈ, તેરી મેરી નઝર કી ડોરી જેવા આલ્બમમાં જોવા મળી.

  દ્રષ્ટિ સૈયા દિલ મેં આના રે, હમકો આજ કલ હૈ, તેરી મેરી નઝર કી ડોરી જેવા આલ્બમમાં જોવા મળી.

  8/20
 • દ્રષ્ટિએ કોલગેટ, લાયન હની, અમુલ સહિતની જાણીતી બ્રાન્ડ્સ માટે મોડેલિંગ પણ કર્યું છે.

  દ્રષ્ટિએ કોલગેટ, લાયન હની, અમુલ સહિતની જાણીતી બ્રાન્ડ્સ માટે મોડેલિંગ પણ કર્યું છે.

  9/20
 • દિલ મિલ ગયે બાદ દ્રષ્ટિએ ગીત હુઈ સબસે પરાયીમાં ગીતની ભૂમિકા નિભાવી. સીધી સાદી છોકરીની ભૂમિકામાં દ્રષ્ટિએ લોકોના દિલ જીતી લીધા.

  દિલ મિલ ગયે બાદ દ્રષ્ટિએ ગીત હુઈ સબસે પરાયીમાં ગીતની ભૂમિકા નિભાવી. સીધી સાદી છોકરીની ભૂમિકામાં દ્રષ્ટિએ લોકોના દિલ જીતી લીધા.

  10/20
 • દ્રષ્ટિની કલર્સ પરના શો મધુબાલામાં વિવિયન દિસેના સાથે જોડી હતી, જેણે લોકોના દિલ જીતી લીધા હતા.

  દ્રષ્ટિની કલર્સ પરના શો મધુબાલામાં વિવિયન દિસેના સાથે જોડી હતી, જેણે લોકોના દિલ જીતી લીધા હતા.

  11/20
 • 2014માં દ્રષ્ટિએ કોરિયોગ્રાફર સલમાન યુસુફ સાથે ઝલક દિખલાજામાં ભાગ લીધો અને તેને જીત્યું પણ ખરા.

  2014માં દ્રષ્ટિએ કોરિયોગ્રાફર સલમાન યુસુફ સાથે ઝલક દિખલાજામાં ભાગ લીધો અને તેને જીત્યું પણ ખરા.

  12/20
 • વર્ષ 2016માં દ્રષ્ટિએ આઈ ડોન્સ વૉચ ટીવી નામની વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે.

  વર્ષ 2016માં દ્રષ્ટિએ આઈ ડોન્સ વૉચ ટીવી નામની વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે.

  13/20
 • દ્રષ્ટિએ 2015માં બિઝનેસમેન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા છે.

  દ્રષ્ટિએ 2015માં બિઝનેસમેન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા છે.

  14/20
 • જાણીતી ટીવી અભિનેત્રી સુહાસી ધામી દ્રષ્ટિની ભાભી છે. દ્રષ્ટિના મોટાભાઈ જયશીલ ધામી સાથે સુહાસીએ લગ્ન કર્યા છે.

  જાણીતી ટીવી અભિનેત્રી સુહાસી ધામી દ્રષ્ટિની ભાભી છે. દ્રષ્ટિના મોટાભાઈ જયશીલ ધામી સાથે સુહાસીએ લગ્ન કર્યા છે.

  15/20
 • દ્રષ્ટિ ટીવીની એક્સપ્રેશન ક્વીન તરીકે જાણીતી છે. તેની સ્ટાઈલ અને ફેશન સેન્સ પણ ખૂબ જ સરસ છે.

  દ્રષ્ટિ ટીવીની એક્સપ્રેશન ક્વીન તરીકે જાણીતી છે. તેની સ્ટાઈલ અને ફેશન સેન્સ પણ ખૂબ જ સરસ છે.

  16/20
 • દ્રષ્ટિને સતત અનેક વર્ષો સુધી સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં ટોચની અભિનેત્રીઓ સાથે સ્થાન મળી ચુક્યું છું.

  દ્રષ્ટિને સતત અનેક વર્ષો સુધી સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં ટોચની અભિનેત્રીઓ સાથે સ્થાન મળી ચુક્યું છું.

  17/20
 • દ્રષ્ટિને મળેલા અવૉર્ડ્સની લિસ્ટ ઘણી જ લાંબી છે.

  દ્રષ્ટિને મળેલા અવૉર્ડ્સની લિસ્ટ ઘણી જ લાંબી છે.

  18/20
 • દ્રષ્ટિ ધામી અને સનાયા ઈરાની ખૂબ જ સારા મિત્રો છે. બંને અનેકવાર સાથે જોવા મળે છે.

  દ્રષ્ટિ ધામી અને સનાયા ઈરાની ખૂબ જ સારા મિત્રો છે. બંને અનેકવાર સાથે જોવા મળે છે.

  19/20
 • દ્રષ્ટિ ઑફ સ્ક્રીન પણ એટલી જ ખૂબસૂરત અને હંમેશા હસતી રહેનાર વ્યક્તિ છે. જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.

  દ્રષ્ટિ ઑફ સ્ક્રીન પણ એટલી જ ખૂબસૂરત અને હંમેશા હસતી રહેનાર વ્યક્તિ છે. જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

નાના પડદા પરથી સૌથી વધુ કમાતી અભિનેત્રીઓમાંથી એક છે દ્રષ્ટિ ધામી. ટીવીની આ ફેવરિટ વહુ રિઅલ લાઈફમાં પણ એટલી જ સ્વીટ છે. જાણો દ્રષ્ટિની લાઈફ વિશે, અહીં...
(તસવીર સૌજન્યઃ દ્રષ્ટિ ધામી ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK