બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

Published: Jan 27, 2020, 12:35 IST | Shilpa Bhanushali
 • દિયા મિર્ઝા અને અન્ય બોલીવુડ સિતારાઓએ માહિમ ખાતે કરવામાં આવેલી બિચ ક્લિન અપ ડ્રાઇવમાં ભાગ લીધો હતો જેનું આયોજન એક્ટર-પ્રૉડ્યુસર પ્રજ્ઞા કપૂરે કર્યું હતું. પ્રજ્ઞાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એ પોસ્ટ પણ કરી હતી કે આનાથી સારી કઈ રીત હોઇ શકે પ્રજાસત્તાક દિવસ ઉજવવાની...

  દિયા મિર્ઝા અને અન્ય બોલીવુડ સિતારાઓએ માહિમ ખાતે કરવામાં આવેલી બિચ ક્લિન અપ ડ્રાઇવમાં ભાગ લીધો હતો જેનું આયોજન એક્ટર-પ્રૉડ્યુસર પ્રજ્ઞા કપૂરે કર્યું હતું. પ્રજ્ઞાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એ પોસ્ટ પણ કરી હતી કે આનાથી સારી કઈ રીત હોઇ શકે પ્રજાસત્તાક દિવસ ઉજવવાની...

  1/8
 • પ્રજ્ઞા કપૂરે ઉમેર્યું કે "તમારો બધાંનો આભાર. જેટલા પણ લોકો અહીં હાજર રહ્યા અને મને સપોર્ટ કર્યો. તમને બધાંને રવિવારની સવારે જોવું, અને તે પણ નેશનલ હોલીડેના દિવસે ખૂબ જ પ્રોત્સાહિત કરનારું રહ્યું. સાથે મળીને આપણે કરી શકીએ છીએ..." 

  પ્રજ્ઞા કપૂરે ઉમેર્યું કે "તમારો બધાંનો આભાર. જેટલા પણ લોકો અહીં હાજર રહ્યા અને મને સપોર્ટ કર્યો. તમને બધાંને રવિવારની સવારે જોવું, અને તે પણ નેશનલ હોલીડેના દિવસે ખૂબ જ પ્રોત્સાહિત કરનારું રહ્યું. સાથે મળીને આપણે કરી શકીએ છીએ..." 

  2/8
 • તનીષા મુખર્જી પણ આ મોહીમમાં જોડાઇ હતી. તનીષાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અન્ય લોકોની તસવીરો પણ શૅર કરી છે. સાથે તેણે કૅપ્શન આપ્યું છે કે "Republic day beach cleanup on mahim beach! Great job @pragyakapoor_ cleaning our beaches are actually cleaning our oceans! So the dirt doesn't go back in with the tide ... as my friend @afrozshah_ has always told me... [sic]"

  તનીષા મુખર્જી પણ આ મોહીમમાં જોડાઇ હતી. તનીષાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અન્ય લોકોની તસવીરો પણ શૅર કરી છે. સાથે તેણે કૅપ્શન આપ્યું છે કે "Republic day beach cleanup on mahim beach! Great job @pragyakapoor_ cleaning our beaches are actually cleaning our oceans! So the dirt doesn't go back in with the tide ... as my friend @afrozshah_ has always told me... [sic]"

  3/8
 • સેક્રેડ ગેમ્સથી લોકપ્રિય બનેલી સ્ટાર એલ્નાઝે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ બીચ ક્લિનઅપ ડ્રાઇવનો એક વીડિયો શૅર કરીને સરસ કૅપ્શન આપ્યું છે.

  સેક્રેડ ગેમ્સથી લોકપ્રિય બનેલી સ્ટાર એલ્નાઝે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ બીચ ક્લિનઅપ ડ્રાઇવનો એક વીડિયો શૅર કરીને સરસ કૅપ્શન આપ્યું છે.

  4/8
 • મનીષ પોલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રજ્ઞાનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ શૅર કરી છે. જેમાં તે પ્રજ્ઞાનો આભાર માને છે આ ઇવેન્ટમાં જોડાવા માટે તેણે તેને આમંત્રણ આપ્યું. અને તેણે લખ્યું કે હજી વધારે જાગૃકતા લાવવાની જરૂર છે. 

  મનીષ પોલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રજ્ઞાનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ શૅર કરી છે. જેમાં તે પ્રજ્ઞાનો આભાર માને છે આ ઇવેન્ટમાં જોડાવા માટે તેણે તેને આમંત્રણ આપ્યું. અને તેણે લખ્યું કે હજી વધારે જાગૃકતા લાવવાની જરૂર છે. 

  5/8
 • કરણ વાહી ગૃપ ફોટો શૅર કરતાં આવું કૅપ્શન આપે છે... "Happy Republic Day to all the Indians out there. DId something responsible today ... Thank you @pragyakapoor_ for planning this. Thanku Indranil and Rabia for the work u are doing #mahimbeachcleanup @mahimbeachcleanup If each one of us does this once also ,I feel our country will be a different place to live in..."

  કરણ વાહી ગૃપ ફોટો શૅર કરતાં આવું કૅપ્શન આપે છે... "Happy Republic Day to all the Indians out there. DId something responsible today ... Thank you @pragyakapoor_ for planning this. Thanku Indranil and Rabia for the work u are doing #mahimbeachcleanup @mahimbeachcleanup If each one of us does this once also ,I feel our country will be a different place to live in..."

  6/8
 • સુપર 30 અભિનેત્રી મૃણાલ ઠાકુર અને અન્ય લોકોએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું અને તસવીર શૅર કરતાં આવું કૅપ્શન આપ્યું છે. "This is how we celebrate Republic Day ! Really What a fabulous day ! Thank you @pragyakapoor_ you one man army ! Thank you thank you it gives me so much joy to come and clean the beach @mahimbeachcleanup you guys are fabulous !#beachcleanup #mahimbeach #cleantheocean #motherearth #happyrepublicday"

  સુપર 30 અભિનેત્રી મૃણાલ ઠાકુર અને અન્ય લોકોએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું અને તસવીર શૅર કરતાં આવું કૅપ્શન આપ્યું છે. "This is how we celebrate Republic Day ! Really What a fabulous day ! Thank you @pragyakapoor_ you one man army ! Thank you thank you it gives me so much joy to come and clean the beach @mahimbeachcleanup you guys are fabulous !#beachcleanup #mahimbeach #cleantheocean #motherearth #happyrepublicday"

  7/8
 • પ્રજ્ઞા કપૂર, દિયા મિર્ઝા મનીષ પોલ, કરણ વાહી, દીપશિખા દેશમુખ, મૃણાલ ઠાકુર અને અન્ય લોકોએ માહિમ બીચ ક્લિન ડ્રાઇવમાં જોડાયા બાદ તસવીર માટે પૉઝ આપ્યો હતો...

  પ્રજ્ઞા કપૂર, દિયા મિર્ઝા મનીષ પોલ, કરણ વાહી, દીપશિખા દેશમુખ, મૃણાલ ઠાકુર અને અન્ય લોકોએ માહિમ બીચ ક્લિન ડ્રાઇવમાં જોડાયા બાદ તસવીર માટે પૉઝ આપ્યો હતો...

  8/8
 • loading...

ફોટોઝ વિશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે પ્રજ્ઞા યાદવ કપૂરે માહિમ ખાતે બીચ કલિન અપ ડ્રાઇવનું આયોજન કર્યું હતું, દિયા મિર્ઝા, તનીષા મુખર્જી, મૃણાલ ઠાકુર, એલ્નાઝ, કરણ વાહી, મનીષ પોલ, અને અન્ય બોલીવુડ સિતારાઓ પણ આ ડ્રાઇવમાં જોડાયા હતા. જુઓ તસવીરો... (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK