દીપિકા પાદુકોણનો એરપોર્ટ લૂક, આ સ્ટાર્સ પણ હાજર, જુઓ તસવીરો

Mar 22, 2019, 17:05 IST
  • અભિનેત્રી દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર આ અંદાજમાં નજર આવી. દીપિકા આગામી 'છપાક' ફિલ્મમાં જોવા મળશે.

    અભિનેત્રી દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર આ અંદાજમાં નજર આવી. દીપિકા આગામી 'છપાક' ફિલ્મમાં જોવા મળશે.

    1/5
  • આ આઉટફિટમાં દીપિકા ઘણી કૂલ નજર આવી રહી છે. તેણે કમ્ફ્ફલેજ જેકેટ સાથે ડેનિમ પહેર્યું હતું.

    આ આઉટફિટમાં દીપિકા ઘણી કૂલ નજર આવી રહી છે. તેણે કમ્ફ્ફલેજ જેકેટ સાથે ડેનિમ પહેર્યું હતું.

    2/5
  • દીપિકા ઉપરાંત અનુષ્કા શર્મા પણ મુંબઈ એરપોર્ટ પર બ્લેક સાટીન જમ્પસૂટમાં નજર આવી. 

    દીપિકા ઉપરાંત અનુષ્કા શર્મા પણ મુંબઈ એરપોર્ટ પર બ્લેક સાટીન જમ્પસૂટમાં નજર આવી. 

    3/5
  • અભિનેત્રી અને ટીવી હોસ્ટ મંદિર બેદી તેમના પુત્ર સાથે એરપોર્ટ પર દેખાઈ.

    અભિનેત્રી અને ટીવી હોસ્ટ મંદિર બેદી તેમના પુત્ર સાથે એરપોર્ટ પર દેખાઈ.

    4/5
  • સુનીલ શેટ્ટી એરપોર્ટ પર તેની પત્ની માના શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. સુનિલ સફેદ ટી-શર્ટમાં જોવા મળ્યો તો માના મિલિટરી જાકેટમાં જોવા મળી.

    સુનીલ શેટ્ટી એરપોર્ટ પર તેની પત્ની માના શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. સુનિલ સફેદ ટી-શર્ટમાં જોવા મળ્યો તો માના મિલિટરી જાકેટમાં જોવા મળી.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

દીપિકા પાદુકોણ, સુનિલ શેટ્ટી અને અનુષ્કા શર્મા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં, જુઓ તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK