ડબ્બુ રત્નાનીનાં કૅલેન્ડર એક્ટર્સનાં બોલ્ડ લુક્સ

Updated: Feb 19, 2020, 17:19 IST | Chirantana Bhatt
 • ઐશ્વર્યા રાય તો વિશ્વસુંદરી છે એટલે તેના લુકની તો વાત જ શું કરવી. કોહલ આઇ્ઝ અને ન્યુડ મેઇક-અપમાં તે ધારદાર લાગી રહી છે.

  ઐશ્વર્યા રાય તો વિશ્વસુંદરી છે એટલે તેના લુકની તો વાત જ શું કરવી. કોહલ આઇ્ઝ અને ન્યુડ મેઇક-અપમાં તે ધારદાર લાગી રહી છે.

  1/14
 •  વિદ્યા બાલન ભારતીય પરિધાનમાં તો શોભે છે જ પણ આ બાથરોબમાં તેનો સદ્યસ્નાતા એટલે કે હમણાં જ નાહીને નિકળી હોય તેવો પોઝ તેની પ્રતિભાનાં સિડક્ટીવ પાસાની ધાર કાઢે છે.

   વિદ્યા બાલન ભારતીય પરિધાનમાં તો શોભે છે જ પણ આ બાથરોબમાં તેનો સદ્યસ્નાતા એટલે કે હમણાં જ નાહીને નિકળી હોય તેવો પોઝ તેની પ્રતિભાનાં સિડક્ટીવ પાસાની ધાર કાઢે છે.

  2/14
 • જેકેલિન ફર્નાન્ડિઝની ફિગરનું ઘાટીલા પણું આ તસવીરમાં વધારે નિખરેલું દેખાય છે. બ્રાલેટ સ્ટાઇલની ચોલી અને બોહો સ્કર્ટમાં તેનો આ અશ્વ સાથેનો પોઝ બેહદ ખુબસુરત છે.

  જેકેલિન ફર્નાન્ડિઝની ફિગરનું ઘાટીલા પણું આ તસવીરમાં વધારે નિખરેલું દેખાય છે. બ્રાલેટ સ્ટાઇલની ચોલી અને બોહો સ્કર્ટમાં તેનો આ અશ્વ સાથેનો પોઝ બેહદ ખુબસુરત છે.

  3/14
 •  સની લિયોની તો બોલ્ડ પોઝ ન આપે તો જ નવાઇ. તેનો આ ટોપલેસ લુક તેની પર્સનાલીટી સાથે પરફેક્ટ મેચ થાય છે.

   સની લિયોની તો બોલ્ડ પોઝ ન આપે તો જ નવાઇ. તેનો આ ટોપલેસ લુક તેની પર્સનાલીટી સાથે પરફેક્ટ મેચ થાય છે.

  4/14
 • ફિલ્મફેરમાં એવોર્ડમાં ડેબ્યુ એવોર્ડ જીતનારી અનન્યા પાંડે ક્યુટ, અપીલિંગ અને સ્ટાઇલિશ લાગે છે આ નિયોન શોર્ટ્સમાં. આ ડ્રેસિંગમાં તેનો ગ્લેડિએટર્સ એક નવી આભા આપે છે.

  ફિલ્મફેરમાં એવોર્ડમાં ડેબ્યુ એવોર્ડ જીતનારી અનન્યા પાંડે ક્યુટ, અપીલિંગ અને સ્ટાઇલિશ લાગે છે આ નિયોન શોર્ટ્સમાં. આ ડ્રેસિંગમાં તેનો ગ્લેડિએટર્સ એક નવી આભા આપે છે.

  5/14
 • સૈફ અલી ખાન કેલો કુલ લાગે છે આ તસવીરમાં, હમાણાં જવાની જાનેમન ફિલ્મમાં મસ્ત રોલ કરનારો સૈફ વિન્ટેજ સ થઇ ગયેલા લાલ સ્કુટર પાસે રેડ કેનવાસ શુઝ અને ડેનિમ લુકમાં જામે છે.

  સૈફ અલી ખાન કેલો કુલ લાગે છે આ તસવીરમાં, હમાણાં જવાની જાનેમન ફિલ્મમાં મસ્ત રોલ કરનારો સૈફ વિન્ટેજ સ થઇ ગયેલા લાલ સ્કુટર પાસે રેડ કેનવાસ શુઝ અને ડેનિમ લુકમાં જામે છે.

  6/14
 • .ક્રિતિ સનોનનો આ બોલ્ડ અવતાર બરેલીની આ બરફી પર ચાંદીના વરખની જેમ શોભે છે. 

  .ક્રિતિ સનોનનો આ બોલ્ડ અવતાર બરેલીની આ બરફી પર ચાંદીના વરખની જેમ શોભે છે. 

  7/14
 •  અભિષેક બચ્ચનનો સ્વૅગ ડબ્બુ રત્નાનીના કેલેન્ડર્સમાં આબાદ નિખરે છે. સુટેડ બુટેડ અભિષેક ઓલ્ડ વર્લ્ડ ચાર્મમાં દમકી રહ્યો છે.

   અભિષેક બચ્ચનનો સ્વૅગ ડબ્બુ રત્નાનીના કેલેન્ડર્સમાં આબાદ નિખરે છે. સુટેડ બુટેડ અભિષેક ઓલ્ડ વર્લ્ડ ચાર્મમાં દમકી રહ્યો છે.

  8/14
 • ઉફફ, કિયારા અડવાણીના ટોપલેસ લુક માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. પહેર્યું ઓછું છે તો એમ કરીએ કે કહીએ પણ ઓછું જ વળી!

  ઉફફ, કિયારા અડવાણીના ટોપલેસ લુક માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. પહેર્યું ઓછું છે તો એમ કરીએ કે કહીએ પણ ઓછું જ વળી!

  9/14
 •  વિક્કી કૌશલની સેક્સ અપીલ આ ફોટોગ્રાફમાં આબાદ ઝિલાઇ છે. ભલભલી છોકરીઓનાં મ્હોંએથી આહ નીકળે એવો આ ફોટોગ્રાફ છે.

   વિક્કી કૌશલની સેક્સ અપીલ આ ફોટોગ્રાફમાં આબાદ ઝિલાઇ છે. ભલભલી છોકરીઓનાં મ્હોંએથી આહ નીકળે એવો આ ફોટોગ્રાફ છે.

  10/14
 •  ફિલ્મોમાં દેશી અવતારમાં જામેલી ભૂમીએ ડબ્બુ રત્નાની માટે ટોપલેસ જવાનું નક્કી કર્યું અને ટોયલેટ નહીં પણ બાથટબમાં પોઝ આપતી ભૂમી જામે છે.

   ફિલ્મોમાં દેશી અવતારમાં જામેલી ભૂમીએ ડબ્બુ રત્નાની માટે ટોપલેસ જવાનું નક્કી કર્યું અને ટોયલેટ નહીં પણ બાથટબમાં પોઝ આપતી ભૂમી જામે છે.

  11/14
 • રેખાની ઉંમર ક્યારેય દેખાવાની નથી એમ લાગે છે. ડબ્બુ રત્નાનીનાં કેલેન્ડર લોંચ પર પહોંચેલી અભિનેત્રી રેખાની સ્ટાઇલ પારો દિવસે દિવસે ઉંચે જ જતો જાય છે.

  રેખાની ઉંમર ક્યારેય દેખાવાની નથી એમ લાગે છે. ડબ્બુ રત્નાનીનાં કેલેન્ડર લોંચ પર પહોંચેલી અભિનેત્રી રેખાની સ્ટાઇલ પારો દિવસે દિવસે ઉંચે જ જતો જાય છે.

  12/14
 • જગ્ગુ દાદા કે ભીડુના નામથી ઓળખાતા આ ટાઇગર શ્રોફનાં પપ્પા આજે આ ઉંમરે પણ બહુ જ મેચો અને સ્ટાઇલિશ લાગે છે.

  જગ્ગુ દાદા કે ભીડુના નામથી ઓળખાતા આ ટાઇગર શ્રોફનાં પપ્પા આજે આ ઉંમરે પણ બહુ જ મેચો અને સ્ટાઇલિશ લાગે છે.

  13/14
 • કેલેન્ડરનાં સફળ લોન્ચ પર પત્ની સાથે વિશેષ ક્ષણો શેર કરતા ડબ્બુ રત્નાની.

  કેલેન્ડરનાં સફળ લોન્ચ પર પત્ની સાથે વિશેષ ક્ષણો શેર કરતા ડબ્બુ રત્નાની.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

ડબ્બુ રત્નાનીનું નામ ઘેર ઘેર જાણીતું થયું તેનું સૌથી મોટું કારણ છે તેનું બૉલીવુડ સેલિબ્રિટીઝનાં બહુ જ રસપ્રદ, ઑફ બીટ અને ક્યારેક બોલ્ડો ફોટોગ્રાફ્સ વાળું કૅલેન્ડર. 2020નું કૅલેન્ડર ડબ્બુએ હજી ગઇકાલે જ લૉંચ કર્યું છે ત્યારે નજર કરીએ કે ડબ્બુએ કયા સ્ટારના કયા એલિમેન્ટને ધાર આપી છે અને કોણ કોણ છે તેનાં કૅલેન્ડરનાં પાને. સની લિયોનથી માંડીને કિયારા અડવાણીએ આપ્યા છે સુપર બોલ્ડ પોઝીસ...તસવીર સૌજન્ય ડબ્બુ રત્નાની ઇન્સ્ટાગ્રામ પેજ અને યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK