'તોરલ' અને 'ઉત્તરા'ના ઘરે બિરાજ્યા છે આવા ગણપતિ બાપ્પા

Updated: Sep 05, 2019, 18:02 IST | Bhavin
  • એક્ટ્રેસ મહેક ભટ્ટના ઘરે પણ ભગવાન ગણેશનું સ્થાપન કરાયું છે. મહેક ભટ્ટના ઘરે બિરાજેલા ગણપતિની મૂર્તિ ખૂબ જ સુંદર છે. 

    એક્ટ્રેસ મહેક ભટ્ટના ઘરે પણ ભગવાન ગણેશનું સ્થાપન કરાયું છે. મહેક ભટ્ટના ઘરે બિરાજેલા ગણપતિની મૂર્તિ ખૂબ જ સુંદર છે. 

    1/11
  • મહેક ભટ્ટના ઘરે છેલ્લા 25 વર્ષથી ગણપતિદાદાનું સ્થાપન કરવામાં આવે છે. 

    મહેક ભટ્ટના ઘરે છેલ્લા 25 વર્ષથી ગણપતિદાદાનું સ્થાપન કરવામાં આવે છે. 

    2/11
  • આ વખતે 25મું વર્ષ હોવાથી તેમના ઘરે ખાસ સુશોભન કરાયું છે. કાશ્મીરની થીમ પર ભગવાન ગણેશની સ્થાપના કરાઈ છે. 

    આ વખતે 25મું વર્ષ હોવાથી તેમના ઘરે ખાસ સુશોભન કરાયું છે. કાશ્મીરની થીમ પર ભગવાન ગણેશની સ્થાપના કરાઈ છે. 

    3/11
  • મહેક ભટ્ટ 'સાવજ એક પ્રેમ ગર્જના'માં તોરલનું પાત્ર ભજવે છે. તોરલના પાત્રમાં તેઓ ખૂબ જ લોકપ્રિય થયા છે. 

    મહેક ભટ્ટ 'સાવજ એક પ્રેમ ગર્જના'માં તોરલનું પાત્ર ભજવે છે. તોરલના પાત્રમાં તેઓ ખૂબ જ લોકપ્રિય થયા છે. 

    4/11
  • કાશ્મીરની થીમ હોવાથી તેમણે ઘરમાં જ હિમઆચ્છાદિત પહાડો જેવું સુશોભન કર્યું છે. સાથે જ ગણપતિના શણગાર અને લાઈટિંગથી બપ્પા શોભી ઉઠ્યા છે. 

    કાશ્મીરની થીમ હોવાથી તેમણે ઘરમાં જ હિમઆચ્છાદિત પહાડો જેવું સુશોભન કર્યું છે. સાથે જ ગણપતિના શણગાર અને લાઈટિંગથી બપ્પા શોભી ઉઠ્યા છે. 

    5/11
  • મહેક ભટ્ટ પણ પોતાના ઘરે દૂંદાળા દેવ સ્થાપીને ગણેશોત્સવ ઉજવી રહ્યા છે. 

    મહેક ભટ્ટ પણ પોતાના ઘરે દૂંદાળા દેવ સ્થાપીને ગણેશોત્સવ ઉજવી રહ્યા છે. 

    6/11
  • તો સાવજ એક પ્રેમ ગર્જનાના જ અન્ય એક્ટર ધારા જાનીના ઘરે પણ બાપ્પા બિરાજ્યા છે.

    તો સાવજ એક પ્રેમ ગર્જનાના જ અન્ય એક્ટર ધારા જાનીના ઘરે પણ બાપ્પા બિરાજ્યા છે.

    7/11
  • ધારા જાની મૂળ નડિયાદના છે. અને તેમના નડિયાદના ઘરે જ ગણપતિ દાદાનું સ્થાપન કરાયું છે. 

    ધારા જાની મૂળ નડિયાદના છે. અને તેમના નડિયાદના ઘરે જ ગણપતિ દાદાનું સ્થાપન કરાયું છે. 

    8/11
  • છે ને એકદમ સુંદર મૂર્તિ. ગણપતિનો આ શૃંગાર આપણી ઉત્તરા ઉર્ફે ધારા જાનીએ પોતે કર્યો છે. 

    છે ને એકદમ સુંદર મૂર્તિ. ગણપતિનો આ શૃંગાર આપણી ઉત્તરા ઉર્ફે ધારા જાનીએ પોતે કર્યો છે. 

    9/11
  • ધારા જાની કહે છે કે આખો શણગાર અને સાજ સજાવટ કરતા મને લગભગ દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. પણ મને આ ખૂબ ગમે છે. 

    ધારા જાની કહે છે કે આખો શણગાર અને સાજ સજાવટ કરતા મને લગભગ દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. પણ મને આ ખૂબ ગમે છે. 

    10/11
  • ધારાએ સોશિયલ મીડિયા પર પણ ગણપતિ બપ્પાની સજાવટ પહેલા અને પછીનો ફોટો શૅર કર્યો હતો.

    ધારાએ સોશિયલ મીડિયા પર પણ ગણપતિ બપ્પાની સજાવટ પહેલા અને પછીનો ફોટો શૅર કર્યો હતો.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ગણેશોત્સવની ધૂમ આખા દેશમાં છે. ત્યારે ગુજરાતી ઈન્ડસ્ટ્રીના કલાકારોના ઘરે પણ દૂંદાળા દેવ બિરાજમાન થયા છે. જુઓ કલર્સ ગુજરાતીની સિરીયલ 'સાવજ એક પ્રેમ ગર્જના'ના તોરલ અને ઉત્તરા ઉર્ફે મહેક ભટ્ટ અને ધારા જાનીના ઘરે કેવા ગણપતિ બપ્પા બિરાજ્યા છે ?

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK