Happy Birthday Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

Updated: Sep 22, 2020, 13:58 IST | Shilpa Bhanushali
  • મિત્રનો જન્મ ઉકાઈ પાસે આવેલા વ્યારામાં થયો હતો. જે બાદ તેમનો ઉછેર નવસારીમાં અને વડોદરામાં થયો. મિત્રએ સ્કૂલનું શિક્ષણ નવસારી અને વડોદરામાં લીધું છે.

    મિત્રનો જન્મ ઉકાઈ પાસે આવેલા વ્યારામાં થયો હતો. જે બાદ તેમનો ઉછેર નવસારીમાં અને વડોદરામાં થયો. મિત્રએ સ્કૂલનું શિક્ષણ નવસારી અને વડોદરામાં લીધું છે.

    1/25
  • મિત્ર ઈન્ડસ્ટ્રીના હાઈલી એજ્યુકેટેડ કલાકારોમાંથી એક છે. તેણે વિદ્યાનગરથી બેચલર્સ અને માસ્ટર્સ કર્યું છે.

    મિત્ર ઈન્ડસ્ટ્રીના હાઈલી એજ્યુકેટેડ કલાકારોમાંથી એક છે. તેણે વિદ્યાનગરથી બેચલર્સ અને માસ્ટર્સ કર્યું છે.

    2/25
  • એક્ટિંગ સાથે મિત્ર વિદ્યાર્થીકાળથી જોડાયા હતા. નવસારીમાં તેઓ પિયુષ ભટ્ટ પાસેથી થિએટર શીખ્યા. વડોદરામાં પણ તેમણે થિએટર ચાલું રાખ્યું.

    એક્ટિંગ સાથે મિત્ર વિદ્યાર્થીકાળથી જોડાયા હતા. નવસારીમાં તેઓ પિયુષ ભટ્ટ પાસેથી થિએટર શીખ્યા. વડોદરામાં પણ તેમણે થિએટર ચાલું રાખ્યું.

    3/25
  • કોલેજમાં આવ્યા બાદ મિત્ર યુથ ફેસ્ટમાં ભાગ લેતા હતા. તેઓ નાટકના તમામ પ્રકાર જેવા કે સ્કિટ, માઈમ, મિમિક્રી અને વન એક્ટમાં ભાગ લેતા હતા. તેમણે બે વાર નેશનલ લેવલના યુથ ફેસ્ટમાં પણ ભાગ લીધો છે.

    કોલેજમાં આવ્યા બાદ મિત્ર યુથ ફેસ્ટમાં ભાગ લેતા હતા. તેઓ નાટકના તમામ પ્રકાર જેવા કે સ્કિટ, માઈમ, મિમિક્રી અને વન એક્ટમાં ભાગ લેતા હતા. તેમણે બે વાર નેશનલ લેવલના યુથ ફેસ્ટમાં પણ ભાગ લીધો છે.

    4/25
  • મિત્રના એક્ટિંગમાં કરિઅર બનાવવાના નિર્ણયને તેના પરિવારને સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે. તેમના માતાએ માત્ર એટલું કહ્યું કે, તેઓ માસ્ટર્સ કરી લે.

    મિત્રના એક્ટિંગમાં કરિઅર બનાવવાના નિર્ણયને તેના પરિવારને સંપૂર્ણ સપોર્ટ આપ્યો છે. તેમના માતાએ માત્ર એટલું કહ્યું કે, તેઓ માસ્ટર્સ કરી લે.

    5/25
  • મિત્ર કહે છે કે મે એક્ટિંગ સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં કરિઅર બનાવવાનું ક્યારેય વિચાર્યું જ નથી.

    મિત્ર કહે છે કે મે એક્ટિંગ સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં કરિઅર બનાવવાનું ક્યારેય વિચાર્યું જ નથી.

    6/25
  • થીએટર કરતા કરતા મિત્રને ફિલ્મોમાં બ્રેક મળ્યો. અને ફિલ્મ છેલ્લો દિવસમાં લોયની ભૂમિકાથી તેઓ જાણીતા થઈ ગયા.

    થીએટર કરતા કરતા મિત્રને ફિલ્મોમાં બ્રેક મળ્યો. અને ફિલ્મ છેલ્લો દિવસમાં લોયની ભૂમિકાથી તેઓ જાણીતા થઈ ગયા.

    7/25
  • મિત્રએ બસ એક ચાન્સ, દાવ થઈ ગયો યાર, ફેમિલી સર્કસ, વેન્ટિલેટર, શું થયું જેવી ફિલ્મો પણ કરી છે.

    મિત્રએ બસ એક ચાન્સ, દાવ થઈ ગયો યાર, ફેમિલી સર્કસ, વેન્ટિલેટર, શું થયું જેવી ફિલ્મો પણ કરી છે.

    8/25
  • મિત્ર કહે છે કે તેને છેલ્લો દિવસ પછી એવી જ ભૂમિકાઓ ઑફર કરવામાં આવતી હતી. પરંતુ તેને કાંઈક અલગ કરવાની ઈચ્છા છે.

    મિત્ર કહે છે કે તેને છેલ્લો દિવસ પછી એવી જ ભૂમિકાઓ ઑફર કરવામાં આવતી હતી. પરંતુ તેને કાંઈક અલગ કરવાની ઈચ્છા છે.

    9/25
  • મિત્રને કન્ટેન્ટ ડ્રિવન અને ચેલેન્જિંગ રોલ કરવા છે. તેના આયુષ્માન, રાજ કુમાર રાવ, વિકી કૌશલ કરે છે તેવી ફિલ્મો કરવી છે.

    મિત્રને કન્ટેન્ટ ડ્રિવન અને ચેલેન્જિંગ રોલ કરવા છે. તેના આયુષ્માન, રાજ કુમાર રાવ, વિકી કૌશલ કરે છે તેવી ફિલ્મો કરવી છે.

    10/25
  • દરેક કલાકારની જેમ મિત્રને પણ ટાઈપ કાસ્ટ થવાનો ડર લાગે છે. પરંતુ તે હવે પડકારજનક ભૂમિકાઓ પસંદ કરવા લાગે છે.

    દરેક કલાકારની જેમ મિત્રને પણ ટાઈપ કાસ્ટ થવાનો ડર લાગે છે. પરંતુ તે હવે પડકારજનક ભૂમિકાઓ પસંદ કરવા લાગે છે.

    11/25
  • મિત્રને બોલીવુડમાં કામ કરવાની ઈચ્છા છે. અને તેના માટે તે પ્રયાસ પણ કરી રહ્યો છે.

    મિત્રને બોલીવુડમાં કામ કરવાની ઈચ્છા છે. અને તેના માટે તે પ્રયાસ પણ કરી રહ્યો છે.

    12/25
  • મિત્રને તમાશાના રણબીર કપૂરે ભજવેલું વેદનું અને રંગ દે બસંતીમાં આમિર ખાને કરેલી ભૂમિકાઓ જેવી ભૂમિકા ભજવવી છે.


    મિત્રને તમાશાના રણબીર કપૂરે ભજવેલું વેદનું અને રંગ દે બસંતીમાં આમિર ખાને કરેલી ભૂમિકાઓ જેવી ભૂમિકા ભજવવી છે.

    13/25
  • મિત્ર કહે છે કે ઢોલીવુડમાં કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મોની જરૂર છે. જેમાં કામ કરવાની મજા આવે.

    મિત્ર કહે છે કે ઢોલીવુડમાં કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મોની જરૂર છે. જેમાં કામ કરવાની મજા આવે.

    14/25
  • ફિલ્મોમાં કામ કર્યા બાદ મિત્ર કહે છે કે તેના ચાહકો વધી ગયા છે. ચાહકો તેમની સાથે સેલ્ફી પડાવવા માંગે છે. તેઓ સાથે હોય ત્યારે તેઓ ઘરે કે ગર્લ ફ્રેન્ડને વીડિયો કૉલ પણ કરાવે છે.

    ફિલ્મોમાં કામ કર્યા બાદ મિત્ર કહે છે કે તેના ચાહકો વધી ગયા છે. ચાહકો તેમની સાથે સેલ્ફી પડાવવા માંગે છે. તેઓ સાથે હોય ત્યારે તેઓ ઘરે કે ગર્લ ફ્રેન્ડને વીડિયો કૉલ પણ કરાવે છે.

    15/25
  • લોકોના આ પ્રેમને મિત્ર મોટી જવાબદારી માને છે. તેઓ કહે છે કે આ પ્રેમ મને વધારે સારું કામ કરવા માટે પ્રેરે છે.

    લોકોના આ પ્રેમને મિત્ર મોટી જવાબદારી માને છે. તેઓ કહે છે કે આ પ્રેમ મને વધારે સારું કામ કરવા માટે પ્રેરે છે.

    16/25
  • મિત્ર માટે તેનો પરિવાર અને ફ્રેન્ડ સર્કલ ખૂબ જ મહત્વનું છે. તે કહે છે કે તેના મિત્રો તેને ગ્રાઉન્ડેડ રાખે છે.

    મિત્ર માટે તેનો પરિવાર અને ફ્રેન્ડ સર્કલ ખૂબ જ મહત્વનું છે. તે કહે છે કે તેના મિત્રો તેને ગ્રાઉન્ડેડ રાખે છે.

    17/25
  • પોતાના જીવનની યાદગાર ક્ષણ વિશે વાત કરતા મિત્ર કહે છે કે, હું જ્યારે કોલેજના ચોથા વર્ષમાં હતો ત્યારે મારું નાટક સિક્કાની ત્રીજી બાજું જોવા માટે મારા માતા-પિતા આવ્યા હતા. અને તે નાટક પૂર્ણ થતા બધાએ મારા માટે ઉભા થઈને તાળીઓ પાડી હતી. બસ પછી તો મને મમ્મી પપ્પાએ કહ્યું કે તારે આ જ કરવું જોઈએ.

    પોતાના જીવનની યાદગાર ક્ષણ વિશે વાત કરતા મિત્ર કહે છે કે, હું જ્યારે કોલેજના ચોથા વર્ષમાં હતો ત્યારે મારું નાટક સિક્કાની ત્રીજી બાજું જોવા માટે મારા માતા-પિતા આવ્યા હતા. અને તે નાટક પૂર્ણ થતા બધાએ મારા માટે ઉભા થઈને તાળીઓ પાડી હતી. બસ પછી તો મને મમ્મી પપ્પાએ કહ્યું કે તારે આ જ કરવું જોઈએ.

    18/25
  • મિત્રએ 'લિસન વી નીડ ટુ ટૉક' નામનું પ્લે લખ્યું છે, ડિરેક્ટ કર્યું છે. જે ખાસ્સું સફળ રહ્યું હતું.

    મિત્રએ 'લિસન વી નીડ ટુ ટૉક' નામનું પ્લે લખ્યું છે, ડિરેક્ટ કર્યું છે. જે ખાસ્સું સફળ રહ્યું હતું.

    19/25
  • નવરાત્રિ મિત્રને ખૂબ જ ગમે છે. એટલે તે પ્રયાસ કરે છે કે, નવરાત્રિ દરમિયાન તે ઘરે જાય.

    નવરાત્રિ મિત્રને ખૂબ જ ગમે છે. એટલે તે પ્રયાસ કરે છે કે, નવરાત્રિ દરમિયાન તે ઘરે જાય.

    20/25
  • ઘરથી દૂર મુંબઈમાં રહીને મિત્ર ગુજરાતી ભોજન અને તેના સ્વાદને ખૂબ જ મિસ કરે છે.

    ઘરથી દૂર મુંબઈમાં રહીને મિત્ર ગુજરાતી ભોજન અને તેના સ્વાદને ખૂબ જ મિસ કરે છે.

    21/25
  • મિત્ર ગઢવી અફરાતફરીમાં પણ જોવા મળ્યો હતો.

    મિત્ર ગઢવી અફરાતફરીમાં પણ જોવા મળ્યો હતો.

    22/25
  • તાજેતરમાં જ મિત્રએ અનિતા નામની શૉર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

    તાજેતરમાં જ મિત્રએ અનિતા નામની શૉર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

    23/25
  • આ શૉર્ટ ફિલ્મ Venice Film Festivalમાં પણ બતાવવામાં આવી હતી.

    આ શૉર્ટ ફિલ્મ Venice Film Festivalમાં પણ બતાવવામાં આવી હતી.

    24/25
  • આજે મિત્રના જન્મદિવસે ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

    આજે મિત્રના જન્મદિવસે ગુજરાતી મિડ-ડે તરફથી શુભેચ્છાઓ.

    25/25
  • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે છેલ્લો દિવસ ફેમ લોય!અરે હા...એ જ આપણા મિત્ર ગઢવી. જેમણે પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ચાલો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK