સુઝૈન, નેહા ધૂપિયા, નોરા ફતેહી સહિત બોલીવુડ સ્ટાર્સે સાફ કર્યો મુંબઈનો બીચ

Updated: Aug 31, 2019, 16:12 IST | Vikas Kalal
 • ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન આ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. સુઝૈન ખાન બીચના કિનારે કચરો અને પ્લાસ્ટિક સાફ કરતી જોવા મળી હતી.

  ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન આ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. સુઝૈન ખાન બીચના કિનારે કચરો અને પ્લાસ્ટિક સાફ કરતી જોવા મળી હતી.

  1/10
 •  નોરા ફતેહી પણ આ અભિયાનમાં જોડાઈ હતી. નોરાએ સાફ-સફાઈમાં મદદ કરી હતી. 

   નોરા ફતેહી પણ આ અભિયાનમાં જોડાઈ હતી. નોરાએ સાફ-સફાઈમાં મદદ કરી હતી. 

  2/10
 • નોરા ક્લિનિંગ દરમિયાન ડાન્સ કરતી જોવા મળી હતી. નોરા રેમો ડિસૂઝાની અપકમિંગ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં જોવા મળશે.

  નોરા ક્લિનિંગ દરમિયાન ડાન્સ કરતી જોવા મળી હતી. નોરા રેમો ડિસૂઝાની અપકમિંગ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરમાં જોવા મળશે.

  3/10
 • નેહા ધૂપિયા પિન્ક જેકેટ હૉલ બૂટ સાથે બીચ પર સફાઈ દેખાઈ હતી.

  નેહા ધૂપિયા પિન્ક જેકેટ હૉલ બૂટ સાથે બીચ પર સફાઈ દેખાઈ હતી.

  4/10
 • નેહા ધૂપિયા સાથે પતિ અંગદ બેદીએ પણ સાફ સફાઈ કરી હતી. 

  નેહા ધૂપિયા સાથે પતિ અંગદ બેદીએ પણ સાફ સફાઈ કરી હતી. 

  5/10
 •  ફિલ્મ પટાખાની એક્ટ્રેસ રાધિકા મદન પર બીચ પર સફાઈ કરતી જોવા મળી. રાધિકા તેની અપકમિંગ ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવા મળશે.

   ફિલ્મ પટાખાની એક્ટ્રેસ રાધિકા મદન પર બીચ પર સફાઈ કરતી જોવા મળી. રાધિકા તેની અપકમિંગ ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવા મળશે.

  6/10
 • ઉલ્લેખનીય છે કે સાફ-સફાઈ અભિયાન Marathon Cleanup driveનો ભાગ છે. બોલીવુડ સેલેબ્સ મુંબઈમાં બીચની સાફ સફાઈ કરી છે

  ઉલ્લેખનીય છે કે સાફ-સફાઈ અભિયાન Marathon Cleanup driveનો ભાગ છે. બોલીવુડ સેલેબ્સ મુંબઈમાં બીચની સાફ સફાઈ કરી છે

  7/10
 •  ડિરેક્ટર અભિષેક કપૂર અને પત્ની પ્રજ્ઞા કપૂરે પણ સાફ સફાઈમાં હાથ અજમાવ્યો છે.

   ડિરેક્ટર અભિષેક કપૂર અને પત્ની પ્રજ્ઞા કપૂરે પણ સાફ સફાઈમાં હાથ અજમાવ્યો છે.

  8/10
 • અભિષેક કપૂર અને પ્રજ્ઞા કપૂરે સાથે તેના બાળકો પણ આ અભિયાનમાં જોડાયા હતા.

  અભિષેક કપૂર અને પ્રજ્ઞા કપૂરે સાથે તેના બાળકો પણ આ અભિયાનમાં જોડાયા હતા.

  9/10
 •  મૃણાલ ઠાકુર પણ મુંબઈ બીચ ક્લિનિંગ અભિયાનનો ભાગ બની હતી.

   મૃણાલ ઠાકુર પણ મુંબઈ બીચ ક્લિનિંગ અભિયાનનો ભાગ બની હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

શનિવાર સવારે ઘણા બોલીવુડ સેલેબ્સે મુંબઈના બીચની સાફ સફાઈની જવાબદારી ઉપાડી હતી. નોરા ફતેહીથી લઈને સુઝૈન ખાન સહિતના અનેક સ્ટાર્સે મુબઈના બીચ પર સફાઈ અભિયાનમાં ભાગ લીધો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK