રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં ફ્રેન્ડ્સ અને ફૅમિલી

Published: 10th February, 2021 08:19 IST | Rachana Joshi
  • રાજીવ કપૂરનું મૃત્યુ થતાં તેમનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સ તેમના ઘરે પહોંચી ગયાં હતાં.

    રાજીવ કપૂરનું મૃત્યુ થતાં તેમનાં ફૅમિલી અને ફ્રેન્ડ્સ તેમના ઘરે પહોંચી ગયાં હતાં.

    1/13
  • રણબીર કપૂરે તેમને કાંધ આપી હતી.

    રણબીર કપૂરે તેમને કાંધ આપી હતી.

    2/13
  • રાજીવ કપૂરના નિધનના સમાચાર નિતુ કપૂરે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા હતા અને તે પણ અંતિમ સંસ્કાર માટે પહોચી હતી.

    રાજીવ કપૂરના નિધનના સમાચાર નિતુ કપૂરે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા હતા અને તે પણ અંતિમ સંસ્કાર માટે પહોચી હતી.

    3/13
  • અભિનેતા-પ્રોડ્યુસરના મોટા ભાઈ રણધીર કપૂર ભાઈના નિધનથી ખુબ દુ:ખી થયા હતા.

    અભિનેતા-પ્રોડ્યુસરના મોટા ભાઈ રણધીર કપૂર ભાઈના નિધનથી ખુબ દુ:ખી થયા હતા.

    4/13
  • રણધીર કપૂર એમ્બ્યુલન્સમા બેસીને ભાઈના અંતિમ સંસ્કાર કરવા પહોચ્યા હતા.

    રણધીર કપૂર એમ્બ્યુલન્સમા બેસીને ભાઈના અંતિમ સંસ્કાર કરવા પહોચ્યા હતા.

    5/13
  • તેઓએ મોટા ભાઈ તરીકેની બધી ફરજ નિભાવી હતી.

    તેઓએ મોટા ભાઈ તરીકેની બધી ફરજ નિભાવી હતી.

    6/13
  • અંતિમ સંસ્કારમાં પહોચેલી કરિશ્મા કપૂર.

    અંતિમ સંસ્કારમાં પહોચેલી કરિશ્મા કપૂર.

    7/13
  • કરીના કપૂર ખાન રાજીવ કપૂરના નિધનથી ઘણી દુ:ખી થઈ હતી.

    કરીના કપૂર ખાન રાજીવ કપૂરના નિધનથી ઘણી દુ:ખી થઈ હતી.

    8/13
  • શાહરુખ ખાન પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો.

    શાહરુખ ખાન પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો.

    9/13
  • આલિયા ભટ્ટ પણ આવી પહોંચી હતી.

    આલિયા ભટ્ટ પણ આવી પહોંચી હતી.

    10/13
  • આદર જૈનની ગર્લફ્રેન્ડ તારા સુતરિયા પણ હાજર રહી હતી.

    આદર જૈનની ગર્લફ્રેન્ડ તારા સુતરિયા પણ હાજર રહી હતી.

    11/13
  • રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં હાજર આદિત્ય ચોપરા અને દિલિપ તાહીલ.

    રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં હાજર આદિત્ય ચોપરા અને દિલિપ તાહીલ.

    12/13
  • રાજીવ કપૂરના અંતિમ દર્શન કરવા પહોંચેલા આશુતોષ ગોવારિકર.

    રાજીવ કપૂરના અંતિમ દર્શન કરવા પહોંચેલા આશુતોષ ગોવારિકર.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

રાજીવ કપૂરનું ગઈ કાલે ૫૮ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરને ત્રણ બાળકો છે. તેઓ રણધીર કપૂર અને રિશી કપૂરના નાના ભાઈ હતા. રિશી કપૂરનું પણ ગયા વર્ષે મૃત્યુ થયું હતું. નીતુ કપૂરે તેમનો ફોટો શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર RIP લખ્યું હતું. રણધીર કપૂરે કહ્યું હતું કે તેમનું મૃત્યુ બપોરે દોઢ વાગ્યાની આસપાસ હાર્ટ-અટૅકને કારણે થયું હતું. આવો જોઈએ તેમના અંતિમ સંસ્કારમાં ફ્રેન્ડ્સ અને ફૅમિલીમાંથી કોણ કોણ પહોચ્યું હતું.

(તસવીરો: શાદાબ ખાન, યોગેન શાહ, પી.ટી.આઇ.)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK