આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

Updated: Dec 24, 2019, 13:03 IST | Shilpa Bhanushali
  • કરિશ્મા માલદીવ વેકેશન પર છે અને આ તેનું બર્થડે વીક પણ છે, જેને તે ખૂબ જ એન્જૉય કરી રહી છે.

    કરિશ્મા માલદીવ વેકેશન પર છે અને આ તેનું બર્થડે વીક પણ છે, જેને તે ખૂબ જ એન્જૉય કરી રહી છે.

    1/10
  • કરિશ્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માલદીવ ટ્રિપની તસવીરો અપલોડ કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લૂકમાં દેખાય છે. 

    કરિશ્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માલદીવ ટ્રિપની તસવીરો અપલોડ કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લૂકમાં દેખાય છે. 

    2/10
  • કરિશ્માના ચાહકોને પણ તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. કરિશ્માએ તાજેતરમાં જ પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે અને તેણે તેના કેક કટિંગની તસવીરો પણ શૅર કરી હતી. 

    કરિશ્માના ચાહકોને પણ તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. કરિશ્માએ તાજેતરમાં જ પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે અને તેણે તેના કેક કટિંગની તસવીરો પણ શૅર કરી હતી. 

    3/10
  • કરિશ્માએ સ્વિમિંગ પૂલમાં પોતાનો બર્થડે કેક કટ કર્યો હતો અને તેનો બોલ્ડ લૂક પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો. 

    કરિશ્માએ સ્વિમિંગ પૂલમાં પોતાનો બર્થડે કેક કટ કર્યો હતો અને તેનો બોલ્ડ લૂક પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો. 

    4/10
  • તેના પછી તેણે શૅર કરેલી તસવીરોમાં કરિશ્માએ બ્લેક મોનોકોની પહેરી છે.

    તેના પછી તેણે શૅર કરેલી તસવીરોમાં કરિશ્માએ બ્લેક મોનોકોની પહેરી છે.

    5/10
  • કરિશ્માની આ તસવીરો ખૂબ જ સુંદર છે અને ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

    કરિશ્માની આ તસવીરો ખૂબ જ સુંદર છે અને ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

    6/10
  • તસવીરોમાં તેની બૅક પર બનાવાયેલો ટેટૂ પણ સ્પષ્ટ દેખાય છે અને આ તસવીરોમાં તે ખૂબ જ ખુશ પણ દેખાય છે.

    તસવીરોમાં તેની બૅક પર બનાવાયેલો ટેટૂ પણ સ્પષ્ટ દેખાય છે અને આ તસવીરોમાં તે ખૂબ જ ખુશ પણ દેખાય છે.

    7/10
  • કરિશ્મા બિગ બૉસની એક્સ કોન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે અને કેટલાક દિવસ પહેલા ઘરવાળા પાસેથી સ્પેશિયલ ટાસ્ક કરાવવા બિગબૉસના સેટ પર પહોંચી હતી. 

    કરિશ્મા બિગ બૉસની એક્સ કોન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે અને કેટલાક દિવસ પહેલા ઘરવાળા પાસેથી સ્પેશિયલ ટાસ્ક કરાવવા બિગબૉસના સેટ પર પહોંચી હતી. 

    8/10
  • સાથે જ તે બિગ બૉસના ઘરમાં કોન્ટેસ્ટન્ટને લઈને પોતાનો મત પણ આપતી રહે છે.

    સાથે જ તે બિગ બૉસના ઘરમાં કોન્ટેસ્ટન્ટને લઈને પોતાનો મત પણ આપતી રહે છે.

    9/10
  • વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી.

    વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

અભિનેત્રી કરિશ્મા તન્ના હાલ પોતાના હોલીડે અને તસવીરોને કારણે ચર્ચામાં છે. આમ તો કરિશ્મા હંમેશાં પોતાના લૂક્સને કારણે ચર્ચામાં રહે છે, પણ હાલ તેની આ તસવીરોને કારણે તે સતત ચર્ચાનો વિષય બની રહે છે. તસવીર સૌજન્ય (કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK