Badshah, Raftarથી લઈને રેપર્સના આ છે અસલી નામ, જાણીને થઈ જશો હેરાન

Jul 25, 2019, 14:02 IST
  • રફ્તાર- 'બેબી મરવાકે માનેગી'... 'એસી ધાકડ હૈ', 'તમંચે પે ડિસ્કો' જેવા ગીત આપનારા રફ્તારનું અસલી નામ દિલિન નાયર છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન રફ્તારે જણાવ્યું કે રેપર રહેવાની સાથે ઝડપથી શબ્દોને પકડીને રાઈમ કરવું પડે છે, આ જ કારણ છે કે દિલિને પોતાનું નામ રફ્તાર રાખી લીધું.

    રફ્તાર- 'બેબી મરવાકે માનેગી'... 'એસી ધાકડ હૈ', 'તમંચે પે ડિસ્કો' જેવા ગીત આપનારા રફ્તારનું અસલી નામ દિલિન નાયર છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન રફ્તારે જણાવ્યું કે રેપર રહેવાની સાથે ઝડપથી શબ્દોને પકડીને રાઈમ કરવું પડે છે, આ જ કારણ છે કે દિલિને પોતાનું નામ રફ્તાર રાખી લીધું.

    1/6
  • એમીવે બન્ટાઈ- યંગસ્ટર્સની વચ્ચે લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા બાદ એમીવે રણવીર સિંહની ફિલ્મ 'ગલી બૉય'ના એક ગીતમાં નજર આવી ચૂક્યા છે. જણાવી દઈએ કે પોતાના બેબાક બોલ માટે જાણીતા રેપર એમીવે બન્ટાઈનું અસલી નામ બિલાલ શેખ છે.

    એમીવે બન્ટાઈ- યંગસ્ટર્સની વચ્ચે લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા બાદ એમીવે રણવીર સિંહની ફિલ્મ 'ગલી બૉય'ના એક ગીતમાં નજર આવી ચૂક્યા છે. જણાવી દઈએ કે પોતાના બેબાક બોલ માટે જાણીતા રેપર એમીવે બન્ટાઈનું અસલી નામ બિલાલ શેખ છે.

    2/6
  • બાદશાહ- સિંગર અને રેપર બાદશાહે અત્યાર સુધી હિટ ગીતો આપ્યા છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે બાદશાહનું અસલી નામ આદિત્ય પ્રતીક સિંહ છે. આ નામ અત્યાર સુધી કેટલાક લોકોએ સાંભળ્યા પણ નહીં હોય કારણકે આદિત્ય પોતાના બાદશાહ નામથી જ ફૅમસ છે. બાદશાહ જલદી જ ફિલ્મ 'ખાનદાની શફાખાના'માં સોનાક્ષી સિન્હા સાથે પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

    બાદશાહ- સિંગર અને રેપર બાદશાહે અત્યાર સુધી હિટ ગીતો આપ્યા છે. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે બાદશાહનું અસલી નામ આદિત્ય પ્રતીક સિંહ છે. આ નામ અત્યાર સુધી કેટલાક લોકોએ સાંભળ્યા પણ નહીં હોય કારણકે આદિત્ય પોતાના બાદશાહ નામથી જ ફૅમસ છે. બાદશાહ જલદી જ ફિલ્મ 'ખાનદાની શફાખાના'માં સોનાક્ષી સિન્હા સાથે પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

    3/6
  • બોહેમિયા- 2012માં આવેલા એક આલ્બમે બોહેમિયાને ઈન્ડિયન રેપિંગ ઈન્ડસ્ટ્રીનો સૌથી સારો રેપર બનાવી દીધો હતો. એનું અસલી નામ રોજર ડેવિડ છે.

    બોહેમિયા- 2012માં આવેલા એક આલ્બમે બોહેમિયાને ઈન્ડિયન રેપિંગ ઈન્ડસ્ટ્રીનો સૌથી સારો રેપર બનાવી દીધો હતો. એનું અસલી નામ રોજર ડેવિડ છે.

    4/6
  • હની સિંહ- પોતાના વિવાદિત ગીતના કારણે ઘણી વાર ચર્ચાનો વિષય બની ચૂકેલા હની સિંહનું અસલી નામ હિરદેશ સિંહ છે. હની સિંહે બૉલીવુડ ફિલ્મોમાં પોતાના ગીતથી ઘણું નામ કમાવ્યું છે. ઘણી વાર ઉતાર-ચઢાવ છતા હિરદેશે અત્યાર સુધી ઘણા હિટ ગીત ગાયા છે.

    હની સિંહ- પોતાના વિવાદિત ગીતના કારણે ઘણી વાર ચર્ચાનો વિષય બની ચૂકેલા હની સિંહનું અસલી નામ હિરદેશ સિંહ છે. હની સિંહે બૉલીવુડ ફિલ્મોમાં પોતાના ગીતથી ઘણું નામ કમાવ્યું છે. ઘણી વાર ઉતાર-ચઢાવ છતા હિરદેશે અત્યાર સુધી ઘણા હિટ ગીત ગાયા છે.

    5/6
  • હાર્ડ કૌર- હાર્ડ કૌર ઈન્ડિયાની જાણીતી રેપર અને સિંગર છે. 'પૈસા ફેંક...', 'એક ગ્લાસી...', 'મૂવ યોર બૉડી' અને 'પાર્ટી અભી બાકી' જેવા ગીતથી લોકપ્રિયતા પ્રાપ્ત કરનારી હાર્ડ કૌરનું અસલી નામ તરણ કૌર ઢિલ્લન છે. એની સાથે જ અક્ષય કુમારની ફિલ્મ 'પટિયાલા હાઉસ'માં તરણે એક રોલ ભજવ્યો હતો.

    હાર્ડ કૌર- હાર્ડ કૌર ઈન્ડિયાની જાણીતી રેપર અને સિંગર છે. 'પૈસા ફેંક...', 'એક ગ્લાસી...', 'મૂવ યોર બૉડી' અને 'પાર્ટી અભી બાકી' જેવા ગીતથી લોકપ્રિયતા પ્રાપ્ત કરનારી હાર્ડ કૌરનું અસલી નામ તરણ કૌર ઢિલ્લન છે. એની સાથે જ અક્ષય કુમારની ફિલ્મ 'પટિયાલા હાઉસ'માં તરણે એક રોલ ભજવ્યો હતો.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડથી લઈને હોલીવુડ ફિલ્મોમાં રેપ સૉન્ગની ડિમાન્ડનો જોશ વધી રહ્યો છે. ફિલ્મોમાં પોતાના યૂનિક રેપ સૉન્ગથી ચાર ચાંદ લગાવનારા રેપર્સના નામ પણ ઘણા યૂનિક છે. રફ્તારથી લઈને બાદશાહ દરેકે પોતાના નામથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખાણ બનાવી છે, જો આ બધા ઈન્ડિયન રેપર્સના અસલી નામ કઈક અલગ જ છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK