પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, ફિલ્મ રાઈટર અને પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મોની સાથે સામાજિક મુદ્દાઓ પર પોતાની સલાહ માટે પણ સમાચારમાં રહે છે. ત્યારે જ એની દીકરી આલિયા કશ્યપ મીડિયાથી દૂર રહે છે. આમ તો દીકરી આલિયા કશ્યપ પોતાના પિતાની જેમ કૂલ અને બૉલ્ડ છે. આવો કરીએ એની સુંદર અને ગ્લેમરસ તસવીરો પર એક નજર
તસવીર સૌજન્ય- આલિયા કશ્યપ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ