Anjali Desai: આ બ્રિટિશ સિંગર છે મૂળ ગુજરાતી

Aug 03, 2019, 12:27 IST
  • અંજલી દેસાઈએ બ્રિટિશ સિંગર છે. તેઓ મૂળ ભારતીય અને ગુજરાતી છે. જો કે તેમનો જન્મ બ્રિટનમાં થયો છે.

    અંજલી દેસાઈએ બ્રિટિશ સિંગર છે. તેઓ મૂળ ભારતીય અને ગુજરાતી છે. જો કે તેમનો જન્મ બ્રિટનમાં થયો છે.

    1/15
  • અંજલી દેસાઈ હાલ ઈન્ટરનેશનલ આલ્બમમાં સિંગિંગ કરે છે. તો તેની બહેન પ્રીતિ દેસાઈ પણ જાણીતા સિંગર છે.

    અંજલી દેસાઈ હાલ ઈન્ટરનેશનલ આલ્બમમાં સિંગિંગ કરે છે. તો તેની બહેન પ્રીતિ દેસાઈ પણ જાણીતા સિંગર છે.

    2/15
  • અંજલી દેસાઈ પણ બહેનની જેમ હજીય દિલથી ભારતીય અને ગુજરાતી છે.

    અંજલી દેસાઈ પણ બહેનની જેમ હજીય દિલથી ભારતીય અને ગુજરાતી છે.

    3/15
  • અંજલી દેસાઈના માતા હેમલતા નાયક અને હિતેન્દ્ર દેસાઈ બંને ગુજરાતી છે. જો કે વર્ષોથી તેમોનો પરિવાર આફ્રિકામાં સેટલ થયો હતો.

    અંજલી દેસાઈના માતા હેમલતા નાયક અને હિતેન્દ્ર દેસાઈ બંને ગુજરાતી છે. જો કે વર્ષોથી તેમોનો પરિવાર આફ્રિકામાં સેટલ થયો હતો.

    4/15
  • અંજલીની બહેન પ્રીતિ દેસાઈ બોલીવુડની ફિલ્મોમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. જો કે હજી સુધી અંજલીએ બોલીવુડનો કોઈ પ્રોજેક્ટ નથી કર્યો.

    અંજલીની બહેન પ્રીતિ દેસાઈ બોલીવુડની ફિલ્મોમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. જો કે હજી સુધી અંજલીએ બોલીવુડનો કોઈ પ્રોજેક્ટ નથી કર્યો.

    5/15
  • અંજલી દેસાઈની બહેન પ્રીતિ દેસાઈ બોલીવુડની ફિલ્મ શોર ઈન ધી સિટી અને વન બાય ટુમાં દેખાઈ હતી.

    અંજલી દેસાઈની બહેન પ્રીતિ દેસાઈ બોલીવુડની ફિલ્મ શોર ઈન ધી સિટી અને વન બાય ટુમાં દેખાઈ હતી.

    6/15
  • અંજલી દેસાઈના પિતા હિતેન્દ્ર દેસાઈ કેન્યામાં રહેતા હતા. જ્યારે તેમની મમ્મી હેમલતા નાયક યુગાન્ડામાં રહેતા હતા.

    અંજલી દેસાઈના પિતા હિતેન્દ્ર દેસાઈ કેન્યામાં રહેતા હતા. જ્યારે તેમની મમ્મી હેમલતા નાયક યુગાન્ડામાં રહેતા હતા.

    7/15
  • અંજલી સિંગર હોવાની સાથે સાથે લિરીસિસ્ટ પણ છે. તે ઘણા ગીતો લખી ચૂકી છે.

    અંજલી સિંગર હોવાની સાથે સાથે લિરીસિસ્ટ પણ છે. તે ઘણા ગીતો લખી ચૂકી છે.

    8/15
  • અંજલી પોતાની બહેન પ્રીતિ સાથે ક્યારેક ક્યારેક ભારતની મુલાકાત લેતી રહે છે.

    અંજલી પોતાની બહેન પ્રીતિ સાથે ક્યારેક ક્યારેક ભારતની મુલાકાત લેતી રહે છે.

    9/15
  • જો કે અંજલીની બહેન પ્રીતિ દેસાઈ લાંબા સમયથી મુંબઈ શિફ્ટ થયા છે.

    જો કે અંજલીની બહેન પ્રીતિ દેસાઈ લાંબા સમયથી મુંબઈ શિફ્ટ થયા છે.

    10/15
  •  પ્રીતિ દેસાઈ બોલીવુડની ફિલ્મોની સાથે મોડેલિંગ પણ કરી ચૂકી છે.

     પ્રીતિ દેસાઈ બોલીવુડની ફિલ્મોની સાથે મોડેલિંગ પણ કરી ચૂકી છે.

    11/15
  • બ્લેક આઉટફિટ્સમાં સિઝલિંગ લાગે છે આ મૂળ ગુજરાતી છોકરી 

    બ્લેક આઉટફિટ્સમાં સિઝલિંગ લાગે છે આ મૂળ ગુજરાતી છોકરી 

    12/15
  • અંજલી દેસાઈને ટ્રાવેલિંગનો શોખ છે. તે પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને જુદા જુદા સ્થળોએ ફરતા રહે છે.

    અંજલી દેસાઈને ટ્રાવેલિંગનો શોખ છે. તે પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને જુદા જુદા સ્થળોએ ફરતા રહે છે.

    13/15
  • અંજલી દેસાઈ મોડેલિંગ પણ કરતા રહે છે. તેમના ફોટોશૂટ ઈન્ટ્રેસ્ટિંગ હોય છે. 

    અંજલી દેસાઈ મોડેલિંગ પણ કરતા રહે છે. તેમના ફોટોશૂટ ઈન્ટ્રેસ્ટિંગ હોય છે. 

    14/15
  • બ્લેક ટોપ પર ગ્લેર્સ અને ખુલ્લા વાળ સાથે ગોર્જિયસ લાગી રહી છે અંજલી દેસાઈ

    બ્લેક ટોપ પર ગ્લેર્સ અને ખુલ્લા વાળ સાથે ગોર્જિયસ લાગી રહી છે અંજલી દેસાઈ

    15/15
  • loading...

ફોટોઝ વિશે

અંજલી દેસાઈએ જાણીતી બોલીવુડ સિંગર અને હોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ દેસાઈની બહેન છે. અંજલી દેસાઈના માતાપિતા ગુજરાતી છે, તેમનો જન્મ વિદેશમાં થયો છે. અંજલી પણ પરિવારનો સંગીતનો વારસો આગળ ધપાવી રહી છે (Image Courtesy: Anjali Desai instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK