અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં અંબાણી અને ઠાકરે પરિવારે આપી હાજરી, જુઓ તસવીરો

Updated: Oct 29, 2019, 12:34 IST | Falguni Lakhani
  • બચ્ચન પરિવારની પાર્ટીમાં મુકેશ અને નીતા અંબાણીએ હાજરી આપી. તસવીરમાં તેઓ અભિષેક બચ્ચન સાથે જોવા મળી રહ્યા છે.

    બચ્ચન પરિવારની પાર્ટીમાં મુકેશ અને નીતા અંબાણીએ હાજરી આપી. તસવીરમાં તેઓ અભિષેક બચ્ચન સાથે જોવા મળી રહ્યા છે.

    1/16
  • મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને તેની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે પાર્ટીમાં આવ્યા હતા.

    મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને તેની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે પાર્ટીમાં આવ્યા હતા.

    2/16
  • મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને તેની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે પાર્ટીમાં આવ્યા હતા.

    મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને તેની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે પાર્ટીમાં આવ્યા હતા.

    3/16
  • મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને તેની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે પાર્ટીમાં આવ્યા હતા.

    મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને તેની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે પાર્ટીમાં આવ્યા હતા.

    4/16
  • રાધિકા અંબાણી વ્હાઈટ આઉટફિટમાં ખુબસૂરત લાગી રહી હતી. તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો.

    રાધિકા અંબાણી વ્હાઈટ આઉટફિટમાં ખુબસૂરત લાગી રહી હતી. તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો.

    5/16
  • પાર્ટી દરમિયાન અંબાણી પરિવારના બચ્ચન પરિવાર સાથેના ઉષ્માભર્યા સંબંધો જોવા મળ્યા હતા.

    પાર્ટી દરમિયાન અંબાણી પરિવારના બચ્ચન પરિવાર સાથેના ઉષ્માભર્યા સંબંધો જોવા મળ્યા હતા.

    6/16
  • દિવાળી પાર્ટી પૂર્ણ થયા બાદ અભિષેક બચ્ચન નીતા અંબાણીને તેમની કાર સુધી લઈ જતા.

    દિવાળી પાર્ટી પૂર્ણ થયા બાદ અભિષેક બચ્ચન નીતા અંબાણીને તેમની કાર સુધી લઈ જતા.

    7/16
  • શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દિકરા અને યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ પણ માતા રશ્મિ ઠાકરે અને નાનાભાઈ તેજસ ઠાકરે સાથે પાર્ટીમાં હાજરી આપી.

    શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના દિકરા અને યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ પણ માતા રશ્મિ ઠાકરે અને નાનાભાઈ તેજસ ઠાકરે સાથે પાર્ટીમાં હાજરી આપી.

    8/16
  • આદિત્ય આ પ્રસંગે એથનિક વેરમાં સ્માર્ટ લાગી રહ્યા હતા. મિનિમલ એસેસરીઝ સાથેનો તેનો આ લૂક સરસ છે.

    આદિત્ય આ પ્રસંગે એથનિક વેરમાં સ્માર્ટ લાગી રહ્યા હતા. મિનિમલ એસેસરીઝ સાથેનો તેનો આ લૂક સરસ છે.

    9/16
  • તસવીરમાં પરિવાર સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપતા આદિત્ય ઠાકરે જોવા મળી રહ્યા છે.

    તસવીરમાં પરિવાર સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપતા આદિત્ય ઠાકરે જોવા મળી રહ્યા છે.

    10/16
  • આદિત્ય ઠાકરેના માતા રશ્મિએ સિલ્કની સાડી જ્યારે ભાઈ તેજસે કુર્તા અને પાયજામા પર પસંદગી ઉતારી હતી.

    આદિત્ય ઠાકરેના માતા રશ્મિએ સિલ્કની સાડી જ્યારે ભાઈ તેજસે કુર્તા અને પાયજામા પર પસંદગી ઉતારી હતી.

    11/16
  • પાપારાઝીઓને પોઝ આપતા આદિત્ય ઠાકરે.

    પાપારાઝીઓને પોઝ આપતા આદિત્ય ઠાકરે.

    12/16
  • ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા અને પત્ની નતાશાએ પણ અમિતાભ બચ્ચનની પાર્ટીમાં હાજરી આપી.

    ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા અને પત્ની નતાશાએ પણ અમિતાભ બચ્ચનની પાર્ટીમાં હાજરી આપી.

    13/16
  • અદારે ટક્સિડો પહેર્યું હતું. જ્યારે નેતાશા ફ્લોરલ આઉટફિટમાં ખૂબસુરત લાગી રહી હતી.

    અદારે ટક્સિડો પહેર્યું હતું. જ્યારે નેતાશા ફ્લોરલ આઉટફિટમાં ખૂબસુરત લાગી રહી હતી.

    14/16
  • રાજકારણી અને ફેશન ડિઝાઈનર સાયના એનસીએ પતિ મનિષ સાથે આ પાર્ટીમાં હાજરી આપી.

    રાજકારણી અને ફેશન ડિઝાઈનર સાયના એનસીએ પતિ મનિષ સાથે આ પાર્ટીમાં હાજરી આપી.

    15/16
  • સાયના એનસીએ પાર્ટીમાં ગોલ્ડન બોર્ડર વાળી પર્પલ સાડી પહેરી હતી.

    સાયના એનસીએ પાર્ટીમાં ગોલ્ડન બોર્ડર વાળી પર્પલ સાડી પહેરી હતી.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને ગ્રાન્ડ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડના સિતારાઓ તેમજ ઉદ્યોગ અને રાજકારણ જગતની હસ્તીઓ પણ હાજર રહી હતી. જુઓ તેની તસવીરો...
(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK