આ બૉલીવુડ સેલેબ્સ વરસાદના રોમાન્ટિક વાતારણમાં ટહેલતા દેખાયા
Updated: 30th June, 2019 15:55 IST | Sheetal Patel
બાહુબલી એક્ટર તમન્ના ભાટિયા પણ બાન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી જ્યા અલ્લુ અર્જુન પત્ની સ્નેહા સાથે ભોજનની મજા માણી રહ્યા હતા.
1/10
એક્ટ્રેસ તમન્ના ભાટિયા સફેદ ડ્રેસમાં ઘણી ગોર્જિંયસ લાગી રહી હતી, જુઓ તસવીરમાં એનો એક નજારો
2/10
ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર હંસીકા મોટવાનીની તો વાત જ નીરાળી છે, જુઓ રેડ ડ્રેસમાં કેટલી બ્યૂટિફૂલ લાગી રહી છે.
3/10
મુંબઈમા વરસાદનું વાતાવરણ છે ત્યારે બૉલીવુડ સ્ટાર્સ બાન્દ્રામાં સ્પોટ થયા હતા. તસવીરમાં - સાઉથ એક્ટર અલ્લુ અર્જુન
4/10
બાન્દ્રાની ફૅમસ રેસ્ટોરન્ટની બહાર સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન પત્ની સ્નેહા સાથે જોવા મળ્યા હતા.
5/10
સાથે બૉલીવુડ એક્ટર ફરહાન અખ્તર પર મુંબઈના બાન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતાં.
6/10
વરસાદના આ રોમાન્ટિક વાતાવરણમાં ફરહાન અખ્તર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે ભોજનની મજા માણતા જોવા મળ્યા હતા.
7/10
પિન્ક પેન્ટ અને ક્રિમ જાકેટ સાથે શિબાની દાંડેકરે સફેદ શૂઝ કેરી કર્યા છે. આ લૂકમાં તે ઘણી સુંદર લાગી રહી છે.
8/10
'ધડક' સ્ટાર ઈશાન ખટ્ટર પણ બાન્દ્રા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.
9/10
ઈશાન ખટ્ટરનું કહેવું છે કે સારા માણસ બનવા માટે મારો ભાઈ શાહિદ કપૂર મારા માટે બેસ્ટ ઉદાહરણ છે. તસવીરમાં- જુઓ ઈશાન બ્લૂ શર્ટમાં ઘણો ડેશિંગ લાગે છે.
10/10
ફોટોઝ વિશે
બૉલીવુડ સ્ટાર્સ તમન્ના ભાટિયા, અલ્લુ અર્જુન, ફરહાન અખ્તર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર અને ઈશાન ખટ્ટર સાથે વરસાદમાં બાન્દ્રામાં ટહેલતા જોવા મળ્યા હતા. આ રહી તસવીરો, જુઓ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK