અભિનય બેન્કરઃએક્ટર, ડિરેક્ટર, લેખક અને RJ છે પણ છે આ એક્ટિંગ ગુરુ

Updated: Jul 05, 2019, 10:52 IST | Bhavin
 • અભિનય બેન્કરના નામમાં જ અભિનય સમાયેલો છે. સ્કૂલિંગ બાદ તેમણે ગુજરાત કોલેજમાંથી આર્ટ્સની ડિગ્રી મેળવી છે. અને તેમની એક્ટિંગ કરિયર પણ ત્યાંથી જ શરૂ થઈ છે. 

  અભિનય બેન્કરના નામમાં જ અભિનય સમાયેલો છે. સ્કૂલિંગ બાદ તેમણે ગુજરાત કોલેજમાંથી આર્ટ્સની ડિગ્રી મેળવી છે. અને તેમની એક્ટિંગ કરિયર પણ ત્યાંથી જ શરૂ થઈ છે. 

  1/16
 • અભિયન બેન્કર વિશે ઓછી જાણીતી વાત એ છે કે અભ્યાસ દરમિયાન તે ફ્રીલાન્સર ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા. 

  અભિયન બેન્કર વિશે ઓછી જાણીતી વાત એ છે કે અભ્યાસ દરમિયાન તે ફ્રીલાન્સર ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા. 

  2/16
 • અભિનય બેન્કરે 2005માં આવેલા ગુજરાતી નાટક 'નટસમ્રાટ'થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યો હતો.

  અભિનય બેન્કરે 2005માં આવેલા ગુજરાતી નાટક 'નટસમ્રાટ'થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યો હતો.

  3/16
 • બાદમાં અભિનય બેન્કર પોતાની કરિયરમાં વેલકમ જિંદગી, અકૂપાર, ચલતા ફિરતા બમ્બઈ, અનસુની, સમુદ્રમંથન, કસ્તૂરબા જેવા લેન્ડમાર્ક નાટકોમાં કામ કરી ચૂક્યા છે.

  બાદમાં અભિનય બેન્કર પોતાની કરિયરમાં વેલકમ જિંદગી, અકૂપાર, ચલતા ફિરતા બમ્બઈ, અનસુની, સમુદ્રમંથન, કસ્તૂરબા જેવા લેન્ડમાર્ક નાટકોમાં કામ કરી ચૂક્યા છે.

  4/16
 • અભિનય બેન્કર જેટલા જબરજસ્ત એક્ટર છે, એટલા જ શાનદાર રાઈટર અને ડિરેક્ટર પણ છે. તેઓ સઆદત હસન મન્ટોના જીવન પરથી 'ચલતા ફિરતા બમ્બઈ','કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો', 'જાને વો કૈસે લોગ','હજી એક વાર્તા' જેવા સંખ્યાબંધ નાટકો લખી ચૂક્યા છે.

  અભિનય બેન્કર જેટલા જબરજસ્ત એક્ટર છે, એટલા જ શાનદાર રાઈટર અને ડિરેક્ટર પણ છે. તેઓ સઆદત હસન મન્ટોના જીવન પરથી 'ચલતા ફિરતા બમ્બઈ','કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો', 'જાને વો કૈસે લોગ','હજી એક વાર્તા' જેવા સંખ્યાબંધ નાટકો લખી ચૂક્યા છે.

  5/16
 • નાટકોની સાથે સાથે અભિનય બેન્કરે ગુજરાતી ફિલ્મ 'શુભઆરંભ' પણ લખી હતી.

  નાટકોની સાથે સાથે અભિનય બેન્કરે ગુજરાતી ફિલ્મ 'શુભઆરંભ' પણ લખી હતી.

  6/16
 • આ ઉપરાંત અભિનય બેન્કર RJ તરીકે પણ જાણીતા રેડિયો સ્ટેશન માટે શોઝ કરે છે. 

  આ ઉપરાંત અભિનય બેન્કર RJ તરીકે પણ જાણીતા રેડિયો સ્ટેશન માટે શોઝ કરે છે. 

  7/16
 • અભિનય બેન્કર ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર શરૂ કરનાર 'કેવી રીતે જઈશ'થી તેમણે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. બાદમાં ધંત્યા ઓપન, મિજાજ, કલરબાજ, રેવા જેવી ફિલ્મોમાં અભિનય બેન્કર અભિનય કરી ચૂક્યા છે. 

  અભિનય બેન્કર ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર શરૂ કરનાર 'કેવી રીતે જઈશ'થી તેમણે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. બાદમાં ધંત્યા ઓપન, મિજાજ, કલરબાજ, રેવા જેવી ફિલ્મોમાં અભિનય બેન્કર અભિનય કરી ચૂક્યા છે. 

  8/16
 • આ ઉપરાંત અભિનય બેન્કર નંદિત દાસની નવાઝુદ્દીન સિદ્દિકી સ્ટારર 'મન્ટો'માં પણ દેખાયા હતા.

  આ ઉપરાંત અભિનય બેન્કર નંદિત દાસની નવાઝુદ્દીન સિદ્દિકી સ્ટારર 'મન્ટો'માં પણ દેખાયા હતા.

  9/16
 • અભિનય બેન્કર કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે, તેમણે કેવી રીતે જઈશ, શોર્ટકટ સફારી માટે કાસ્ટિંગ કર્યું હતું. 

  અભિનય બેન્કર કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે, તેમણે કેવી રીતે જઈશ, શોર્ટકટ સફારી માટે કાસ્ટિંગ કર્યું હતું. 

  10/16
 • અમદાવાદમાં ચાલતા થિયેટર આર્ટિસ્ટના ગ્રુપ એક્ટર્સ થિયેટરના અભિયન બેન્કર ફાઉન્ડર મેમ્બર છે. 

  અમદાવાદમાં ચાલતા થિયેટર આર્ટિસ્ટના ગ્રુપ એક્ટર્સ થિયેટરના અભિયન બેન્કર ફાઉન્ડર મેમ્બર છે. 

  11/16
 • આ ઉપરાંત તેઓ જુદી જુદી કોલેજીસ અને આરંભ આર્ટસ એકેડમીમાં એક્ટિંગની ટ્રેનિંગ પણ આપે છે. 

  આ ઉપરાંત તેઓ જુદી જુદી કોલેજીસ અને આરંભ આર્ટસ એકેડમીમાં એક્ટિંગની ટ્રેનિંગ પણ આપે છે. 

  12/16
 • અભિયન બેન્કરને પોતાની આટલી બહોળી કરિયરમાં જુદા જુદા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 

  અભિયન બેન્કરને પોતાની આટલી બહોળી કરિયરમાં જુદા જુદા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 

  13/16
 • આ ફોટો અભિનય બેન્કરે ગિરીશ કર્નાડના નિધનના દિવસે શૅર કર્યો હતો. અને કર્નાડ સાહેબ માટે એક ઈમોશનલ પોસ્ટ લખી હતી.

  આ ફોટો અભિનય બેન્કરે ગિરીશ કર્નાડના નિધનના દિવસે શૅર કર્યો હતો. અને કર્નાડ સાહેબ માટે એક ઈમોશનલ પોસ્ટ લખી હતી.

  14/16
 • સૌમ્ય જોશી, જિજ્ઞા વ્યાસ સાથે અભિનય બેન્કર. સૌમ્ય જોશીના નાટક 'વેલકમ જિંદગી'માં તેમની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા છે. આ નાટક હજી પણ ચાલી રહ્યું છે.

  સૌમ્ય જોશી, જિજ્ઞા વ્યાસ સાથે અભિનય બેન્કર. સૌમ્ય જોશીના નાટક 'વેલકમ જિંદગી'માં તેમની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા છે. આ નાટક હજી પણ ચાલી રહ્યું છે.

  15/16
 • નંદિતા દાસની 'મન્ટો'ના સેટ પરથી નવાઝુદ્દિન સિદ્દીકી સહિતના કાસ્ટ સાથે અભિયન બેન્કર

  નંદિતા દાસની 'મન્ટો'ના સેટ પરથી નવાઝુદ્દિન સિદ્દીકી સહિતના કાસ્ટ સાથે અભિયન બેન્કર

  16/16
 • loading...

ફોટોઝ વિશે

અભિનય બેન્કર, આ ગુજરાતી એક્ટર મલ્ટી ટેલેન્ટેડ છે. શાનદાર એક્ટર હોવાની સાથે સાથે તે લેખક, ડિરેક્ટર અને RJ પણ છે. જાણો આ મલ્ટી ટેલેન્ટેડ એક્ટર વિશે, જુઓ ફોટોઝ

(Image Courtesy: Abhinay Banker Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK