90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?

Published: Jul 07, 2019, 15:46 IST | Falguni Lakhani
  • તારા શહેરમાં રહેતી ત્રણ મહિલાઓના સંઘર્ષ, જીવન ને સપનાઓ પર આધારિત દેશની પહેલા સોપ ઓપેરા હતી તારા. આ જ શોએ હૂક પોઈન્ટના કન્સેપ્ટને જાણીતો બનાવ્યો હતો. જેથી દર્શકોને આગલા એપિસોડની રાહ રહેતી હતી.

    તારા
    શહેરમાં રહેતી ત્રણ મહિલાઓના સંઘર્ષ, જીવન ને સપનાઓ પર આધારિત દેશની પહેલા સોપ ઓપેરા હતી તારા. આ જ શોએ હૂક પોઈન્ટના કન્સેપ્ટને જાણીતો બનાવ્યો હતો. જેથી દર્શકોને આગલા એપિસોડની રાહ રહેતી હતી.

    1/10
  • દેખ ભાઈ દેખ બેસ્ટ કાસ્ટ અને બેસ્ટ એવર કૉમિક ટાઈમિંગ એટલે દેખ ભાઈ દેખ. એક જ ઘરમાં રહેતી 3 પેઢીઓ વચ્ચે થતા સંઘર્ષને દેખ ભાઈ દેખમાં ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યો હતો.

    દેખ ભાઈ દેખ
    બેસ્ટ કાસ્ટ અને બેસ્ટ એવર કૉમિક ટાઈમિંગ એટલે દેખ ભાઈ દેખ. એક જ ઘરમાં રહેતી 3 પેઢીઓ વચ્ચે થતા સંઘર્ષને દેખ ભાઈ દેખમાં ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યો હતો.

    2/10
  • ચંદ્રકાતા આ ધારાવાહિકનું ટાઈટલ સોન્ગ હજી પણ બધાને યાદ છે. ટીવીની સૌથી યાદગાર કાલ્પનિક ધારાવાહિક એટલે ચંદ્રકાંતા. ક્રૂર સિંહથી લઈને રાણી રૂપમતિ સુધીના કિરદારો આજે પણ ભુલાયા નથી.

    ચંદ્રકાતા
    આ ધારાવાહિકનું ટાઈટલ સોન્ગ હજી પણ બધાને યાદ છે. ટીવીની સૌથી યાદગાર કાલ્પનિક ધારાવાહિક એટલે ચંદ્રકાંતા. ક્રૂર સિંહથી લઈને રાણી રૂપમતિ સુધીના કિરદારો આજે પણ ભુલાયા નથી.

    3/10
  • હમ પાંચ એક પર્ફેક્ટ કૉમેડી શો એટલે હમ પાંચ. પાંચ દીકરીઓ, પત્ની વચ્ચે ફસાયેલા પુરૂષની કહાની એટલે હમ પાંચ. અને ઉપરથી તસવીરમાંથી વાત કરતી પહેલી પત્ની. ખરેખર હમ પાંચના એક એક પાત્રો ખૂબ જ બારીકાઈથી દર્શાવેલા હતા.

    હમ પાંચ
    એક પર્ફેક્ટ કૉમેડી શો એટલે હમ પાંચ. પાંચ દીકરીઓ, પત્ની વચ્ચે ફસાયેલા પુરૂષની કહાની એટલે હમ પાંચ. અને ઉપરથી તસવીરમાંથી વાત કરતી પહેલી પત્ની. ખરેખર હમ પાંચના એક એક પાત્રો ખૂબ જ બારીકાઈથી દર્શાવેલા હતા.

    4/10
  • ઝી હોરર શો એ સમયે ડરાવવા માટે ગણી ગાંઠી સીરિયલો હતી. અને તેમાંથી એક એટલે ઝી હોરર શો. જેને જોઈને બાળકો ડરી જતા હતા. ઓવર મેકઅપ અને ઓવર એક્ટિંગ છતા લોકોને આ શો ગમતો હતો.

    ઝી હોરર શો
    એ સમયે ડરાવવા માટે ગણી ગાંઠી સીરિયલો હતી. અને તેમાંથી એક એટલે ઝી હોરર શો. જેને જોઈને બાળકો ડરી જતા હતા. ઓવર મેકઅપ અને ઓવર એક્ટિંગ છતા લોકોને આ શો ગમતો હતો.

    5/10
  • શક્તિમાન બાળકોનો ફેવરિટ શો એટલે શક્તિમાન. ખડખડાત હસાવતા ગંગાધર અને દુનિયાની રક્ષા કરતા શક્તિમાન. અને છેલ્લે શક્તિમાનની શીખ તો બધાને યાદ જ હશે.

    શક્તિમાન
    બાળકોનો ફેવરિટ શો એટલે શક્તિમાન. ખડખડાત હસાવતા ગંગાધર અને દુનિયાની રક્ષા કરતા શક્તિમાન. અને છેલ્લે શક્તિમાનની શીખ તો બધાને યાદ જ હશે.

    6/10
  • કેપ્ટન વ્યોમ એ સમયની પ્રસિદ્ધ ફિક્શન સીરિઝ એટલે કેપ્ટન વ્યોમ.જેમાં નેત્રઆ રઘુરામન, મિલિંદ સોમન, ડિનો મોરિયા, મધુ સપ્રે, રાહુલ બોઝ જેવા કલાકારો હતો. જે બાળકોની ફેવરિટ હતી.

    કેપ્ટન વ્યોમ
    એ સમયની પ્રસિદ્ધ ફિક્શન સીરિઝ એટલે કેપ્ટન વ્યોમ.જેમાં નેત્રઆ રઘુરામન, મિલિંદ સોમન, ડિનો મોરિયા, મધુ સપ્રે, રાહુલ બોઝ જેવા કલાકારો હતો. જે બાળકોની ફેવરિટ હતી.

    7/10
  • બનેગી અપની બાત કોલેજના રોમાન્સ, રેગિંગ અને હાર્ટ બ્રેકિંગની આસાપાસ આકાર લેતી કથા એટલે બનેગી અપની બાદ. જે કોલેજ જતા તરૂણોને ખૂબ પસંદ હતી.

    બનેગી અપની બાત
    કોલેજના રોમાન્સ, રેગિંગ અને હાર્ટ બ્રેકિંગની આસાપાસ આકાર લેતી કથા એટલે બનેગી અપની બાદ. જે કોલેજ જતા તરૂણોને ખૂબ પસંદ હતી.

    8/10
  • ફિલ્મી ચક્કર ફિલ્મનો દિવાનો એક પરિવાર. પતિ, પત્ની, બે બાળકો અને દાદી. કેવી રીતે આ પરિવાર તેમની દરેક સમસ્યાનો બોલીવુડ સ્ટાઈલમાં ઉકેલ શોધતો તે જોવાની મજા પડતી હતી. તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

    ફિલ્મી ચક્કર
    ફિલ્મનો દિવાનો એક પરિવાર. પતિ, પત્ની, બે બાળકો અને દાદી. કેવી રીતે આ પરિવાર તેમની દરેક સમસ્યાનો બોલીવુડ સ્ટાઈલમાં ઉકેલ શોધતો તે જોવાની મજા પડતી હતી.

    તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

    9/10
  • તુ તુ મૈ મૈ આ હતી સાસુ વહુની સીરિયલ. પણ એ રડાવતી નહીં હસાવતી હતી. સ્વ. રીમા લાગૂ અને સુપ્રિયા પિલગાંવકરની જોડીએ લોકોના દિલ જીતી લીધા હતા.

    તુ તુ મૈ મૈ
    આ હતી સાસુ વહુની સીરિયલ. પણ એ રડાવતી નહીં હસાવતી હતી. સ્વ. રીમા લાગૂ અને સુપ્રિયા પિલગાંવકરની જોડીએ લોકોના દિલ જીતી લીધા હતા.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ચાલો આજે અમે તમને ફરી યાદ કરાવીએ 90નો એ દાયકો..જ્યારે ટીવી પર ગણતરીની જ ચેનલો આવતી હતી..એ સમયે સાસ-બહુ સીરિયલનો જમાનો નહોતો. આખા દિવસના થાક ઉતરી જાય તેવી હળવા ફુલ શો જોવા મળતા હતા.ચાલો આજે ફરી એ જૂના દિવસોની સફરે..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK