Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નનો હાલમાં કોઈ પ્લાન નથી સિદ્ધાર્થ મલ્હોત્રાનો

લગ્નનો હાલમાં કોઈ પ્લાન નથી સિદ્ધાર્થ મલ્હોત્રાનો

18 January, 2019 10:15 AM IST |

લગ્નનો હાલમાં કોઈ પ્લાન નથી સિદ્ધાર્થ મલ્હોત્રાનો

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા


સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટની રિલેશનશિપ ખૂબ જ ચર્ચામાં રહી હતી. ત્યાર બાદ તેમના બ્રેકઅપ બાદ સિદ્ધાર્થ હાલમાં કિઆરા અડવાણીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. સોનમ કપૂર, નેહા ધુપિયા, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને કપિલ શર્માનાં લગ્ન બાદ કોણ લગ્ન કરશે એ વિશે રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : 'સોનચિડીયા' માટે ભૂમિ પેડણેકર 45 દિવસ સુધી એક જ રૂમમાં હતી બંધ



આ વિશે પૂછતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘મારો અત્યારે લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી. વેડિંગ સીઝન કંઈ ક્રિકેટ સીઝન જેવી નથી કે આખું વર્ષ ચાલતી રહે. મારાં લગ્ન માટે હજી ઘણાં વર્ષ રાહ જોવી પડશે, પરંતુ જ્યારે એ થશે ત્યારે હું એ માટે તૈયાર હોઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2019 10:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK