ક્રિતિ સેનન ગોવામાં મનાવી રહી છે એક્ઝોટિક વેકેશન, જુઓ ફોટોઝ

Published: May 04, 2019, 20:40 IST | મુંબઈ

ગોવા જવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, ક્રિતી સેનન હાલ પોતાની ફેન્ડઝ સાથે આ સપનું પુરુ કરી રહી છે. એમ કહેવું યોગ્ય છે કે ક્રિતી સેનન હાલ ફ્રેન્ડ્ઝ સાથે લાઈફનો બેસ્ટ ટાઈમ એન્જોય કરી રહી છે.

ક્રિતી સેનન હાલ ગોવામાં એક્ઝોટિક વેકેશન મનાવી રહી છે. ગોવામાં પોતાની બહેનપણીઓ સાથે ક્રિતી સેનન રજાનો આનંદ માણી રહી છે. ગોવા જવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, ક્રિતી સેનન હાલ પોતાની ફેન્ડઝ સાથે આ સપનું પુરુ કરી રહી છે. એમ કહેવું યોગ્ય છે કે ક્રિતી સેનન હાલ ફ્રેન્ડ્ઝ સાથે લાઈફનો બેસ્ટ ટાઈમ એન્જોય કરી રહી છે.

ક્રિતી સેનન પોતાની બેસ્ટ ફ્રેન્ડઝ આયુષી તાયલ, ક્રિતી બાવેજા સાથે ગોવાની લક્ઝુરિયસ રિસોર્ટમાં જલસા કરી રહી છે. ગોવાના વેકેશનમાંથી ક્રિતી સેનન સુંદર ફોટોઝ પણ શૅર કરી રહી છે. ખાલી ક્રિતી સેનન જ નહીં તેની ફેશન એન્થુઝિઆસ્ટ ફ્રેન્ડ આયુષી પણ આ ટૂરના કેટલાક સુંદર ફોટોઝ શૅર કરી રહી છે.

ક્રિતી સેનને ત્રણેય ફ્રેન્ડ્ઝનો ફોટો શૅર કરીને લખ્યું છે,'મારી ફેવરિટ ગર્લ્સ સાથે એક ખૂબ જ જરૂરી મસ્તીનો ટાઈમ. કેમ આપણે આ પહેલા નહોતું કર્યું ?'

 

તેણે બીચ પરથી ફ્રેન્ડઝ સાથેનો ફોટો પણ શૅર કર્યો છે. ક્રિતીએ દરિયાના વ્યૂના આવા ઘણા ફોટઝ શૅર કર્યા છે. સાથે લખ્યું છે,'ઓલવેય્ઝ અ બેચ ગર્લ! #GoaWithMyGirls'

 
 
 
View this post on Instagram

Always a beach girl! 🏖 🏝 #GoaWithMyGirls @ayushi.tayal @kriti_baveja 💃🏻🦋

A post shared by Kriti (@kritisanon) onMay 2, 2019 at 10:39pm PDT

ક્રિતીએ ત્રીજો એક ફોટો કુદરી સોંદર્યનો શૅર કર્યો છે. વાદળી આકાશનો ફોટો શૅર કરીને લખ્યું,'Purple #Goa #NoFilter'

 
 
 
View this post on Instagram

Purple #Goa #NoFilter 💜💜

A post shared by Kriti (@kritisanon) onMay 2, 2019 at 10:41pm PDT

ક્રિતીએ વધુ એક પોસ્ટ સ્લો મોસન વીડિયોની કરી છે. જેમાં ક્રિતી સેનન યલો સ્વિમવેરમાં દેખાય છે. અને સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી દેખાઈ રહી છે. ક્રિતીએ આ વીડિયોની સાથે લખ્યું છે,'Beat the heat! waterbaby #summer #GoaWithMyGirls #vacay'

 
 
 
View this post on Instagram

Beat the heat! 🌞💦💦 #waterbaby #summer #GoaWithMyGirls #vacay

A post shared by Kriti (@kritisanon) onMay 3, 2019 at 1:21am PDT

 

 
 
 
View this post on Instagram

Caught this beautiful sunset by the poolside ☀️ #purpleskies #sunset #poolside

A post shared by Ayushi Tayal Chandra (@ayushi.tayal) onMay 1, 2019 at 11:47pm PDT

આ ફોટોઝ જોઈને તમને પણ ફ્રેન્ડ્ઝ સાથે ગોવા જવાની ઈચ્છા થઈ ગઈ ને ?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK