Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૉલ બાદ હવે તૈમુરના નામથી બનશે ફિલ્મ?

ડૉલ બાદ હવે તૈમુરના નામથી બનશે ફિલ્મ?

24 December, 2018 07:59 PM IST |

ડૉલ બાદ હવે તૈમુરના નામથી બનશે ફિલ્મ?

તૈમુર અલી ખાન

તૈમુર અલી ખાન


તૈમુર અલી ખાનના દેખાવવાળી ડૉલની સફળતા બાદ હવે ચર્ચા ચાલી છે કે તેના નામની ફિલ્મ પણ બનવાની છે. લોકપ્રિયતામાં તો તૈમુર તેનાં મમ્મી-પપ્પા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન કરતાં પણ બે ડગલાં આગળ છે. ‘તૈમુર ડૉલ’ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે તો હવે તેના નામની ફિલ્મ બને તો નવાઈ નહીં. એવું સાંભળવા મળ્યું છે કે ફિલ્મમેકર મધુર ભંડારકરે પોતાની આગામી ફિલ્મ માટે તૈમુર નામ રજિસ્ટર પણ કરી લીધું છે. જોકે હજી સુધી એ જાણવા નથી મળ્યું કે આ ફિલ્મ તૈમુર પર આધારિત છે કે નહીં. ૨૦ ડિસેમ્બરે તૈમુરનો બર્થ-ડે છે. તૈમુરના પેરન્ટ્સ પણ ઇચ્છે છે કે તેનો સામાન્ય બાળકની જેમ જ ઉછેર થાય. તૈમુરની ક્યુટનેસના તો લોકો કાયલ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 07:59 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK