Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો રણવીર સિંહના બર્થ-ડેનો કૅક

દીપિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો રણવીર સિંહના બર્થ-ડેનો કૅક

Published : 09 July, 2019 12:51 PM | IST | મુંબઈ

દીપિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો રણવીર સિંહના બર્થ-ડેનો કૅક

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


રણવીર સિંહે પોતાનો 34મો બર્થ-ડે 6 જૂલાઈએ સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે દીપિકાએ સોશિયલ મીડિયા પર કેકની તસવીર શૅર કરી છે.

રણવીર સિંહ પોતાનો 34મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. કાલે સોમવારે એમણે પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણની સુંદર તસવીર શૅર કરી હતી. એમાં દીપિકા સ્માઈલ કરી રહી હતી. આ તસવીરનું કેપ્શન હતું, હાઈ ઑન કેક. સાથે જ બે ઈમોજી હતી અને હેશટેગ દીપિકા પાદુકોણ અને હેપ્પી બર્થ-ડે ટૂ મી લક્યું હતું. હવે દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેકની તસવીર શૅર કરી છે.



 
 
 
View this post on Instagram

Sometimes,you can have your cake & eat it too!!!??? #BirthdayBoysBirthdayCake

A post shared by Deepika Padukone (@deepikapadukone) onJul 8, 2019 at 11:26am PDT


દીપિકાએ જે કેક શૅર કર્યો, તે રેનબો એટલે ઈન્દ્રધનુષના રંગનો કેક હતો. દીપિકાનો કેક ઘણો Yummy હતો. ડાઈટિંગ-સાઈટિંગ પણ એણે પડતું મૂકી દીધું. દીપિકાએ પોતાના પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ઘણી વાર તમારી પાસે કેક હોય છે અને તમે એને ખાઈ પણ શકો છો. સાથે જ ત્રણ ઈમોજી હતી અને હેશટેગ બર્થ-ડે બૉયઝ બર્થ-ડે કેક લખ્યું હતુ.


દીપિકાએ રણવીરના બર્થ-ડેની એક જૂની તસવીર પણ શૅર કરી હતી. આ તસવીર ત્યારની હતી જ્યારે રણવીર બાળક હતો. આ ફોટો થોડા સમયમાં જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ.

આ પણ વાંચો : વ્હાઈટ ડ્રેસમાં મલાઈકાનો કાતિલ લૂક, જોઈને થઈ જશો દીવાના

ફિલ્મોની વાત કરીએ તો દીપિકા અને રણવીર કબીર ખાનની સ્પોર્ટ્સ ડ્રામા 83માં સ્ક્રીન શૅર કરતા નજર આવશે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવ અને દીપિકા એની પત્ની રૂમીનો રોલ ભજવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 12:51 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK