વ્હાઈટ ડ્રેસમાં મલાઈકાનો કાતિલ લૂક, જોઈને થઈ જશો દીવાના

Jul 08, 2019, 14:09 IST
  • બાંદ્રાના એક જાણીતા રેસ્ટોરેન્ટમાં મલાઈકા ફ્રેન્ડ્સ સાથે ગઈ હતી. ત્યારે તેણે વ્હાઈટ સ્નીકર્સ સાથે વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો અને એમાં તે ગોર્જિયસ લાગી રહી છે.

    બાંદ્રાના એક જાણીતા રેસ્ટોરેન્ટમાં મલાઈકા ફ્રેન્ડ્સ સાથે ગઈ હતી. ત્યારે તેણે વ્હાઈટ સ્નીકર્સ સાથે વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો અને એમાં તે ગોર્જિયસ લાગી રહી છે.

    1/7
  • મલાઈકા હાલમાં જ અર્જુન કપૂર સાથેના તેના હોલીડે પરથી પાછી ફરી છે. મલાઈકાએ તેના ન્યૂયોર્ક હોલીડેના ઘણા ફોટોસ પોસ્ટ કર્યા હતા.

    મલાઈકા હાલમાં જ અર્જુન કપૂર સાથેના તેના હોલીડે પરથી પાછી ફરી છે. મલાઈકાએ તેના ન્યૂયોર્ક હોલીડેના ઘણા ફોટોસ પોસ્ટ કર્યા હતા.

    2/7
  • મલાઈકા અને અર્જુને પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરી લીધો છે.

    મલાઈકા અને અર્જુને પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરી લીધો છે.

    3/7
  • મલાઈકા ફ્રેન્ડ્સ સાથે એકદમ તરોતાજા લાગી રહી હતી.

    મલાઈકા ફ્રેન્ડ્સ સાથે એકદમ તરોતાજા લાગી રહી હતી.

    4/7
  • ભલે મલાઈકા દોસ્તો સાથે વ્યસ્ત હતી પણ તે પત્રકારોને પોઝ આપવાનું ન ભૂલી.

    ભલે મલાઈકા દોસ્તો સાથે વ્યસ્ત હતી પણ તે પત્રકારોને પોઝ આપવાનું ન ભૂલી.

    5/7
  • હાલમાં જ વેકેશન પરથી પાછી આવેલી મલાઈકાના ચહેરા પર ચમક જોવા મળી.

    હાલમાં જ વેકેશન પરથી પાછી આવેલી મલાઈકાના ચહેરા પર ચમક જોવા મળી.

    6/7
  • મલાઈકાના વ્હાઈટ ડ્રેસમાં આ લૂકને સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મળી રહી છે.

    મલાઈકાના વ્હાઈટ ડ્રેસમાં આ લૂકને સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા મળી રહી છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા ન્યૂયોર્કથી પાછી આવી ગઈ છે અને હવે મિત્રો સાથે સારો એવો સમય પસાર કરી રહી છે. જુઓ તેમના આઉટિંગની તસવીરો..
તસવીર સૌજન્યઃ યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK