અર્જુને શેર કરી માલદીવ વેકેશનની તસવીરો, લોકોએ પૂછ્યું ક્યાં છે મલાઇકા?

Apr 03, 2019, 18:25 IST

જેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિત કરીના કપૂર જેવા સેલેબ્સ સામેલ થશે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે આ બાબતે કોઇ જ સ્પષ્ટતા કરી નથી.

અર્જુને શેર કરી માલદીવ વેકેશનની તસવીરો, લોકોએ પૂછ્યું ક્યાં છે મલાઇકા?
અર્જુન કપૂર

અર્જુન કપુર અને મલાઇકા અરોરા આજે લોકોમાં હોટ ટોપીક બની ગયો છે. ત્યારે બંનેના સંબંધોને લઈને જુદી જુદી ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માલગીવ વેકેશન્સની તસવીરો શેર કરી. જણાવીએ કે મલાઇકા અરોરાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ માલદીવ્સની તસવીરોથી ભરેલું છે. બંનેને ઘણી જગ્યાએ એકસાથે સ્પૉટ કરવામાં આવ્યા છે. એવામાં પ્રશ્ન એ થઈ રહ્યા છે કે શું અર્જુન કપૂર અને મલાઇકા અરોરા બન્ને એક સાથે રજાઓ મનાવવા ગયા હતા કે શું? જેવી અર્જુન કપૂરે પોતાની તસવીરો શેર કરી, તરત જ યૂઝર્સની કમેન્ટ આવવા લાગી અને તેઓ પૂછવા લાગ્યા કે મલાઇકા ક્યાં છે? પહેલા તમે અર્જુનની તસવીરો જુઓ જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 
 
 
View this post on Instagram

Here’s to you Maldives... To many more Sunsets & Selfies... #paradiseisland #holidayvibes

A post shared by Arjun Kapoor (@arjunkapoor) onApr 2, 2019 at 9:34am PDT

થોડાં સમય પહેલાં જ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર એકસાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ત્યાર બાદ મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માલદીવની તસવીરો શેર કરવાની શરૂ કરી દીધી હતી. જેના પર યૂઝર્સના મલાઇકાને પણ પ્રશ્નો થયા હતા કે અર્જુન કપૂર ક્યાં છે?

 
 
 
View this post on Instagram

A perfect way to begin my day .... jus dive in🏊‍♀️🏝 @niyamamaldives #paradise#inlovewithmaldives

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onMar 29, 2019 at 9:51pm PDT

આ પણ વાંચો : રણવીરની '83 વર્લ્ડ કપ'ની ટીમ થઈ પૂરી, જાણો કોણ છે કઈ ભૂમિકામાં

ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાને લઇને કેટલીક વાતો ફેલાઇ રહી છે કે તેઓ 19 એપ્રિલના લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન સમારોહ માટે મહેમાનોની લિસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. જેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિત કરીના કપૂર જેવા સેલેબ્સ સામેલ થશે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે આ બાબતે કોઇ જ સ્પષ્ટતા કરી નથી.

 
 
 
View this post on Instagram

To infinity and beyond ........ @niyamamaldives #niyamamaldives #niyama#mymaldivianlovestory

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onMar 29, 2019 at 1:23am PDT

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK