Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાગલપંતીનું શૂટિંગ લંડનમાં કરવું એક રોલર કોસ્ટર રાઇડ છે : અનીસ બઝ્મી

પાગલપંતીનું શૂટિંગ લંડનમાં કરવું એક રોલર કોસ્ટર રાઇડ છે : અનીસ બઝ્મી

06 April, 2019 10:07 AM IST | લંડન

પાગલપંતીનું શૂટિંગ લંડનમાં કરવું એક રોલર કોસ્ટર રાઇડ છે : અનીસ બઝ્મી

અનીસ બઝમી

અનીસ બઝમી


અનીસ બઝમીનું કહેવું છે કે લંડનમાં ‘પાગલપંતી’નું શૂટિંગ કરવું એક રોલર કોસ્ટર રાઇડ જેવુ છે. લંડનમાં હાલ વાતાવરણ ખરાબ છે. બરફવર્ષા અને મુશળધાર વરસાદને કારણે આઉટડોર શૂટિંગ કરવું તેમના માટે કઠિન બન્યું છે. આ જ કારણસર ફિલ્મમેકરે નક્કી કયુંર્ છે કે જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ઇનડોર શૂટિંગ પૂરું કરવામાં આવશે. ૨૨ નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં અનિલ કપૂર, જૉન એબ્રાહમ, અર્શદ વારસી, પુલકિત સમ્રાટ, ઇલિયાના ડિક્રુઝ અને કીર્તિ ખરબંદા જોવા મળશે. શૂટિંગ વિશે માહિતી આપતાં અનીસ બઝમીએ કહ્યુ હતુ કે ‘લંડનમાં શૂટિંગ કરવું એક રોલર કોસ્ટર રાઇડ જેવું છે.

આ પણ વાંચો : લાઇફના ડાર્ક ચૅપ્ટરનાં પાનાં ફરી ઊથલાવવાં ખૂબ અઘરાં છે : સની



અમને વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે થોડી તકલીફ વેઠવી પડી હતી. જોકે અમારી કાસ્ટ અને ટીમે અમને આ પરિસ્થિતિમાં ભરપૂર સાથ-સહકાર આપ્યો અને એના કારણે અમારા શૂટિંગના શેડ્યુલને પણ કોઈ અસર પહોંચી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2019 10:07 AM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK