અભિનેત્રી મંજરી ફડનીસને લોકોએ તેમની ફિલ્મ `જાને તુ યા જાને ના...`થી સારી પેઠે જાણે છે. વેબ સિરીઝના વિશ્વમાં તેમણે એક્ટિંગની જમાવટ કરી છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે રાજીવ ખંડેલવાલ સાથેની વેબ સિરીઝ મિયાં બીવી ઔર મર્ડર વિશે વાત કરી. જાણો અભિનેત્રી શું કહે છે.