Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > સાસુ-વહુનો અનોખો ડ્રામા જોવા મળશે ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’માં

સાસુ-વહુનો અનોખો ડ્રામા જોવા મળશે ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’માં

08 April, 2023 07:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેબ-સિરીઝ ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’માં સાસુ-વહુના રિલેશનનો અનોખો ડ્રામા લોકોને જોવા મળવાનો છે. ડિઝની+હૉટસ્ટાર પર આ શો પાંચમી મેએ રિલીઝ થવાનો છે

સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો

સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો


વેબ-સિરીઝ ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’માં સાસુ-વહુના રિલેશનનો અનોખો ડ્રામા લોકોને જોવા મળવાનો છે. ડિઝની+હૉટસ્ટાર પર આ શો પાંચમી મેએ રિલીઝ થવાનો છે. હોમી અડાજણિયાએ ડિરેક્ટ કરેલાં આ શો દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરનાર ડિમ્પલ કાપડિયાએ કહ્યું કે ‘શો ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’ની સ્ટોરીમાં બદમાશ મહિલાઓની ટોળી જોવા મળશે. બદમાશ લોકોનું પાત્ર આજ સુધી  પુરુષોએ જ  ભજવ્યું છે. આ શો એટલો જ વાઇલ્ડ પણ છે જેટલો કે મારા ડિરેક્ટર હોમી અડાજણિયાનું દિમાગ ક્રેઝી છે. તેણે ફૅમિલી ડ્રામાને ઊલટો કરી નાખ્યો છે, જેને તેણે મનમોહક પણ બનાવી દીધો છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2023 07:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK