કરિશ્મા માલદીવ વેકેશન પર છે અને આ તેનું બર્થડે વીક પણ છે, જેને તે ખૂબ જ એન્જૉય કરી રહી છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કરિશ્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માલદીવ ટ્રિપની તસવીરો અપલોડ કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લૂકમાં દેખાય છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કરિશ્માના ચાહકોને પણ તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. કરિશ્માએ તાજેતરમાં જ પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે અને તેણે તેના કેક કટિંગની તસવીરો પણ શૅર કરી હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કરિશ્માએ સ્વિમિંગ પૂલમાં પોતાનો બર્થડે કેક કટ કર્યો હતો અને તેનો બોલ્ડ લૂક પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
તેના પછી તેણે શૅર કરેલી તસવીરોમાં કરિશ્માએ બ્લેક મોનોકોની પહેરી છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કરિશ્માની આ તસવીરો ખૂબ જ સુંદર છે અને ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
તસવીરોમાં તેની બૅક પર બનાવાયેલો ટેટૂ પણ સ્પષ્ટ દેખાય છે અને આ તસવીરોમાં તે ખૂબ જ ખુશ પણ દેખાય છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કરિશ્મા બિગ બૉસની એક્સ કોન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે અને કેટલાક દિવસ પહેલા ઘરવાળા પાસેથી સ્પેશિયલ ટાસ્ક કરાવવા બિગબૉસના સેટ પર પહોંચી હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
સાથે જ તે બિગ બૉસના ઘરમાં કોન્ટેસ્ટન્ટને લઈને પોતાનો મત પણ આપતી રહે છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કર્લસ પર આવતા એક્શન આધારિત રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી' સિઝન 10ની વિજેતા બની છે અભિનેત્રી કરિશ્મા તન્ના
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કલર્સ પર આવતાં ઍક્શન શૉ ખતરો કે ખિલાડીમાં જોવા મળેલી આ અભિનેત્રીને 26 જુલાઇ રવિવાર રાતના એપિસોડમાં ખતરો કે ખિલાડી શૉની વિજેતા જાહેર કરવામાં આવી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
શૉમાં ખતરોં કે ખિલાડીનો ખિતાબ લેતી વખતે અભિનેત્રી ખૂબ જ ખુશ હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
શૉ જીતી લીધા બાદ પણ કરિશ્મા પોતાની માતાનાં આશીર્વાદ અને તેમની પ્રાર્થનાઓને ભૂલી નહોતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
તેણે ટ્રૉફી જીત્યા પછી પણ તેની માતાનાં આશીર્વાદ અને પ્રાર્થનાઓ તેમજ તેનું મક્કમ મન અને શાંત મગજ તેને અહીં સુધી પહોંચાડવામાં સફળ રહ્યા તેવું માને છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
અભિનેત્રીએ જણાવ્યું કે, "જ્યારે પણ હું કોઈ સ્ટંટ કરતી ત્યારે મારી માતા મુંબઈમાં બેસીને મારી માટે પ્રાર્થના કરતી હતી અને આ જ બાબત મને દરેક સ્ટંટ કરવામાં હિમ્મત આપતી હતી."
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
શૉમાં આપવામાં આવતા ટાસ્ક વિશે કરિશ્માએ કહ્યું હતું કે, "શૉ મુશ્કેલ તો નહોતો. પણ શરૂઆતમાં મને લાગ્યું હતું કે, હું આ શૉ નહીં કરી શકું અને આ શૉ મારા માટે નથી. પરંતુ જેમ જેમ સ્ટંટ કરતી ગઈ તેમ મને અહેસાસ થયો કે હું મારી જાતને પણ સાબિત કરી શકીશ."
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
અભિનેત્રીએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે તે શાંત મન અને મગજથી કામ કરીને આ શૉના અંત સુધી પહોંચી અને વિજેતા પણ બની.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કરિશ્મા તન્નાએ આ શૉનો ખિતાબ જીતીને સાબિત કર્યું છે કે ખતરો કે ખિલાડી માત્ર પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ બની શકે છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
અભિનેત્રીએ કહ્યું હતું કે, "પુરૂષોના ખિલાડી હોવાથી મને કોઈ તકલીફ નથી. કારણકે ભગવાને પુરૂષોને શારીરિક રીતે મજબૂત બનાવ્યા છે અને મહિલાઓને ભાવનાત્મક રીતે."
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
અભિનેત્રીએ જણાવ્યું કે તે શૉ જીતે કે ન જીતે પણ તેને ટૉપ 3 સુધી તો પહોંચવું જ છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
સ્વભાવે અભિનેત્રી ખૂબ જ મસ્તીખોર છે તેથી તેને જ્યાં તક મળે ત્યાં તે મસ્તી કરવાનું શરૂ કરી દે છે. આ તસવીરમાં તમે તેની એક ઝલક જોઇ પણ શકો છો.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કરિશ્મા તન્ના ટીવીની ફૅમસ સીરિયલ 'નાગિન 3'માં લીડ એક્ટ્રેસના રોલમાં પણ દેખાઇ ચૂકી છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કરિશ્મા તન્નાની બીજી ટીવી સિરિયલ 'કયામત કી રાત' પણ ખૂબ જ લોકપ્રિય રહી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
કરિશ્મા તન્નાની ગ્લેમરસ ફોટો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/bollywood-starts-on-christmas-2019-with-their-families-9597
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી ઍક્ટિવ છે અને તે પોતાના આવા ગ્લેમરસ ફોટોઝ શૅર કરતી હોય છે.