તકદીર તમારા નસીબમાં શું આંકતી હોય છે અને તમે શું લખતા હો છો એ તો સમય જતાં જ ખબર પડે. મનમાં હતું કે એન્જિનિયરિંગ કરીને મસ્ત સરકારી નોકરી લઈ લઈશ, પણ એવું થયું નહીં અને ભાઈબંધીના સંબંધો નોંધાવવામાં કરેલું PhD આજે કામ આવે છે
લાફ લાઇન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી તમારા દીકરાને તરત જ GEBમાં ઑપરેટરની નોકરી મળી જશે.’