Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મળો દેશના સૌથી યુવાન આંત્રપ્રિન્યોર સુશાંત જી જબરેને, 24 વર્ષની વયે મેળવી અપૂર્વ સિદ્ધી

મળો દેશના સૌથી યુવાન આંત્રપ્રિન્યોર સુશાંત જી જબરેને, 24 વર્ષની વયે મેળવી અપૂર્વ સિદ્ધી

25 March, 2021 02:43 PM IST | Mumbai
Partnered Content

આંત્રપ્રિન્યોરશીપના સ્પિરીટથી ભરપુર, ઉત્સાહસભર અને સફળતા પ્રત્યે સખત પેશન ધરાવતા સુશાંત જી જબરેને મળો. સુશાંત એમેથિસ્ટ લાઉન્જ બારના ફાઉન્ડર અને ઓનર છે. પાર્ટી કરવાની વયે આ યંગ આંત્રપ્રિન્યોરે આખી ગેમને અલગ જ સ્તરે લઇ જવાનું નક્કી કર્યું

સુશાંત જી જબરે

meet indias youngest entrepreneur in the hospitality industry mr sushant g jabare maneuvering the hospitality industry to success amethhyyst

સુશાંત જી જબરે


આંત્રપ્રિન્યોરશીપના સ્પિરીટથી ભરપુર, ઉત્સાહસભર અને સફળતા પ્રત્યે સખત પેશન ધરાવતા સુશાંત જી જબરેને મળો. સુશાંત એમેથિસ્ટ લાઉન્જ બારના ફાઉન્ડર અને ઓનર છે. જ્યારે લોકો ચિલ કરતા હોય અને પાર્ટી કરતા હોય ત્યારે આ યંગ આંત્રપ્રિન્યોરે આખી ગેમને અલગ જ સ્તરે લઇ જવાનું નક્કી કર્યું અને તેમની ક્લબના ત્રણ નવા નક્કોર આઉટલેટ્સ શરૂ કર્યા અને નાની ઉંમરે ઝળહળતી સફળતા મેળવી (એમેથિસ્ટ સોબો, ટાઉનમાં તથા એમેથિસ્ટ એર લાઉન્ડ સહાર એરપોર્ટ નજીક).

પ્રભાવી વિઝન ધરાવનાર સુશાંત જી જબરેએ હોસ્પિટાલિટી ઇન્ડ્સ્ટીરના આ ડોમેઇન પર રિ-થિંકીંગ કર્યું અને એમેથિસ્ટ લાઉન્જ બારના પેપ્પી પરફેક્ટ મુડના વિચારને વાસ્તવિકતામાં ફેરવ્યો. તમારી જાતને ટ્રીટ આપવા માટે આ એક એકદમ ઑફબીટ અને ચિલિંગ ડેસ્ટિનેશન છે અને તમને અહીં મળશે પ્રિમિયમ પ્રેફરેન્શિયલ સર્વિસીઝ. આ લાઉન્જનું ડિઝાઇનિંગ શ્રેષ્ઠ માઇન્ડ્ઝ દ્વારા કરાયું છે અને ત્યાંનું લાઇટિંગ જર્મને ટેક્નોલોજી, મેડ્રિક્સથી ઇસ્પાયર્ડ છે, અહીં યુઝ થયેલ સાઉન્ડ સ્ટેટ ઑફ આર્ટ સ્તરનો છે અને અહીંનો માહોલ જ તમારું દિલ ડોલાવી દેનારો સાબિત થશે, દિલ જ નહીં પણ આત્મા અને બધી ઇન્દ્રિયોને પણ તે ડોલાવશે. આ લાઉન્ડ 4200 સ્ક્વેર ફીટમાં ફેલાયેલી છે અને તે પાર્ટી લવર્સ માટે હોટેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થશે.



હૉસ્પિટલિટી ઇન્ડસ્ટ્રીના આ કિંગને  કુડોઝ


25 વર્ષની વયે સુશાંત જી જબારે સખત મહેનત, કૃતનિશ્ચયતા અને નિડરતાનું દ્રષ્ટાંત છે જેમણે અશક્યને શક્ય બનાવવા માટે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું નક્કી કર્યું. તેઓ પોતાની કુશળતામાં અવ્વલ છે અને રોજ રોજ જીતવાના આશયથી જ શરૂ કરે છે તે પણ એવું ક્ષેત્ર જે તેમના માટે અજાણ છે, આ તેઓ પોતાની આંત્રપ્રિન્યોરિયલ સ્કિલ્ઝથી અચીવ કરે છે.

સુશાંત જી જબારેને તેમની આ અભૂતપૂર્વ સિદ્ધી માટે અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે. તે નાનપણથી જ ગો ગેટર રહ્યા છે અને મનોરંજનની દુનિયાએ તેમને હંમેશા ફેસિનેટેડ રાખ્યા છે. તે ભારતના સૌથી નાની વયના સફળ આંત્રપ્રિન્યોરમાંના એક છે. તેમને દેશના વિવિધ સંસ્થાનોમાં પણ ભારે પ્રતિભાવ મળ્યો છે. યંગ અચિવર્સની યાદીમાં તેમણે સાધારણની ઇજારાશાહી તોડી છે અને દેશના બીજા યંગ અચિવર્સને માટે દિશા સૂચનની મશાલ પ્રગટાવી છે જેથી તેઓ પણ પોતાના સપના અનુસરી શકે. તેમને જ્યારે પુછ્યું તે આટલું બધું કેવી રીતે મેળવી શક્યા ત્યારે તેમણે પોતાના પરિવારને શ્રેય આપ્યો અને તેમની સામે આવેલી સમસ્યાઓના ઉકેલ શોધવામાં મન લગાડે છે તેમ જણાવ્યું.


સફળતા સુધીની તેમની રસપ્રદ જર્ની એટલે કે દેશના સૌથી સફળ અને સૌથી પ્રભાવી આંત્રપ્રિન્યોરની જર્ની છે. તેમને મુસાફરીનો પણ બહુ જ શોખ છે અને માટે જ તે સમજી શક્યા કે પ્રાથમિક સવલતો સાથે મુંબઇગરાં માટે બજેટ એકોમોડેશન કેટલી અગત્યની બબાત છે. તેઓ એક જીવતું જાગતું ઉદાહરણ છે જે સાબિત કરે છે કે કઇ રીતે એક ટીનએજ માઇન્ડ ભારતીય હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનો ચહેરો બદલી શકે છે તે પણ એક ધુંઆધાર ગ્લેમરસ કોન્સેપ્ટને કારણે.

આ સફળતા માટે બીજા જ સ્તરની લગની અને ઉત્સાહ જોઇએ જેથી હંમેશા વિકસતી આવેલી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં એક સિમાચિહ્ન સર્જી શકાય. તેમની આકરી મહેનાતના ફળ ખરેખર રસદાર છે. આ યુવાન અને ડાયનેમિક પ્રતિભા સુશાંત જી જબરેને ટાઇમ્સ હોસ્પિટાલિટી આઇકોન્સ – એમેથિસ્ટ આઇકોનિક લાઉન્જ બાર, ધી મુંબઇ અચિવર્સ એવોર્ડ 2020 – ઇમર્જિંગ નાઇટક્લબ ઑફ ધી યરના એવોર્ડ તો મળ્યા જ છે પણ સાથે બ્રિહ્નમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને કોવિડ વોરિયરના ટાઇટલથી નવાજ્યા છે તો અને AVGSS હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ એલએલપીનું સન્માન પણ મળ્યું છે.

હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ખાસ કરીને આંત્રપ્રિન્યોરશીપ પર જ આધારિત છે. તેનો દરેક ડોમેન, તે રેસ્ટોરન્ટ હોય, ક્લબ હોય કે હોટલ હોય તેના ચોક્કસ માર્કેટ સ્પેસિફિકેશન્સ, લાક્ષણિકતાઓ હોય ચે જે તેના લોકેશન અને તેઓ કેવી સર્વિસ ઑફર કરે છે તેને આધારે નક્કી થતા હોય છે. સ્થાનિક માર્કેટને સમજવું એ જ સફળતાની ચાવી છે અને તેમનો આંત્રપ્રિન્યોરિયલ માઇન્ડસેટ મુંબઇ જેવા શહેરમાં સફળ થવા માટે અકસીર છે.

બધાં જાણે છે કે મુંબઇગરાંઓ બહાર જાય છે, તેમને આઉટિંગ ગમે છે પણ નાઇટ આઉલ્સ પાર્ટી ક્યાં કરશે? જો તમે વિચારતા હોય કે મુંબઇના નાઇટ આઉલ્સ ક્યાં પાર્ટી કરે છે તો જાણી લો કે તે સ્થળ બીજું કોઇ નહીં પણ એમેથિસ્ટ આઇકોનિક લાઉન્જ બાર જ છે. દિલ ધડકાવી દે તેવું સંગીત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય સ્તરના ડીજેઝ વગાડતા હોય છે અને સાથે મેડ્રિક્સ સ્ટ્રક્ચરની જર્મને ટેક્નોલોજીની લાઇટિંગ એક અવર્ણનિય માહોલ અને મિજાજ ખડાં કરે છે.

આ એખ અનોખી સ્પેસ હોવા છતાં અહીં બધા જ પ્રકારની ઇવેન્ટ્સ થાય છે, જેમ કે ફેશન વૉક્સ અને ફિલ્મ સ્ક્રીનિંગ પણ. રાત પડે તે લાઇવ મ્યુઝિક અને પાર્ટી લવર્સથી ઉભરાતી એક્સાઇટિંગ જગ્યા બની જાય છે. આ સ્પેસમાં તાજેતરમાં જ કેટલાક શ્રેષ્ઠ પરફોર્ન્સિઝને હોસ્ટ કરનારી તથા ઉબર પાર્ટીઝ અને ગેધરિંગ્ઝની બેસ્ટ હોસ્ટ રહી ચૂકી છે.

 

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2021 02:43 PM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK