Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રૂપિયો ડૉલર સામે ૧૫ પૈસા નબળો પડ્યો

રૂપિયો ડૉલર સામે ૧૫ પૈસા નબળો પડ્યો

12 May, 2023 02:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૯૭ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૧૩ સુધી નબળો પડીને છેલ્લે ૮૧.૯૭ પર બંધ રહ્યો હતો,

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


રૂપિયો ડૉલર સામે ફરી નબળો પડ્યો હતો અને ડૉલર સામે દિવસના અંતે ૧૫ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન કરન્સીમાં મજબૂતાઈ અને ક્રૂડ તેલના વધતા ભાવને કારણે રૂપિયો નબળો પડ્યો હતો. આ ઉપરાંત ઇક્વિટી બજારોમાં નકારાત્મક સેન્ટિમેન્ટે પણ સ્થાનિક કરન્સીને નબળી પાડી હતી. ફૉરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે રોકાણકારોએ સ્થાનિક મોરચે ફુગાવાના ડેટાની રાહ જોતાં સાવધાનીપૂર્વક વેપાર કર્યો હતો, જેની જાહેરાત શુક્રવારે થવાની છે.  ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૯૭ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૧૩ સુધી નબળો પડીને છેલ્લે ૮૧.૯૭ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસ કરતાં ૧૫ પૈસાનો ઘટાડો બતાવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2023 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK