એડલવાઇસ મ્યુચ્યુઅલ ફન્ડનાં CEO રાધિકા ગુપ્તાએ થોડા દિવસ પહેલાં ભારતના લોકોની કમાણી કરવાની માનસિકતા છતી કરતી એક પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું કે ‘વૉટ્સઍપ પર મને એક ઇમેજ મળી.
ડ્રીમ11ના ૨૦ કરોડ સબસ્ક્રાઇબર્સ છે અને મ્યુચ્યુઅલ ફન્ડના માત્ર ૪ કરોડ
એડલવાઇસ મ્યુચ્યુઅલ ફન્ડનાં CEO રાધિકા ગુપ્તાએ થોડા દિવસ પહેલાં ભારતના લોકોની કમાણી કરવાની માનસિકતા છતી કરતી એક પોસ્ટ શૅર કરતાં લખ્યું હતું કે ‘વૉટ્સઍપ પર મને એક ઇમેજ મળી. મને લાગે છે કે આપણે હજી ઘણું કામ કરવાનું બાકી છે.’ ઇમેજમાં લખ્યું હતું, ‘રસપ્રદ આંકડાઓ : ડ્રીમ11 યુઝર્સ - ૨૦ કરોડ અને મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્વેસ્ટર્સ = ૪ કરોડ. કોઈને ધીમે-ધીમે અમીર નથી થવું, હર કિસી કો જલ્દી હૈ. ડરામણું છેને?’ જોકે આ વાત સાથે સોશ્યલ મીડિયા પર સારીએવી ચર્ચા છેડાઈ ગઈ. કેટલાકે આ વાત સાથે પૂરી સહમતી દર્શાવી તો એક જણે કહ્યું, ‘આ બે આંકડાને કમ્પૅર કરવાનું સાવ જ ખોટું છે. ઘણા ટીનેજરો અને સ્ટુડન્ટ્સ જે ઓછી આવકને કારણે મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્વેસ્ટ નથી કરી

